Diwali Rangoli Design Idea: દિવાળી પર બનાવો સરસ રંગોળી, એ પણ એકદમ સરળ

Diwali Rangoli Design Idea: રંગોળી ડિઝાઇન, રંગોળી ફોટો, Rangoli design PDF,Rangoli Design Simple:દિવાળી નો તહેવાર આવી રહ્યો છે. દિવાળી ના તહેવાર પર લોકોમા આનંદ ઉલ્લાસ હોય છે. દિવાળી નો તહેવાર ભારતમા મુખ્ય તહેવાર ગણવામા આવે છે. દિવાળે પર લોકો ઘરે અવનવી રંગોળી ડિઝાઇન બનાવે છે. આ પોસ્ટમા આપણે Diwali Rangoli Design Idea ની માહિતી મેળવીશુ જેમાથી જોઇને તમે અવનવી ડિઝાઇનમા Rangoli Images મેળવી શકસો.

Diwali Rangoli Design Idea

આપણે ત્યા દિવાળી પર રંગોળી બનાવવાની પરંપરા ઘણી જૂની અને વર્ષોથી ચાલી આવે છે. દિવાળી પર દરેક ઘરે રંગોળી બનાવવામાં આવે છે અને તેને દીવાઓથી શણગારવામાં આવે છે. તમે પણ તમારા ઘરને આ પ્રકારની રંગોળીથી સજાવી શકો છો.

દિવાળી પર દેવી લક્ષ્મી અને ગણેશજીના સ્વાગત માટે રંગોળી બનાવવામાં આવે છે. ભારતમા દરેક લોકો તેમના ઘરના મુખ્ય દરવાજા પાસે આ આકર્ષક રંગોળી બનાવે છે.

હિન્દુ ધર્મમા રંગોળી બનાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘર સુંદર લાગે છે. તમે આ સુંદર કળશ ડિઝાઇનની રંગોળી બનાવવી એ પણ એક સારો આઇડિયા છે.

રંગોળી ડિઝાઇન આઈડિયા

તમારા પડોશીઓને અને અન્ય લોકોને પ્રભાવિત કરવા માટે તમારા ઘરના આંગણામા તમે આરામથી આ સરળ દિવાળી રંગોળી ડિઝાઇન બનાવી શકો છો.

સરળ રંગોળી ડિઝાઇનનો ઉપયોગ ખાસ કરીને દિવાળી ના તહેવારમા કરવામા આવે છે. એવું માનવામાં આવે છે કે રંગોળી ઘરોમાંથી નકારાત્મક ઊર્જાને દૂર કરે છે. તો આજે જ આ સરળ રંગોળી ડિઝાઇનમાંથી એક અજમાવી જુઓ.

Rangoli design PDF

રંગોળી એ ભારતની એક કળા છે. તમે જે ઘરોમા વસવાટ કરો છો તે રૂમ અથવા આંગણામાં ફ્લોર પર રંગીન ચોખા, સૂકો લોટ, રંગીન રેતી અથવા ફૂલની પાંખડીઓ જેવી સામગ્રીનો ઉપયોગ કરીને સરસ મજાની રંગોળી પેટર્ન બનાવી શકો છો.

આ એપ.મા 10000 કરતા વધુ ક્રિએટિવ રંગોળી ડિઝાઇનમાં 10 વિવિધ કેટેગરીમાં ડિઝાઇનનો સમાવેશ થાય છે.

તે સામાન્ય રીતે દિવાળી (દીપાવલી), ઓણમ, પોંગલ અને અન્ય ભારતીય તહેવારો દરમિયાન બનાવવામાં આવતી હોય છે.

  • ભગવાનની રંગોળી
  • દિવાળી માટે નવી રંગોળી ડિઝાઇન
  • ટપકાં વાળી રંગોળી
  • સરળ રંગોળી ડિઝાઇન અને એટ્રેકટીવ રંગોળી ડિઝાઇન ઈમેજીસ
  • નવીનતમ રંગોળી ડિઝાઇન અથવા નવીનતમ રંગોળી પેટર્ન

Simple Rangoli Design

આ રંગોળી ડિઝાઇન બુક ઓફલાઇન રંગોળી એપ્લિકેશન મા શ્રેષ્ઠ ડિઝાઇન કલેકશન આપેલ છે. રંગોળી એ દિવાળી પર તમારા ઘરને સજાવવાની શ્રેષ્ઠ રીત છે. તે ખૂબ સરસ અને પરંપરાગત લાગે છે અને આવનારા મહેમાન પર સારી છાપ ઊભી કરે છે કારણ કે તે દિવાળી પર વેલકમ માટે પણ રંગોળી ડિઝાઇન માટે પણ ઉપયોગ કરે છે.

ઘરના આંગણામા રોજિંદા ઉપયોગ માટે રંગોળી ડિઝાઇનનો સંગ્રહ. આ રંગોળી ડિઝાઇન સરળ, સરળ છે અને દોરવામાં વધુ સમય ન જાય તેવી છે. આ રંગોળીઓ ઘરના આંગણામા સૂકા લોટથી અથવા ચોકથી સરળતાથી દોરી શકો છો. બાળકો આ સંગ્રહમાં સરળ ડિઝાઇન સાથે રંગોળી દોરવાનું શીખી શકે છે.

રંગોળીની કળા ઘણી સદીઓથી ચાલી આવતી પરંપરા છે. ભારતના ઘણા ભાગોમાં રંગોળીને વિવિધ નામોથી ઓળખવામાં આવે છે.

આ PDF છે રંગોળી આઈડિયા

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો