Current affairs 2022 – કર્રેન્ત અફેર્સ 2022, Current Affairs Gujarati 2022

Current affairs 2022:- તાજે તારણ કર્રેન્ત અફેર્સ વિષે જાણવા માટે નિત્રો તમે અમારી સીટે ને બુક માર્ક કરી શકો અથવા તો સેવ કરીને રાખો તેના થી તમને દરરોજ નવું ક્વિઝ અને સરકારી નોકરીની માહિતી મળતી રહે.

મિત્રો આજે આપણે કર્રેન્ત અફેર્સનાં વર્લ્ડ ફૂડ ડે, ભારતીય જેણે શૂટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યો, 4Gની સૌથી વધારે દોવ્ન્લોઅડ સ્પીડ, અને ઘણું બધું જાણવા અને શીખવા મળશે.

2

Current affairs 2022 – કર્રેન્ત અફેર્સ 2022, Current Affairs Gujarati 2022

તાજેતરમાં TRAI ની રિપોર્ટ અનુસાર કઈ કંપનીની 4G ડાઉનલોડિગ સ્પિટ સૌથી વધુ છે ?

તાજેતરમાં પ્રોજેકટ ‘નિસાર’ કઈ બે એજન્સીઓની વચ્ચે 2023માં લોન્ચ થનાર સૌથી મોટો પ્રોજેકટ હશે?

તાજેતરમાં શ્રીલંકા એ 4કરોડ ડોલરની કિંમતની COVID ની રસી કયા દેશને દાન કરવાની ઘોષણા કરી છે ?

તાજેતરમાં કેન્દ્રિય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કઈ IIT માં ‘આઈ ઇન્વેંટિવ” નું ઉદ્ઘાટન કર્યું છે ?

તાજેતરમાં ઈજિપ્તમાં આયોજિત શૂટિંગ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં 10 મીટરની એરરાઇફલની કેટેગરીમાં રુદ્રાશ પાટિલે કયો મેડલ જીત્યો છે ?

તાજેતરમાં ISRO UKના વૈશ્વિક સંચાર નેટવર્ક વનવેબના કેટલા ઉપગ્રહ લોન્ચ કરશે?

તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગરીબ કલ્યાણ મેળાના 13માં તબક્કાનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો?

તાજેતરમાં કયું રાજ્ય હિન્દીમાં મેડિકલ અને એંજિનિરિંગનું શિક્ષણ આપનાર પ્રથમ દેશ બન્યો છે ?

તાજેતરમાં વિશ્વ ખાદ્ય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

Your score is

0%

RTO Exam in Gujarati Book is very useful to obtain driving license from RTO within Gujarat,All RTO Office conduct theory exam of driving license on computer base.It is also useful for Learning License of Light Multirole Vehicle (LMV), Heavy Motor Vehicle (HMV).Here we have give two mode Learning and Test mode for you to be aware about RTO exam and remove fear of failing and pass your RTO Driving license Test with full confidence .

RTO Gujarat is web based, User Friendly web Book to maintain hassle free records for all RTO Advisors and Driving Schools. We train users thoroughly to use all the features of the software very efficiently to gain maximum benefits from it.Our Solutions have been developed on robust, scalable and modern software architecture with state-of-the-art technology to assist you more..

To maintain Hassel free records for all RTO Advisors and Driving Schools.We train users thoroughly to use all the features of the web Book very efficiently to gain maximum benefits from it.Our Solutions have been developed on robust, scalable and modern software architecture with state-of-the-art technology to assist you more..

Current affairs 2022 - કર્રેન્ત અફેર્સ 2022, Current Affairs Gujarati 2022

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *