CRPF Upcomming Bharti 2023: CRPFમાં જાહેર થશે 129929 જગ્યા પર ભરતી, ધોરણ 10 અને 12 પાસ માટે

CRPF Upcomming Bharti 2023: CRPF મા કોન્સ્ટેબલ ની 129929 જગ્યાઓ ભરવા માટે ગેઝેટ મા ભરતી નિયમો વિગતે બનાવવા જોગવાઇ કરવામા આવી છે. CRPF Upcomming Bharti 2023 આ ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા અને ડીટેઇલ ભરતી નોટીફીકેશન ટૂંક સમયમા બહાર પડશે. આ ભરતીની તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.

CRPF Upcomming Bharti 2023: CRPFમાં જાહેર થશે 129929 જગ્યા પર ભરતી, ધોરણ 10 અને 12 પાસ માટે

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ સીધી ભરતીના આધારે કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) પોસ્ટ માટે ઉમેદવારોની ભરતી કરવા અંગેની સૂચના બહાર પાડી છે. CRPF ભરતી 2023 સત્તાવાર સૂચના મુજબ, 129929 જગ્યાઓ ખાલી છે. પુરૂષો માટે 125262 અને મહિલાઓ માટે 4667 જગ્યાઓ ખાલી છે.

CRPF Upcomming Bharti 2023

ભરતી નુ નામCRPF Upcomming Bharti 2023
ઓથોરિટીCRPF ભરતી 2023
જગ્યાનુ નામકોન્સ્ટેબલ ( જનરલ ડ્યુટી / ટ્રેડસમેન / ટેક્નિકલ )
કુલ ખાલી જગ્યાઓ129929
પસંદગી પ્રક્રિયા– ફીઝીકલ ટેસ્ટ
– તબીબી પરીક્ષા
– લેખિત પરીક્ષા.
શૈક્ષણિક લાયકાત10 પાસ
વય મર્યાદા18-23 વર્ષ
ઓફીસીયલ વેબસાઇટcrpf.gov.in

129929 જગ્યા પર મોટી ભરતી

કેન્દ્રીય અનામત પોલીસ દળ, CRPF એ ગૃહ મંત્રાલય હેઠળ આવે છે, તે જાણીતું ભારતનુ લશ્કરી દળ છે. MHA દ્વારા 5 એપ્રિલ, 2023 ના રોજ 129929 કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી/ટ્રેડસમેન/ટેક્નિકલ) ની જગ્યાઓ ભરવા માટે CRPF GD કોન્સ્ટેબલ નોટિફિકેશન 2023 બહાર પાડવામાં આવ્યું હતું. કોન્સ્ટેબલની ખાલી જગ્યા માટેના ઉમેદવારો તારીખ જાહેર થયે crpf.gov.in પર ઑનલાઇન અરજી કરી શકે છે, અને તમામ 10 પાસ અથવા મેટ્રિક પાસ ઉમેદવારો આ ભરતી માટે પાત્ર છે.

આ ભરતી માટે નિયમાનુસાર શારીરિક કસોટી લેવામા આવતી હોય છે. ત્યારબાદ તેમા પાસ થયેલા ઉમેદવારો માટે મેડીકલ ટેસ્ટ અને લેખીત પરીક્ષા હોય છે.

મહત્વની તારીખ

CRPF ની 129929 ખાલી જગ્યાઓ ભરવા માટે CRPF Upcomming Bharti 2023 માટેના સંપૂર્ણ સમયપત્રક અંગે હજુ કોઈ ઓફીસીયલ જાહેરાત કરવામા નથી આવી. પરંતુ આ જગ્યાઓ ભરવા માટે ભરતી કાર્યક્રમ ટૂંક સમયમા જાહેર કરવામા આવશે.

CRPF કોંસ્ટેબલ ભરતીઅગત્યની તારીખો
CRPF કોન્સ્ટેબલ નોટિફિકેશન પ્રેસ રિલીઝ05મી એપ્રિલ 2023
CRPF કોન્સ્ટેબલ નોટિફિકેશન 2023જાહેર થયેલ નથી
CRPF કોન્સ્ટેબલે ઓનલાઈન અરજીજાહેર થયેલ નથી
CRPF Constable Recruitment 2023 અરજી કરવાની છેલ્લી તારીખ—-
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ—-
CRPF કોન્સ્ટેબલ પરીક્ષા તારીખ 2023જાહેર થયેલ નથી

કોન્સ્ટેબલની ખાલી જગ્યા 2023

જેન્ડરકુલ ખાલી જગ્યાઓ
પુરુષો125262
સ્ત્રીઓ4467
કુલ129929

અરજી કેવી રીતે કરવી?

  • ઉમેદવારે તેમના iPhone અથવા Android ઉપકરણ અથવા Windows લેપટોપમાંથી ઓફિસિયલ વેબસાઇટ crpf.gov.in ઓપન કરો
  • કોન્સ્ટેબલ GD વેકેન્સી 2023 જોબ બટન પર ક્લિક કરો.
  • તમારા ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને રજીસ્ટ્રેશન કરો, પછી આઇ ડી પાસવર્ડ બનાવો.
  • માગેલી માહિતી મુજબ ફોર્મ ભરો અને ત્યારબાદ આગળના ઓપ્શન પર ક્લિક કરો.
  • તમારી જરૂરી માહિતી અને અન્ય માહિતી ભરો.
  • રજીસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ કરવા માટે, અરજી ફોર્મ સબમિટ કરો અને તમારી સહી અને ફોટો અપલોડ કરો.
  • એકવાર તમે રજીસ્ટ્રેશન ફી ચૂકવી લો તે પછી અરજી ફોર્મ પૂર્ણ થશે.
  • ઉપર જણાવ્યા મુજબ સ્ટેપનો ઉપયોગ કરીને CRPF કોન્સ્ટેબલ ભરતી 2023 માટે ઑનલાઇન અરજી કરી શકાય છે.

CRPF Constable નોટિફિકેશન 2023અહીં ક્લિક કરો
CRPF Constable અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો