Civil Hospital Ahmedabad Recruitment 2023: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સની ભરતી

Civil Hospital Ahmedabad Recruitment 2023: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સની ભરતી, શું તમે પણ નોકરી શોધી રહ્યા છો? તો તમારા માટે આ સુ વર્ણ તક છે, અહમદાબાદ સિવિલ હોસ્પિટલમાં 650 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે અને જાહેરાતમાં જણાવ્યા મુજબ 16 મે 2023 17:00 કલાક શુદ્ધિ અરજી કરી શકાશે અને અરજી કરવાની અધિકૃત વેબસાઈટ તેમજ કેવી રીતે અરજી કરવી તેની તમામ માહિતી નીચે લેખમાં આપેલી છે.

Civil Hospital Ahmedabad Recruitment 2023: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સની ભરતી

Civil Hospital Ahmedabad Recruitment 2023

સંસ્થાનું નામઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ
પોસ્ટનું નામસ્ટાફ નર્સ
નોકરીનું સ્થળઅમદાવાદ, ગુજરાત
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ16 મે 2023
કુલ ખાલી જગ્યાઓ650
અધિકૃત વેબસાઈટhttps://ikdrc-its.org/

મહત્વની તારીખ

IKDRCની આ ભરતી નોટિફિકેશન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદ ઘ્વારા 15 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 15 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 16 મે 2023 છે.

પોસ્ટનું નામ

IKDRCના સત્તાવાર નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા સ્ટાફ નર્સ (વર્ગ-3) ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

લાયકાત

IKDRC અમદાવાદની આ ભરતીમાં અરજી કરવા માટે બેજીક B.Sc નર્સિંગ અથવા GNM પાસ કરેલું હોવું જરૂરી છે. ઉમેદવારને કોમ્પ્યુટરનું બેજીક નોલેજ હોવું જરૂરી છે તથા ગુજરાતી અને હિન્દી ભાષા આવડતી હોવી જોઈએ. લાયકાત સંબંધિત તમામ માહિતી એક વખત જાહેરાતમાં જરૂર ચકાસી લેવી.

પગારધોરણ

ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 29,200 થી લઈ 92,300 સુધી ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ટેસ્ટ લીધા બાદ કરવામાં આવશે. કઈ તારીખે ટેસ્ટ લેવામાં આવશે તેની માહતી જાહેરાતમાં આપવામાં આવી નથી. ટેસ્ટ ની તારીખ જાણવા માટે તમારે સંસ્થાની ઓફિશ્યિલ વેબસાઈટ વિજિત કરતા રહેવું.

Civil Hospital Ahmedabad Recruitment 2023 કુલ ખાલી જગ્યા

સિવિલ હોસ્પિટલ અમદાવાદની આ ભરતીમાં કુલ જગ્યા 650 છે જેમાં એસસી ની 45, એસટી ની 126, એસઈબીસી ની 181, ઈડબલ્યુએસ ની 69, જનરલ ની 229 તથા પીએચ ની 26 જગ્યાઓનો સમાવેશ થાય છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

અરજી કઈ રીતે કરવી?

  • નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદની સત્તાવાર વેબસાઈટ https://ikdrc-its.org/ પર જઈ Career સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

Civil Hospital Ahmedabad Recruitment 2023

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
અધિકૃત વેબસાઈટઅહીં ક્લિક કરો
અમારા Whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો