આશ્રમ શાળા વિદ્યાસહાયક ભરતી 2022

By Natvar Jadav

Updated On:

Follow Us
આશ્રમ શાળા વિદ્યાસહાયક ભરતી 2022

આશ્રમ શાળા વિદ્યાસહાયક ભરતી 2022 : આદિવાસી સામાજીક એજ્યુકેશનલ સોસાયટી સંચાલીત આદિજાતિ વિકાસ વિભાગ ગુ.રા.ગાંધીનગરની માન્યતા પ્રાપ્ત આશ્રમશાળા રેવા, તા.ડેડિયાપાડા, જિ.નર્મદામાં ધો-૬ થી ૮ માટે “વિદ્યાસહાયક” દ્વારા વિવિધ જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી ઓફ લાઈન છે આશ્રમ વિદ્યા સહાયક ની ભરતી વધુ માહિતી અહી નીચે મુજબ છે

આશ્રમ શાળા વિદ્યાસહાયક ની આ ભરતી માટે રસધરાવતા અથવા લાયકાત ઉમેદવારે આપેલ સરનામે છેલ્લી તારીખ પહેલા જરૂરી ડોક્યુમેન્ટ પોહ્ચાડવાના રહેશે છેલ્લી તારીખ પછી તમારી અરજી સ્વીકારવામાં આવશે નહિ એની ખાસ નોધ લેવી આ ભરતી ની માહિતી નીચે મુજબ છે આ લેખ ને અખો વાંચવા વિનંતી કરવામાં આવે છે ઉમેદવારે વધુ માહિતી માટે આપેલ સત્તાવાર જાહેરાત ને વાંચી લેવી અને પછી અરજી પોહ્ચાડવી .

આશ્રમ શાળા વિદ્યાસહાયક ભરતી 2022

સંસ્થાનું નામઆશ્રમશાળા રેલ્વા તા.ડેડિયાપાડા,જિ.નર્મદા
પોસ્ટનું નામવિદ્યાસહાયક
કુલ જગ્યા01
છેલ્લી તારીખજાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. (જાહેરાત તારીખ 31/08/2022 )
અરજી મોડઑફલાઇન

પોસ્ટ નું નામ

  • વિદ્યાસહાયક

શૈક્ષણિક લાયકાત:

  • ઉમેદવારે બી.એ. બી.એડ/ પી.ટી.સી.ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ આ ડિગ્રી સામાજિક વિજ્ઞાન કે ગુજરાતી વિષય સાથે હોવી જરૂરી છે
  • ઉમેદવારે વિભાગની ટેટ-૨ પરીક્ષા પાસ કરેલ જરૂરી છે
  • જાતિ : સા.શૈ.પછાત
  • સરકારશ્રી એ નકકી કરેલ કોમ્પ્યુટર અંગેની જાણકારી હોવી જોઇએ.

વય મર્યાદા :

  • નીચે આપેલ સત્તાવાર જાહેરાત ને વાંચી લેવી .

પગાર ધોરણ :

  • ઉમેદવાર ને સરકાર ના નિયમ પ્રમાણે પગાર ચૂકવવામાં અવેશે તથા . કમિશ્ડરશ્રી આદિજાતિ વિકાસ ગુ.રા.ગાંધીનગર ના તારીખ ૩૦-૧૧-૨૦૧૯ ના પત્ર અન્વયે રહેઠાણની સુવિધા વિના મુલ્યે પુરી પાડવામાં આવશે. પગાર ધોરણ સરકાર શ્રી ના નિયમો અનુસાર આપ

અરજી ફી:

  • આશ્રમ શાળા વિદ્યાસહાયક ની આ ભરતી માટે ઉમેદવાર ને કોઈ ફી ચુકવવાની રહેશે નહિ .

અરજી કઈ રીતે કરવી ?:

  • ઉમેદવારે અરજી સાથે જરૂરી પુરાવા નીચે આપેલ સરનામા પર નિયત સમયમાં મોકલીઆપવાના રહેશે

અરજી મોકલવાનું સરનામું :

  • આદિવાસી સામાજીક કેન્દ્ર એજયુકેશનલ સોસાયટી નિવાલ્દા , મુ.પો. નિવાલ્દા, તા.ડેડિયાપાડા, જિ.નર્મદા , પી.ન – 393040
  • આશ્રમશાળા રેલ્વા ભરતી 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
  • જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. જાહેર થશે (જાહેરાત પ્રકાશિત થવાની તારીખ 31/08/2022 )

મહત્વ ની લિંક :

આશ્રમશાળામાં વિદ્યાસહાયક માં નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
અમને ગૂગલ ન્યૂઝ પર ફોલ્લો કરોઅહીં ક્લિક કરો

નોધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે Technicalhelps.in કોઈ પણ જવાબદારી લેતું નથી

આશ્રમ શાળા વિદ્યાસહાયક ભરતી 2022

Natvar Jadav

Technicalhelps ન્યૂઝડેસ્ક સાથે ભારત અને વિશ્વભરના નવીનતમ સમાચાર અને વિકાસને અનુસરો. સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય ઘટનાઓ અને વૈશ્વિક બાબતો સુધી

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો