GIL Recruitment 2023: શું તમે પણ નોકરી શોધી રહ્યા છો? તો તમારા માટે આ સુવર્ણ તક છે GIL ગાંધીનગરમાં ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ 21 એપ્રિલ 2023 છે, અરજી કરવા તેમજ અરજી કરવાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો. આ લેખ તમે Technicalhelps.in પોર્ટલ પર વાંચી રહ્યા છો તેમજ જો તમને આ લેખ સારો લાગે તો અમારા Whatsapp ગ્રુપમા જોઈન થવું
GIL Recruitment 2023
સંસ્થાનું નામ | ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
નોકરીનું સ્થળ | ગાંધીનગર, ગુજરાત |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 21 એપ્રિલ 2023 |
કુલ જગ્યાઓ | 14 |
અધિકૃત વેબસાઈટ | @ gil.gujarat.gov.in |
મહત્વની તારીખ
GIL ભરતી ની નોટિફિકેશન ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ દ્વારા 04 એપ્રિલ 2023 ના રોજ જાહેર કરવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 04 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 21 એપ્રિલ 2023 છે. તેથી અંતિમ તારીખ પહેલા અરજી કરવી.
પોસ્ટનું નામ
GILના નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ દ્વારા મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર તથા એક્ષેકયુટીવની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
કુલ ખાલી જગ્યાઓ
GIL ગાંધીનગરની આ ભરતીમાં જગ્યાઓ 14 અને દરેક પોસ્ટ માટે અલગ અલગ જગ્યાઓ છે મેનેજર ની 02, આસિસ્ટન્ટ મેનેજર ની 01 તથા એક્ષેકયુટીવની 11 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.
લાયકાત
GIL ગાંધીનગર ભારતના નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ દરેક પોસ્ટ મુજબ અલગ અલગ લાયકાત જણાવેલ છે. તેમજ વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.
પગારધોરણ
GIL Recruitment 2023 ગાંધીનગરની આ ભરતીમાં અરજી કર્યા બાદ તથા ઉમેદવારની પસંદગી થયા બાદ કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.
GIL Recruitment 2023 Salary
પોસ્ટનું નામ | પગારધોરણ |
---|---|
મેનેજર | રૂપિયા 56,100 થી 1,77,500 સુધી |
આસિસ્ટન્ટ મેનેજર | રૂપિયા 44,900 થી 1,42,400 સુધી |
એક્ષેકયુટીવ | રૂપિયા 29,200 થી 92,300 સુધી |
પસંદગી પ્રક્રિયા
GIL Recruitment 2023ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી કઈ રીતે કરવામાં આવશે તેની જાણ કરવામાં આવી નથી. સંસ્થા ઈચ્છે તો લેખિત પરીક્ષા પણ લઇ શકે છે અથવા ફક્ત ઇન્ટરવ્યૂ દ્વારા પણ ઉમેદવારની પસંદગી કરી શકે છે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય
અરજી કઈ રીતે કરવી?
- નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડની સત્તાવાર વેબસાઈટ @ gil.gujarat.gov.in પર જઈ Career સેકશન માં જાઓ.
- જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
નોંધ: અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે.
સત્તાવાર જાહેર અને અરજી કરવા | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |