મહા રોજગાર ભરતી મેળો અમદાવાદ: મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ તેમજ આર.વી. ફાઉન્ડેશન તેમજ આઈટીઆઈ ચાંદખેડા ના સંયુક્ત ઉપક્રમે આયોજિત મહા રોજગાર ભરતી મેળો તા.૧૩/૦૯/૨૦૨૨ ના રોજ આઈટીઆઈ ચાંદખેડા કેમ્પસ વ્રજ ટેનામેન્ટની સામે, ચાંદખેડા ખાતે યોજાશે,
જેમાં અમદાવાદ જીલ્લાની અગ્રગણ્ય કંપની/એકમો રોજગાર વાચ્છું ઉમેદવારો ને જોબ ઓફર કરશે, આ મહા રોજગાર ભરતી મેળામાં અમદાવાદ જિલાના કાર્યરત મોટાભાગના સેક્ટરો ને આવરી લઇ ને આ મહા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવેલ છે, આથી રોજગાર વાચ્છું ઉમેદવારો ને રોજગારી ની ઉત્તમ તક મેળવવા ભરતી મેળામાં હાજર રેહવું
ડીપ્લોમાં ઇન ઓટો મોબાઈલ, મીકેનીકલ, ઈલેક્ટ્રીકલ એન્જીનીયર માટે ટાટા મોટર્સમાં એપ્રેન્ટીસ ની ભરતી
મહા રોજગાર ભરતી મેળો અમદાવાદ
પોસ્ટ ટાઈટલ | મહા રોજગાર ભરતી મેળો અમદાવાદ |
સ્થળ | સાણંદ |
સંસ્થા | આઈ.ટી.આઈ ચાંદખેડા, વ્રજ ટેનામેન્ટ ની સામે, આઈ.ઓ.સી રોડ, ચાંદખેડા, અમદાવાદ |
આયોજન તારીખ | 13/09/2022 |
૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ, ડીપ્લોમા, બી ઈ, બી ટેકની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે રોજગારીની તક ૨૦ કરતા વધુ કંપનીઓ ઈન્ટરવ્યું લેવા સ્થળ પર હાજર રહેશે. શૈક્ષણિક લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો માટે ભરતીમેળા માં ભાગ લેવો નિઃશુલ્ક છે.
મહા રોજગાર ભરતી મેળો અમદાવાદ 2022
જે મિત્રો ભરતી મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે ખુબ જ સારો મોકો છે. આ ભરતી મેળાને લગતી તમામ માહિતી નીચે મુજબ છે.
- ૧૦ પાસ
- ૧૨ પાસ
- ગ્રેજ્યુએટ
- પોસ્ટ ગ્રેજ્યુએટ
- આઈ.ટી.આઈ
- ડીપ્લોમા
- બી ઈ
- બી ટેક
વય મર્યાદા
જાહેરાતમાં દર્શાવેલ નથી.
પગાર ધોરણ
જાહેરાતમાં દર્શાવેલ નથી.
ભરતીમેળા નિયમ
- કોવિડ 19ની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.
- ઉપર દર્શાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારોએ તમામ શૈક્ષણિક પ્રમાણપત્રો તેમજ તેની નકલો, આધારકાર્ડ અને બે પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે હાજર રહેવું.
ભરતીમેળા સ્થળ
- આઈ.ટી.આઈ ચાંદખેડા, વ્રજ ટેનામેન્ટ ની સામે, આઈ.ઓ.સી રોડ, ચાંદખેડા, અમદાવાદ
ભરતીમેળા તારીખ
13/09/2022 (મંગળવાર)
ભરતીમેળા સમય
સવારે 10.00 કલાકે
- નોંધ : અમને આ ભરતી મેળાની માહિતી અન્ય માધ્યમ દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી ભરતીમેળાની જાહેરાતની સત્યતા સૌપ્રથમ તપાસ કરવી અને પછી જ ભરતીમેળામાં ભાગ લેવો
મહા રોજગાર ભરતી મેળો અમદાવાદ | અહીં ક્લિક કરો |
Technicalhelps | અહીં ક્લિક કરો |