વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ ક્લિક કરો

Vadodara Municipal Corporation Bharti 2023: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી, પરીક્ષા વગર સીધી ભરતી

Vadodara Municipal Corporation Bharti 2023: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી, પરીક્ષા વગર સીધી ભરતી, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે, અને તેમાં ઓફિસ ઓપેરશન એક્ષેકયુટીવ (બેક ઓફિસ) એપ્રેન્ટિસ ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે, તેમજ અરજી કરવાની અંતિમ તારીખ 27 એપ્રિલ 2023 અને પગાર ધોરણ એપ્રેન્ટિસ એક્ટ હેઠળ માસિક પગાર શુકવાવામાં આવે તેમજ અરજી કરવાની સંપૂર્ણ માહિતી માટે સંપૂર્ણ લેખ વાંચો.

Vadodara Municipal Corporation Bharti 2023: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી, પરીક્ષા વગર સીધી ભરતી

Vadodara Municipal Corporation Bharti 2023

સંસ્થાનું નામવડોદરા મહાનગરપાલિકા
પોસ્ટનું નામઓફિસ ઓપેરશન એક્ષેકયુટીવ (બેક ઓફિસ)
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
નોકરીનું સ્થળવડોદરા, ગુજરાત
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ27 એપ્રિલ 2023
અધિકૃત વેબસાઈટhttps://vmc.gov.in/

મહત્વની તારીખ

VMC ભરતી ની નોટિફિકેશન Vadodara Municipal Corporation Bharti 2023 દ્વારા 14 એપ્રિલ 2023 ના રોજ જાહેર કરવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 14 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 27 એપ્રિલ 2023 છે.

પોસ્ટનું નામ

VMC નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ Vadodara Municipal Corporation Bharti 2023 દ્વારા ઓફિસ ઓપેરશન એક્ષેકયુટીવ (બેક ઓફિસ) એપ્રેન્ટિસ ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

લાયકાત

Vadodara Municipal Corporation Bharti 2023ની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે સામાન્ય અથવા વાણિજ્ય પ્રવાહથી સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ. આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે. વર્ષ 2016 બાદ સ્નાતક થયેલા ઉમેદવારોને આ ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

VMCની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓફલાઈન અરજી કર્યા બાદ તેમના જે તે કોર્સના મેરિટના આધારે કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 12 માસ માટે કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.

કુલ ખાલી જગ્યા

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની (VMC) આ ભરતીમાં કુલ કેટલી જગ્યા માટે એપ્રેન્ટિસ ભરતી કરવામાં આવી રહી છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.

પગાર ધોરણ

VMC ની એપ્રેન્ટિસ ભરતી છે જેમાં ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક એપ્રેન્ટિસ એક્ટ અનુસાર સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.

સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માિસક સ્ટાઈપેન્ડ પેટેચુકવવામાં આવશે. સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ પર જઈ અરજી ફોર્મ ડાઉનલોડ કરી લો.
  • આ ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડી દો.
  • આ અરજી ફોર્મ તથા જરૂરી પુરાવાઓ સામાન્ય વહીવટી વિભાગ, એપ્રેન્ટિસ શાખા, રૂમ નંબર 127/01, ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ, વડોદરા – 390209 ખાતે પોસ્ટ અથવા કુરિયર ના માધ્યમથી મોકલી આપો.
  • તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

સત્તાવાર જાહેરાત અને અરજી ફોર્મ માટેઅહીં ક્લિક કરો
અધિકૃત વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment