uttarayan Quotes in Gujarati: ગુજરાત માં તેને ઉત્તરાયણ નામ થી અને ઉત્તર ભારત માં તેને મકરસંક્રાતિ ના નામ થી ઓળખવામાં આવે છે. એટલે આજના આ શુભ દિવસે હું તમારા માટે Makar Sankranti Quotes and Wishes in Gujarati કે Makar Sankranti in Gujarati ની શુભકામનાઓ લાવ્યો છું જે, તમને ચોક્કસ પસંદ આવશે.
Uttarayan Makar Sankranti Wishes in Gujarati
આ વર્ષે, હું આશા રાખું છું કે મકરસંક્રાંતિનો ઉગતો સૂર્ય તમારા જીવનને ખુશીયોના ક્ષણોથી ભરીદે.
🪁 તમને અને તમારા પરિવારને મકરસંક્રાંતિની શુભકામના 🪁
પતંગ ની જેમ તમારું વક્તિત્વય ખૂબ ઉંચે ઉમંગ થી આકાશ માં વિચરતું રહે એવી શુભકામનાઓ…
💐 મકરસંક્રાંતિ ની ખુબ ખુબ શુભકામનાઓ 💐
આ પર્વ આપણા સૌના જીવનમાં સદ્ગુણો અને પ્રગતિનો ઉજાસ લાવે તેવી ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના.
🪁 મકરસંક્રાંતિ પર્વની શુભકામનાઓ 🪁
હું ઈચ્છું છું કે, તમે મકરસંક્રાંતિના પતંગની જેમ નવી ઉંચાઈઓને સ્પર્શ કરો…
💐 હેપી મકરસંક્રાંતિ 2024 💐
ઉડી ઉડી રે પતંગ પેલા વાદળોને સંગ,
લઈને મારુ મન આતો પ્રિયતમને સંગ.
🪁 Happy Makar Sankranti 🪁
હર્ષોન્માદ અને ખુશાલીનાં પાવનકારી પર્વ મકરસંક્રાંતિ નિમિતે આકાંક્ષાના આકાશમાં વિશ્વાસની દોર વડે આપની સફળતાનો પતંગ સદાય નવા મુકામ સર કરતો રહે એવી અંતઃ કરણપૂર્વક શુભેચ્છાઓ.
💐 હેપી મકરસંક્રાંતિ 💐
Uttarayan Makar Sankranti Quotes in Gujarati
નવા વર્ષ નો પહેલો તહેવાર એટલે કે Makar Sankranti. ગુજરાતમાં તેને ઉત્તરાયણના નામથી પણ ઓળખવામાં આવે છે. અને દર વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરી ના દિવસે ઉજવવામાં આવે છે. ઘણા બધા લોકો Uttarayan ના દિવસે Makar Sankranti in Gujarati માં શુભકામનાઓ શોધતા હોય છે, તેમના માટે આજે હું Makar Sankranti Wishes in Gujarati અથવા Happy Uttarayan Wishes Gujarati નું લિસ્ટ લાવ્યો છું. ઉતરાયણ ના સુવિચાર
ઉત્તરાયણ ના શુભ પર્વની આપ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજનો તહેવાર આપણા સહુના જીવનમાં પ્રગતીનો નવો અધ્યાય શરુ કરે તેવી પ્રભુને પ્રાર્થના.
🪁 Happy Uttarayan 2024 🪁
આશા અને પ્રકાશની કિરણો સાથે, ખૂબ જ નિષ્ઠા, અને ઉત્સાહથી,
અમે તમને હેપી મકરસંક્રાંતિની શુભેચ્છા પાઠવીએ છીએ.
🪁 Happy Makar Sankranti 🪁
પ્રેમ ની પતંગ ઉડાડજો, નફરત ના પેચ કાપજો….
દોરી જેટલા સબંધો લંબાવજો,🪁 ઉત્તરાયણ છે….
દિલ થી એને વધાવજો….
💐 ઉત્તરાયણ ની શુભકામના 💐
આ ઊતરાયણ માં કુંવારાના પેચ લડી જાય અને
પરણેલાને ઢીલ મળી જાય એવી ઉત્તરાયણની હાર્દીક શુભેચ્છાઓ.
❤️ હેપી ઉત્તરાયણ ❤️
ભગવાન સૂર્યની પ્રાર્થના કરો અને દિવસની ઉજવણી પતંગ ઉડાવીને કરો, કારણ કે આ એક પાકની મોસમ છે.
🙏 તમને અને તમારા પરિવારને ઉત્તરાયણની શુભેચ્છાઓ! 🙏
હું આશા રાખું છું કે, આકાશને શણગારતા રંગબેરંગી પતંગોની જેમ તમે પણ તામરા જીવન ને શણગારસો.
🌹 Happy Uttarayan 2024 🌹
ઉતરાયણ શાયરી, સુવિચાર, શૂભેચ્છા સંદેશ
અંગ્રેજી ફોન્ટ માં નીચે અને મુખ્ય ગુજરાતી ભાષામાં Happy Uttrayan Wishes Gujarati લખીને રાખી છે જેથી તમારે સરળતા રહે અને મનગમતા વ્યક્તિઓને સારી રીતે મોકલી શકો.આ શુભ દિવસે લોકો ની માનતા હોય છે કે તેવો ગંગા,યમુના,ગોદાવરી,કૃષ્ણ અને કાવેરી નદીના કિનારે પવિત્ર સ્નાન કરે. ઘણા વ્યક્તિઓ ને ત્યાં નદીઓ માં જવા માટે પ્રસંગ ઉભો રહેતો નથી તો કેટલાક આમ જ સરસ રીતે સુવાક્યો અને શુભેછાઓ મોકલી દે છે.ઉતરાયણ ના સુવિચાર
કુવારાઓના પેચ લાગી જાય અને
૫રણેલાઓને થોડી ઢીલ મળી જાય
એવી મારા તરફથી સૌને ઉતરાયણની શુભકામના
Happy Makar Sankranti૫રણેલાઓને થોડી ઢીલ મળી જાય
એવી મારા તરફથી સૌને ઉતરાયણની શુભકામના
સુખની દોરીથી દુ:ખનો
પતંગ કાપવો છે…
આશાની દોરીથી નિરાશાનો
પતંગ કાપવો છે…Shukhni Dorithi Dukhno Patang Kapvo Chhe..Aashani Dorithi Nirashano Patang Kapvo Chhe..
એક કાગળ તેના નસીબથી આસમાને ઉડે છે
પણ પતંગ તેની “કાબિલિયત” થી.
એટલે કે નસીબ સાથ આપે કે ના આપે
પણ “કાબિલિયત” જરૂર સાથ આપે છે.
હેપ્પી ઉતરાયણ…Ek Kagal Tena Nashibthi Asmane Ude Chhe,Pan Patang Teni Kabiliyat Thi Etleke Nashib Sath Ape Ke Na Aape Pan Kabiliyat Jarur Sath Ape Chhe Happy Uttaryan..
સુખ, શાંતિ તથા સમૃધ્દિની
મંગલકામનાઓ સાથે આપ સૌને
Makar Sankranti Wishes in Gujarati
ભગવાન સૂર્યનારાયણની
આરાધનાના પાવનપર્વ
મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓShukh,Shanti Tatha Samrudhini Mangalkamnao Sathe Aap Saune Bhagvan Suryanarayanni Aaradhanana Pavanparv Makarshankranti Ni Hardik Shubhkamnao..
મગફળીની ખુશ્બુ, ગોળની મીઠાશ,
મકાઈની રોટલી, સરસવનો સાગ,
Makar Sankranti Wishes in Gujarati
દિલની ખુશી, મિત્રોનો પ્યાર
મુબારક તમને મકરસંક્રાતિનો તહેવાર..
તનમાં મસ્તી અને મનમાં ઉમંગ
ચાલો મિત્રો સાથે મળીને ઉડાવીએ પતંગ
ઉત્તરાયણની શુભકામનાઓ..
આ ઉત્તરાયણમાં મારા મિત્રો
હંમેશાં નવી ઊંચાઈઓ સ્પર્શે
તેવી હાર્દિક શુભેચ્છાઓ.
મકરસંક્રાતિનો તહેવાર કેવી રીતે ઉજવાય છે
સૌનો પ્રિયમાં પ્રિય તહેવાર એટલે ઉતરાયણ(મકરસંક્રાતિ)! પતંગોનો મહોત્સવ! પ્રતિ વર્ષ આપણે જાન્યુઆરીની ચૌદમી તારીખે ઉત્તરાયણનો તહેવાર ઉજવીએછીએ , એની મજા લૂંટીએ છીએ. ખાસ કરીને આપણે ભૌગોલિક દ્ર્ષ્ટિએ જોવા જઈએ તો 22 મી ડિસેમ્બરથી જ સૂર્યઉતર દિશા તરફ ખસવા માંડે એટલે કે સૂર્યનું ઉત્તરાયણ 22 મી ડિસેમ્બરથી જ થાય છે. પરંતુ કોઈ જાણે કેમ આપણે વર્ષોથી 23 જેટલા દિવસ જવા દઈએ 14મી જાન્યુઆરીએ(પછી એ દિવસે વિક્રમ સંવતની તિથિ ગમે તે હોય) ઉત્તરાયણ ઉજવાય છે.
ઉત્તરાયણના રોજ વહેલી સવારથી જ પતંગના શોખીનો ઠંડીની પરવા કર્ય વિના હાથે ગરમ મોજાને સાથે ગરમ ટોપી ચડાવીને પતંગ યુદ્ધ નો મંગલ પ્રારંભ કરી દે છે. આઠ નવ વાંગતામાં તો આખું આકહાશ રંગબેરંગી પતંગોથી એવું છવાઈ જાય છે આ નવા પકીઓ કયાંથી આવ્યા તેની ચિંતામાં ને ગભરામણમાં કાગડા કાબર કબૂતર અને સમડી ઉડાઉડ કરી મૂકે છે . સમડીની મોટી પાંખમાં પતંગની દોરી ભરાઈ જવાના તો ઘણા બનાવા બને છે.
ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) Makar Sankranti
મિત્રો અને પરિવારના સભ્યો ને પાઠવી શકાય તેવી મકરસંક્રાંતિ ની શુભકામના, Happy Uttarayan Wishes Gujarati, Uttarayan Quotes in Gujarati, Makar Sankranti Wishes in Gujarati, ઉત્તરાયણ શાયરી, Uttarayan Poem in Gujarati અને Uttarayan Status in Gujarati નું લિસ્ટ નીચે મુજબ છે.ઉતરાયણ ના સુવિચાર