તમારા નામને 3ડી માં બનાવો 3ડી લોગો ડિઝાઇન કરો Best Apk Pixllab

તમારા નામને 3ડી માં બનાવો | 3ડી લોગો ડિઝાઇન કરો | 3ડી ટેક્ષ્ટ વારું નામ બનાવો | 3ડી વોલપેપર બનાવો | 3ડી નામ વાળા સ્ટીકર | ઈન્સ્ટાગ્રામ મેમે પગે માટે મિમ્સ બનાવો

અદભૂત ગ્રાફિક્સ બનાવો અને સીધા તમારા ફોન અથવા ટેબ્લેટથી તમારા મિત્રોને આશ્ચર્યચકિત કરો.એક સરળ અને સ્વચ્છ ઈન્ટરફેસ સાથે જે તમે જે કંઈ પણ કરી રહ્યાં છો તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા દે છે, પ્રીસેટ્સ, ફોન્ટ્સ, સ્ટીકરો, બેકગ્રાઉન્ડની વિશાળ પસંદગી, 60 થી વધુ અનન્ય વિકલ્પો કે જેને તમે કસ્ટમાઇઝ કરી શકો છો અને અલબત્ત તમારી કલ્પના, તમે સમર્થ હશો.

તમારા નામને 3D માં બનાવો વોટસઅપ ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામની Dp 3D માં બનાવો. તમારા મોબાઈલ માટે 3D વોપેપર બનાવો. આ એપ્લિકેશન તમને કોઈ પણ નામ ને 3D માં બનાવવા માટે ખૂબજ ઉપયોગી થશે અને આ એપ્લિકેશન ની મદદ થી તમને તમારા યૂટ્યુબ ચેનલ માટે લોગો પણ બનાવી સક્સો

એપ્લિકેશન ની મદદ થી તમે તમારાં યૂટ્યુબ ચેનલ માટે થમ્બનેલ પણ બનાવી શકો છો

એપ્લિકેશનને વાપરવું ખૂબજ સરળ છે તમે આ એપ ની મદદ થી લોગો બનાવીને તેની ચાર્જ પણ લઈ શકો છો અથવા કોઈ પણ વ્યક્તિ માટે લોગો ડિઝાઇન કરવામાં આવે અને તમે તેના લોગો નો ચાર્જ પણ લઈ શકો છો

આ એપ્લિકેશનમાં તમે કમ્પ્યુટર જેવો જ લોગો અને વોલપેપર બનાવી શકો છો

લોગો બનાવવા માટે બેસ્ટ એપ્લિકેશન છે અને આ એપ્લીકેશન તમને જરૂર કંઈક નવું શીખવ છે. તમે આ એપ્લીકેશનની મદદ થી કોઈ પણ કંપની ના લોગો બનાવતા પણ સિખી શકો છો. આ એપ્લીકેશનની અંદર કોમ્પ્યુટર જેટલા જ ફિચર જોવા મળશે અને સરળ પણ છે

3ડી ટેક્ષ્ટ બનાવો

  • તમે તમારાં માટે કોઈ પણ ટેક્ષ્ટ ને 3D માં બનાવો અને તે ટેક્ષ્ટ ના મદદ થી તમે 3D માં શાયરી વાળા ફોટા પણ બનાવી શકો છો.
See also  આ એપ્પ કોલ કરનારનું નામ બોલશે અને ઓટો ફોન કોલ રેકોર્ડિંગ પણ થશે કોલર નામ એનાઉન્સર

3ડી નામ વાળા સ્ટીકર

  • તમે તમારાં માટે અથવા તો કોઈ પણ મિત્ર માટે 3D સ્ટીકર પણ બનાવી શકો છો
  • એપ્લિકેશનમાં તમે યૂટ્યુબ માં જોઈને ને તમને લોગો પસંદ આવે તો તમે તે જ પ્રકાર નો લોગો ડિઝાઇન પણ કરી શકાય છે.

ઈન્સ્ટાગ્રામ મેમે પગે માટે મિમ્સ બનાવો

એપ્લીકેશનની મદદ થી તમે મીમ્સ પણ બનાવી શકાય છે તે તમે તમારાં ઈન્સ્ટાગ્રામ ના પગે પર પોસ્ટ કરી અને તેમાં થી તમે ફોલોવર્સ પણ વધારી શકો છો.

ફોટોનું બેકગ્રાઉન્ડ રીમુવ કરો
તમે તમારા ફોટોને એડિટ કરવા માટે તેનો બેકગ્રાઉન્ડ પણ બદલી સકસો.

જો તમારી પાસે કોઈ સૂચન, કોઈ પ્રશ્ન હોય અથવા તમે, તો કૃપા કરીને પ્રદાન કરેલ પ્રતિસાદ કાર્યનો ઉપયોગ કરો અથવા ઇમેઇલ દ્વારા સીધો મારો સંપર્ક કરો…

તમારા નામને 3ડી માં બનાવો

ગૂગલ ન્યૂઝઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ઇન્સટોલ કરવાઅહીં ક્લિક કરો
તમારા નામને 3ડી માં બનાવો 3ડી લોગો ડિઝાઇન કરો  3ડી ટેક્ષ્ટ વારું નામ બનાવો 3ડી વોલપેપર બનાવો
તમારા નામને 3ડી માં બનાવો 3ડી લોગો ડિઝાઇન કરો 3ડી ટેક્ષ્ટ વારું નામ બનાવો 3ડી વોલપેપર બનાવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *