GSEB HSC Science Result 2024: ધોરણ 12 સાયન્સ, આર્ટસ અને કોમર્સનું પરિણામ જાહેર પરિણામ જોવા અહીં ક્લિક કરો
GSEB HSC Science Result 2024: ધોરણ 12 સાયન્સ પરિણામ જાહેર, Dhoran 12 Science Result 2024, ગાંધીનગરઃ શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2024માં લેવાયેલી ધોરણ-10 અને ધોરણ-12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામે તબક્કાવાર પ્રસિદ્ધ કરવામાં આવશે. તેમાં ધોરણ-12 સાયન્સનું પરિણામ આવતીકાલે સવારે 9.00 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર જાહેર કરાશે. તે ઉપરાંત ગુજકેટની પરીક્ષાનું પણ પરિણામ આવતીકાલે સવારે … Read more