SSC Recruitment 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 2006 જગ્યાઓ પર ભરતી

SSC Recruitment 2024: સરકારીની નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે સારા સમાચાર મળી રહ્યા છે. સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ Stenographer ગ્રેડ C અને D ની ખાલી જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા 17 ઓગસ્ટ સુધી ચાલશે. જેને લઈ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ જેવી વસ્તુઓની વિગતવાર આપણે ચર્ચા કરીશું.

SSC Recruitment 2024

ભરતી સંસ્થાસ્ટાફ સિલેક્શન કમિશન (SSC)
કુલ જગ્યાઓ2006
અરજી પ્રક્રિયાOnline
છેલ્લી તારીખ17 ઓગસ્ટ 2024
વેબસાઈટssc.gov.in

પોસ્ટનું નામ અને વય મર્યાદા

  • પોસ્ટ: સ્ટેનોગ્રાફર
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 17 ઓગસ્ટ 2024
  • વયમર્યાદા: 18થી 30 વર્ષ વચ્ચે
  • જગ્યા: 2006

શૈક્ષણિક લાયકાત

આ પોસ્ટ માટે અરજી કરવી હોય તો ઉમેદવારે માન્ય બોર્ડમાંથી 10+2 પાસ કરેલ હોવું જરૂરી છે. સાથે જ ગ્રુપ ડીની પોસ્ટ માટે અરજી કરવા માટે, ટ્રાંસ્ક્રિપ્શન અંગ્રેજીમાં 50 મિનિટ અને હિન્દીમાં 65 મિનિટ અને ગ્રુપ સી માટે, ટ્રાન્સક્રિપ્શન અંગ્રેજીમાં 40 મિનિટ અને હિન્દીમાં 55 મિનિટ હોવું જોઈએ.

સ્ટાફ સિલેક્શન કમિશનમાં કેવી રીતે અરજી કરવી?

  • સૌ પ્રથમ તમારે સત્તાવાર જાહેરાત વાંચવી / અહીંથી જાહેરાત વાંચો
  • ત્યાર બાદ ઓફિશિયલ વેબસાઇટ ssc.gov.in પર જાઓ.
  • હોમ પેજ Apply બટન પર ક્લિક કરો.
  • હવે સ્ટેનોગ્રાફર ગ્રેડ ‘C’ અને ‘D’ પરીક્ષા, 2024ની બાજુમાં આવેલી એપ્લિકેશન લિંક પર ક્લિક કરો.
  • જો તમે અગાઉ અરજી કરી હશે તો લોગિન કરવા માટે કહેશે, બાકી ન્યુ યુઝર્સ પર ક્લિક કરી તમામ માહિતી ભરવાની રહેશે
  • લોગિન કર્યા પછી, અન્ય વિગતો, સહી, ફોટોગ્રાફ અપલોડ કરો.
  • છેલ્લે ફી ભરવાની રહેશે અને સંપૂર્ણ ભરેલું ફોર્મ સબમિટ કરો.

Leave a Comment