SSC GD Constable Recruitment 2022 અહીંથી કરો અરજી @ssc.nic.in

SSC GD Constable Recruitment 2022:- સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા ધોરણ 10 પાસ ઉમેદવારો માટે GD કોન્સ્ટેબલમાં ભરતી જાહેર કરવામાં આવી છે. BSF, CISF, CRPF, SSB, ITBP, AR, SSF, NCB જગ્યાઓ માટે મોટી ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ ઓનલાઈન અરજી કરો. અરજી કરવાની છેલ્લી તારીખ 30/11/2022 છે કુલ જગ્યા ઓ પર ભરતી 24369 જાહેર થયેલ છે વધુ જાણકારી માટે આગળ વાંચો.આ આર્ટિકલ તમે Technicalhelps.in ના માધ્યમ થી વાંચી રહિયા છે.

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022

સંસ્થાનુ નામસ્ટાફ સિલેકશન કમિશન (SSC)
પોસ્ટનું નામSSC ભરતી 2022
કુલ જગ્યા24369
નોકરી સ્થળભારત
છેલ્લી તારીખ30/11/2022
સત્તાવાર વેબસાઈટssc.nic.in

સ્ટાફ સિલેકશન ભરતી GD કોન્સ્ટેબલ ભરતી 2022

સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા કુલ 24369 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી પુરુષ અને મહિલા ઉમેદવારો ફોર્મ ભરી શકશે.

SSC GD કોન્સ્ટેબલ શૈક્ષણિક લાયકાત

માન્ય બોર્ડ અથવા યુનિવર્સીટીમાંથી ધોરણ 10 પાસ. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

SSC GD કોન્સ્ટેબલ વય મર્યાદા

ઉમેદવારની ઉંમર 18 થી 23 વર્ષની હોવી જોઈએ (01-01-2023 મુજબ). અનામત વર્ગના વિદ્યાર્થીઓને વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવેલ છે.

SSC GD કોન્સ્ટેબલ પગાર ધોરણ

NCB પોસ્ટલેવલ 1 (રૂ. 18,000-56,900)
અન્ય તમામ પોસ્ટલેવલ 3 (રૂ. 21,700-69,100)

અરજી ફી

મહિલા / SC / ST / PwBD / ESM ઉમેદવારફી નથી
અન્ય તમામ ઉમેદવારોરૂ. 100/-

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી કોમ્પ્યુટર ટેસ્ટ (CBT), PET/PST, મેડીકલ ટેસ્ટ (DME) વગેરે પ્રમાણે થશે. (નિયમો મુજબ)

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 ઓનલાઈન અરજી પ્રક્રિયા

રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ https://ssc.nic.in/ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

અરજી શરૂ તારીખ27/10/2022
અરજી છેલ્લી તારીખ30/11/2022
જનરેટ ઓનલાઈન ચલણની છેલ્લી તારીખ30/11/2022 (23:00)
જનરેટ ઓફલાઈન ચલણ છેલ્લી તારીખ30/11/2022 (23:00)
ઓનલાઈન ચલણ ભરવાની છેલ્લી તારીખ01/12/2022 (23:00)
ઓફલાઈન ચલણ ભરવાની છેલ્લી તારીખ01/12/2022
કોમ્પ્યુટર બેજ પરીક્ષાજાન્યુઆરી 2023

SSC GD Constable Recruitment 2022 મહત્વપૂર્ણ લિંક:

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો

SSC GD Constable Recruitment 2022 અહીંથી કરો અરજી @ssc.nic.in

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો