SSC Bharti 2023: સ્ટાફ સીલેકશન કમીશન માં મોટી ભરતી, અત્યારેજ કરો અરજી

By Natvar Jadav

Published On:

Follow Us
SSC Bharti 2023: સ્ટાફ સીલેકશન કમીશન માં મોટી ભરતી, અત્યારેજ અરજી

SSC Bharti 2023: જો તમે 2023 માં સ્ટાફ સિલેકશન કમિશન (SSC) પરીક્ષાઓ સંબંધિત માહિતી શોધી રહ્યા છો, તો આ તમારા માટે યોગ્ય સ્થાન છે. આ શોધ તમને SSC એડમિટ કાર્ડ 2023, SSC ભરતી 2023, SSC 2023 ગુજરાતીમાં ખાલી જગ્યાઓ, SSC નોટિફિકેશન 2023, SSC ભરતી 2023, SSC 2023 પરીક્ષાની તારીખ અને ssc.nic.in 2023 વિશે વિગતો આપશે. SSC પર નવીનતમ અપડેટ મેળવો મહત્વની તારીખો, અરજી પ્રક્રિયા, પાત્રતા માપદંડ, અભ્યાસક્રમ, પરીક્ષા પેટર્ન, એડમિટ કાર્ડ અને પરિણામ સહિતની પરીક્ષાઓ. ભલે તમે SSC પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવાર હોવ અથવા ફક્ત માહિતી શોધી રહ્યા હોવ, આ શોધ તમને 2023 માં SSC પરીક્ષાઓ વિશે જાણવાની જરૂર છે તે બધું પ્રદાન કરશે.

SSC Bharti 2023: સ્ટાફ સીલેકશન કમીશન માં મોટી ભરતી, અત્યારેજ અરજી

SSC Recruitments 2023: Staff Selection Commition Bharti, સ્ટાફ સીલેક્શન કમીશન એ કેંદ્રીય ધોરણે વિવિધ સરકારી ભરતીઓ કરવાનુ કામ કરે છે. સ્ટાફ સીલેકશન કમીશ્ન દ્વારા SSC Recruitments 2023ની વિવિધ 5369 જેટલી જગ્યાઓ પર મોટી ભરતી બહાર પાડી છે. જેમા પોસ્ટ અનુસાર ધોરણ 10 પાસ થી ગ્રેજયુએટ સુધીની લાયકાત રાખવામા આવી છે. સ્ટાફ સીલેકશન દ્વારા અવાર નવાર મોટી ભરતીઓ બહાર પાડવામા આવતી હોય છે. જો તમે આ પૈકી કોઇ જગ્યાઓ પર અરજી કરવા માંગો છો તો આ આર્ટીકલમા પુરી વિગતો વાંચી લેશો.

SSC Bharti 2023

સંસ્થાનુ નામસ્ટાફ સીલેકશન કમીશન (SSC)
પોસ્ટનુ નામSelection Post XI
કુલ જગ્યાઓ5369
જાહેરાત ક્રમાંકHQ-RHQS015/17/2022-RHQ
નોટીફીકેશન તારીખ06 માર્ચ, 2023
વેબસાઈટssc.nic.in

મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા ઘ્વારા 06 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 06 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 27 માર્ચ 2023 છે.

સ્ટાફ સીલેકશન કમીશન માં મોટી ભરતી, 5369 જગ્યા પર ભરતી

જાહેરાતમાં જણાવ્યા અનુસાર સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા સિલેકશન પોસ્ટ માટે 5369 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાંથી 10 પાસ માટે, 12 પાસ માટે તથા સ્નાતક માટે કુલ કેટલી પોસ્ટ છે, SSC Recruitments 2023 તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

SSC Recruitments 2023 પગાર ધોરણ

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ કેટલો પગાર ચુકવવામાં આવશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઉમેદવારને ભારત સરકારના નિયમો તથા ધારાધોરણ અનુસાર પગાર ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • ટ્રેડ/સ્કિલ ટેસ્ટ
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે SSC ની સત્તવાર વેબસાઈટ પર જઈ Recruitment અથવા Career ના સેકશન માં જાવ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ચૂકવો તથા ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

SSC Recruitments 2023 નોટીફીકેશનઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

સ્ટાફ સિલેકશન કમિશન ભરતીની છેલ્લી તારીખ શું છે?

ભરવાની અંતિમ તારીખ 27 માર્ચ 2023 છે.

Natvar Jadav

Follow the latest news and developments from India and around the world with Technicalhelps.in. Stay updated on local issues, national events, and global affairs.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો