PAN Aadhaar Linking Status Check: PAN આધાર લિંકિંગ સ્ટેટસ ઓનલાઈન કેવી રીતે તપાસવું – સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ

By Natvar Jadav

Published On:

Follow Us
PAN Aadhaar Linking Status Check PAN: આધાર લિંકિંગ સ્ટેટસ ઓનલાઈન કેવી રીતે તપાસવું - સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ

PAN Aadhaar Linking Status Check: www.incometax.gov.in પર જઈને link aadhar to pan status Check. પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પાન આધાર લિંક nsdl અથવા e ફાઇલિંગ પાન આધાર લિંકનો ઉપયોગ કરો. આધારને પાન સાથે કેવી રીતે લિંક કરવું તે જાણો અને સત્તાવાર વેબસાઇટ પર pan aadhaar link status check. નવીનતમ પાન કાર્ડ લિંક સમાચાર પર અપડેટ્સ મેળવો અને તમારી લિંક આધાર સ્થિતિને ઑનલાઇન ટ્રૅક કરો.

PAN Aadhaar Linking Status Check PAN: આધાર લિંકિંગ સ્ટેટસ ઓનલાઈન કેવી રીતે તપાસવું - સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ
check pan aadhaar link

PAN Aadhaar Linking Status Check

PAN Aadhaar Linking Status Check: સરકારે ઇન્કમ ટેક્ષ રિટર્ન ફાઇલ કરવા સહિતની કેટલીક સુવિધાઓનો લાભ લેવા માટે પાન કાર્ડ અને આધાર કાર્ડ લીંક કરવુ ફરજિયાત બનાવ્યું છે. જે માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. જો આ નહીં કર્યું હોય તો તમે ITR પણ નહીં ભરી શકો. ત્યારે આ રીતે તમે ઓનલાઇન ચેક કરી શકો કે તમારા પાન અને આધાર લિંક થયેલા છે કે નહીં. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ના આદેશો મુજબ જો પાનને આધાર સાથે જોડવામાં નહીં આવે તો પાન કાર્ડ 31 માર્ચ, 2023 પછી De Active બની જશે.

આધાર લિંકિંગ સ્ટેટસ ઓનલાઈન કેવી રીતે તપાસવું – સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ

સુવિધાનું નામPAN Aadhaar Linking Status Check
વિભાગIncome Tax Department
આધાર પાન લિંક છેલ્લી તારીખ૩૧ માર્ચ, ૨૦૨૩
આધાર પાન લિંક ફીરૂપિયા 1000/-
આ પણ જુઓપાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા અહીં ક્લિક કરો
આવકવેરા પોર્ટલincometax.gov.in

link aadhar to pan status

પાન અને આધાર લિંક કરવા માટે 1000 રૂપિયાનો દંડ ભરવો પડે છે. જો તમે પાનને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો, તો તેનાથી હવે પછી તમારુ ઇન્કમ ટેક્ષ રિટર્ન ભરવાનું તો બંધ થઇ જ જશે, સાથે જ તમે પાન કાર્ડ સાથે જોડાયેલી અન્ય સુવિધાઓ નો પણ લાભ નહીં લઇ શકો. આથી તમામ લોકોએ વહેલી તકે આ કામગીરી પુરી કરવા CBDT દ્વારા સૂચના આપી છે.

આધાર અને પાન કાર્ડ લીંક – Aadhar Linked With Pan Status

આમ તો મોટા ભાગના લોકોએ આધાર નંબર પાન કાર્ડ સાથે લીંક કરેલા છે પરંતુ અનેક લોકોને ખબર નથી હોતી કે તેમનું આધાર-પાન સાથે લિંક છે કે નહીં? આ માહિતી ખૂબ જ સરળતાથી જાણી શકાય છે. PAN Aadhaar Linking Check 2023 આ માટે તમારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફીસીયલ વેબસાઇટ પર ચેક કરવા જવું પડશે.

આ પણ જુઓ: પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા અહીં ક્લિક કરો

30 જૂન 2022 બાદ લાગે છે 1000 રૂપિયા ફી

PAN Aadhaar Linking Status Check આધાર અને પાન લીંક કરવાની છેલ્લી તા. 30-6-2022 હતી, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) એ 30 જૂન, 2022 બાદ પાનને આધાર સાથે લિંક કરવા માટે 1000 રૂપિયાની લેટ ફી લઇ રહ્યું છે. ઇન્કમ ટેક્ષ વિભાગના જણાવ્યા અનુસાર ‘આવકવેરા કાયદા, 1961′ મુજબ, તમામ પાનકાર્ડ ધારકો, જેઓ આવકવેરા અનુસાર મુક્તિની શ્રેણીમાં આવતા નથી, તેમના માટે પાનને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31.3.2023 છે.’ જો પાનકાર્ડ ને આધાર સાથે લિંક નહીં કરવામાં આવે તો 31 માર્ચ 2023 બાદ પાનકાર્ડ ઇનએક્ટિવ થઈ શકે છે.

પાન કાર્ડ ઇનએકટીવ થવાથી પાન સાથે જોડાયેલા ઘણા કામ અટકી પડશે તેથી આધાર પાન લીંક છે કે નહિ તે સ્ટેટસ ચેક કરી જો ન હોય તો વહેલીતકે આ કામ પુરૂ કરવુ જોઇએ.

PAN Aadhaar Linking Status Check

PAN Aadhaar Linking Checkઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

વારંવાર પુછાતા પ્રશ્નો FAQs

આધાર પાન લિંક માટેની છેલ્લી તારીખ શું છે ?

૩૧ માર્ચ, ૨૦૨૩

Natvar Jadav

Technicalhelps ન્યૂઝડેસ્ક સાથે ભારત અને વિશ્વભરના નવીનતમ સમાચાર અને વિકાસને અનુસરો. સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય ઘટનાઓ અને વૈશ્વિક બાબતો સુધી

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો