Mobile Repairing Tool Kit 2023: મોબાઈલ રીપેરીંગ ટૂલ કીટ સહાય મેળવવા માટે આટલું કરો

Mobile Repairing Tool Kit 2023: શું તમે પણ મોબાઈલ રીપેરીંગની સહાય મેળવવા માંગો છો? તમારે મોબાઈલ રીપેરીંગ માટે સહાય જોયે છે? મોબાઈલ રીપેરીંગ માટેની સહાય મેળવો, આ એક સરકારી યોજના છે અને આ યોજનામાં કુલ 27 પ્રકારની સહાય મળશે તેમજ આ યોજનાનું નામ માનવ ગરિમા યોજના (Manav kalyan Yojana 2023) છે યોજનાની સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે તે ધ્યાન થી વાંચી અને પછી ફોર્મ ભરવું.

Mobile Repairing Tool Kit 2023: મોબાઈલ રીપેરીંગ ટૂલ કીટ સહાય મેળવવા માટે આટલું કરો

Mobile Repairing Tool Kit 2023

યોજનાનું નામMobile Repairing Tool Kit 2023
હેઠળમાનવ ગરિમા યોજના 2023
નાણાંકીય સહાયતા:૧૧/૯/૧૮ ના ઠરાવોની સાથે સામેલ ટુલકીટની યાદી મુજબની મર્યાદામાં
ઊંમર મર્યાદા૧૬ વર્ષ થી ૬૦ વર્ષ
વિભાગનું નામકમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ
અધિકૃત વેબસાઈટe-kutir.gujarat.gov.in

મોબાઈલ રીપેરીગ સહાય યોજના 2023

ગુજરાત સરકાર દ્વારા નિ:શુલ્ક Mobile Repairing Tool Kit 2023 હેઠળ મજૂરો અને મફત મોબાઈલ રીપેરીગ કીટ મેળવીને પોતાનું અને પોતાના પરિવારનું સારી રીતે નિભાવ કરી શકશે. આ યોજનાનો એક ઉદ્દેશ્ય રોજગાર આપવાનો છે. Mobile Repairing Tool Kit 2023 આ યોજના હેઠળ મોબાઈલ રીપેરીગ કીટ મેળવીને ઘરે બેસીને પોતાનો રોજગાર શરૂ કરી શકે છે, જેમાંથી તેઓ સારી આવક મેળવી શકે છે. આ યોજનાનો લાભ રાજ્યના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારની આર્થિક રીતે નબળા પુરુસો અને શ્રમિક પુરુસોને આપવામાં આવશે.

મોબાઈલ રીપેરીગ ટૂલ કીટ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

આ મોબાઈલ રીપેરીગ ટૂલ કીટ 2023 યોજનાનો લાભ મેળવવા માટે કુટિર અને ગ્રામોઘોગ, ગુજરાત રાજ્‍ય દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે.

  • આ સ્કીમ હેઠળ અરજી કરનારની ઉંમર ૧૬ વર્ષ થી ૬૦ વર્ષની હોવી જોઈએ.
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
  • આ યોજના હેઠળ માત્ર દેશની આર્થિક રીતે નબળા વક્તિઓ જ પાત્ર બનશે.

મોબાઈલ રીપેરીગ ટૂલ કીટ માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નું લિસ્ટ

  • અરજદારનું આધાર કાર્ડ
  • જન્મ પ્રમાણપત્ર
  • રેશન કાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / લીઝ એગ્રીમેન્ટ / ચૂંટણી કાર્ડ / પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજોમાંથી કોઈપણ એક)
  • મોબાઇલ નંબર
  • વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  • અભ્યાસના પુરાવા
  • વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો
  • જો અક્ષમ હોય તો અપંગ તબીબી પ્રમાણપત્ર

મોબાઈલ રીપેરીગ ટૂલ કીટ યોજનાની ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ: esamajkalyan.gujarat.gov.in
  • તમારી સામે હોમ પેજ ખુલશે
  • નાગરિક લૉગિન વિભાગ હેઠળ હોમ પેજ પર, તમારે તમારું વપરાશકર્તા આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.
  • હવે તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે
  • આ પ્રક્રિયાને અનુસરીને તમે પોર્ટલ પર લૉગિન કરી શકો છો.

મોબાઈલ રીપેરીગ ટૂલ કીટની જાહેરાતઅહીં ક્લિક કરો
મોબાઈલ રીપેરીગ ટૂલ કીટ અરજી ફોર્મ (Offline)અહીં ક્લિક કરો
મોબાઈલ રીપેરીગ ટૂલ કીટ અરજી ફોર્મ (Online)અહીં ક્લિક કરો
વેબસાઇટઅહીં ક્લિક કરો

વારંવાર પુછાતા પ્રશ્નો FAQs

માનવ કલ્યાણ યોજનામાં કેટલી ઉંમરના લોકો અરજી કરી શકે છે?

આ સ્કીમ હેઠળ અરજી કરનારની ઉંમર ૧૬ વર્ષ થી ૬૦ વર્ષની હોવી જોઈએ.

માનવ કલ્યાણ યોજનામાં અરજી કરવા માટે વાર્ષિક આવક કેટલી હોવી જૉ એ?

અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો