Laptop Sahay Yojana 2023, લેપટોપ સહાય યોજના 2023 How to apply for Laptop

Laptop Sahay Yojana 2023: લેપટોપ સહાય યોજના 2023 : આ યોજના શરૂ કરવાનો હેતુ એ છે કે ગુજરાત રાજ્ય સરકાર તમને નવા લેપટોપની ખરીદી માટે 1,50,000 રૂપિયાની આર્થિક સહાય આપશે. આ રકમમાં લેપટોપ માટે 80% ના રૂપિયા સરકાર આપશે અને બાકીના 20% રૂપિયા વિધાર્થીને આપવાના રહશે. આ 1,50,000 ની રકમની મદદથી તમે ખૂબ જ સારું લેપટોપ ખરીદી શકો છો. હવે આ દિવસોમાં લેપટોપ 15000 થી શરૂ કરીને લગભગ 150000 રૂપિયા સુધીના છે.

આપણે બધાને ખબર છે કે વધતી ટેકનોલોજીના કારણે લેપટોપ અને મોબાઈલ જેવાં સાધનો ની ખૂબ જ જરૂરિયાત રહી છે તેમાં પણ હમણાં Lockdown ના કારણે વિદ્યાર્થીઓને શિક્ષણ માટે લેપટોપ તેમજ મોબાઇલ ની જરૂરિયાત પડે છે તેથી ગુજરાત સરકાર દ્વારા લેપટોપ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે. ગુજરાત સરકારે વિદ્યાર્થીઓને ૬ ટકાના વ્યાજે 40,000/- રૂપિયા સુધીની આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.

laptop sahay yojana 2023 | લેપટોપ સહાય યોજના 2023 | laptop

Laptop Sahay Yojana 2023 | લેપટોપ સહાય યોજના

યોજનાનું નામLaptop Sahay Yojana for S.T
યોજનાનો ઉદ્દેશઅનુસુચિત જનજાતિ(ST) ના લોકો કોમ્પ્યુટર કે લેપટોપને અનુરૂપ નવો ધંધો કરવા માટે આર્થિક મદદરૂપ થવાના હેતુથી લોન સહાય
લાભાર્થીગુજરાતના અનુસુચિત જનજાતિના નાગરિકો
લોનની રકમઆ લોન યોજના હેઠળ કોમ્પ્યુટર/લેપટોપના
મશીનની ખરીદી માટે 1,50,000/-
લોન પર વ્યાજદરમાત્ર 6% વ્યાજદર લોન સહાય આપવામાં આવશે.
Official siteadijatinigam.gujarat.gov.in

લેપટોપ સહાય યોજના ના લાભ – Laptop Sahay Yojana Benefits

આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા (S.T) આદિજાતિના વિદ્યાર્થીઓને લેપટોપ સહાય યોજનનો લાભ આપવામાં આવે છે. કોમ્પ્યુટર તથા લેપટોપ અને તેના વિવિધ મશીનો ખરીદવા માટે કુલ રૂપિયા 1,50,000/- સુધી લોન આપવામાં આવે છે. જેમાં લાભાર્થીએ કુલ ધિરાણના 10% લેખે લાભાર્થીએ ફાળો આપવાનો હોય છે.

જેમ કે; જો લાભાર્થી 50,000/- નું લેપટોપ ખરીદે છે તો લાભાર્થીને ગુજરાત સરકાર 80% એટલે કે 40,000/- રૂપિયા ની લોન આપશે અને અને બાકી 20% એટલે કે 10,000/- રૂપિયા લાભાર્થી ને ચૂકવવાના રહેશે

કોને મળશે લાભ ? Who will benefit?

લેપટોપ સહાય યોજના નો લાભ (S.T) આદિજાતિ ના વ્યક્તિઓને મળશે.

લેપટોપ સહાય યોજના માટે પાત્રતા – Laptop Sahay Scheme Eligibility Criteria

જો તમે લેપટોપ સહાય યોજના નો લાભ લેવા માંગતા હોવ તો નીચે આપેલ પાત્રતા હોવી જરૂરી છે.

  • અરજી કરનાર વિદ્યાર્થી ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
  • આ યોજના માટે માત્ર ST અરજદાર જ અરજી કરી શકે છે.
  • અરજદાર આદિજાતિનો છે તે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  • લાભાર્થીની ઉંમર 18 વર્ષથી 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • અરજદાર કે તેના પરિવારમાંથી કોઈને સરકારી વિભાગમાં નોકરી ન હોવી જોઈએ.
  • અરજી કરનાર વ્યક્તિની આવક મર્યાદા નીચે મુજબની હોવી જોઈએ.

  • શહેરી વિસ્તાર માટે: ₹1,50,000
  • ગ્રામ્ય વિસ્તાર માટે: ₹1,20,000

લેપટોપ સહાય યોજના પાત્રતા માપદંડ | Eligibility Criteria of Laptop sahay Yojana 2023

  • વિદ્યાર્થી ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
  • આ યોજના માટે માત્ર SC વિદ્યાર્થીઓ જ અરજી કરી શકે છે.
  • અરજદાર આદિજાતિનો છે તે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  • વિદ્યાર્થીની ઉંમર 18 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • વિદ્યાર્થી માટે શૈક્ષણિક લાયકાત 12 ધોરણ સુધીની હોવી ફરજિયાત છે.
  • અરજદાર કે તેના પરિવારમાંથી કોઈને સરકારી વિભાગમાં નોકરી ન હોવી જોઈએ.
  • અરજદારની કુટુંબની વાર્ષિક આવક 120000/– તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા 150000/– થી વધુ ન હોવી જોઈએ.
  • લાભાર્થી પાસે કોમ્પ્યુટરની તાલીમ અંગેનું પ્રમાણપત્ર.
  • કોમ્પ્યુટર વેચાણના સ્ટોરમાં અથવા કંપનીમાં / શોપીંગ મોલ / દુકાનમાં કામ કર્યાનો અનુભવનું પ્રમાણપત્ર.

કોમ્પ્યુટર લોન યોજના હેઠળ મળવાપાત્ર લાભ કેટલો હોય છે?

Adijati Vikas Vibhag દ્વારા એસ.ટી જ્ઞાતિના લોકોને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. કોમ્પ્યુટર તથા લેપટોપ અને તેના વિવિધ મશીનો ખરીદવા માટે કુલ રૂપિયા 1,50,000/- સુધી લોન આપવામાં આવે છે. જેમાં લાભાર્થીએ કુલ ધિરાણના 10% લેખે લાભાર્થીએ ફાળો આપવાનો હોય છે.

દા.ત જો તમે 40,000 નું લેપટોપ ખરીદો છો તો તમને સરકાર 80% એટલે કે 32,000 રૂપિયા ની લોન આપશે અને અને બાકી 20% એટલે કે 8000 રૂપિયા વિધાર્થીને ચુકવાના રહેશે.

લેપટોપ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ | Documents For Laptop Sahay Yojana

આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી લેપટોપ સહાય યોજના હેઠળ જો કોઈ વ્યક્તિ આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમે નીચે આપેલા બધા જ દસ્તાવેજોની જરૂરિયાત રહેશે.

  • ગુજરાતના અનુસુચિત જન જાતિ અંગેનું પ્રમાણપત્ર (મામલતદારશ્રી / સમાજ કલ્યાણ અધિકારી અથવા સક્ષ્મ અધિકારીશ્રીનો દાખલો)
  • રેશન કાર્ડની નકલ
  • બેંક ખાતાની પાસબુક
  • કોમ્પ્યુટરની તાલીમ અંગેનું પ્રમાણપત્ર
  • કોમ્પ્યુટર વેચાણના સ્ટોરમાં અથવા દુકાનમાં કામ કર્યાનો અનુભવનું પ્રમાણપત્ર
  • આધાર કાર્ડની નકલ
  • અરજદારે રજૂ કરેલ મિલકતનો પુરાવો (જેમાં જમીનના 7/12 તથા 8-અ અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ જે તાજેતરનો તથા બોજા વગરનો
  • જામીનદાર-1 ના 7/12 તથા 8-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ
  • જામીનદાર-2 ના 7/12 તથા 8-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ
  • ધંધાનાં સ્થળ તરીકે દુકાન પોતાની/ભાડાની હોય તો તેની વિગતો જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર
  • જામીનદાર-1 નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
  • જામીનદાર-2 નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
  • જામીનદારોએ રૂપિયા 20/- ના સ્ટેમ્પ પેપર પર એફીડેવીટ કરેલ સોંગંદનામું રજૂ કરવાનું રહેશે
  • રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ

લેપટોપ સહાય યોજના કઈ રીતે અરજી કરવી? How to apply for Laptop Assistance Scheme?

  • પ્રથમ Tribal Development Corporation Gujarat ની ઓફિશિયલ વેબસાઈટ https://adijatinigam.gujarat.gov.in/ ખોલો.
  • જ્યાં તમને Home Page પર “Apply for Loan” નામનું બટન હશે તેના પર Click કરવાનું રહેશે.
  • હવે તે બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલશે.
  • જો તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “Register Here” પર ક્લિક કરીને તમારી વ્યક્તિગત આઈ.ડી બનાવવાનું રહેશે.
  • તમારા દ્બારા Personal Login બનાવ્યા બાદ “Login here” માં પોતાના Login ID અને Password નાખી Login In કરવાનું રહેશે.
  • લાભાર્થી દ્વારા પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
  • Apply Now પર ક્લિક કર્યા બાદ વિવિધ યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
  • હવે તમારા દ્વારા “સેલ્ફ એમ્પોલયમેન્‍ટ” પર ક્લિક કર્યા પછી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને ધ્યાનપૂર્વક વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.
  • લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
  • જેમાં યોજનાની પસંદગીમાં “કોમ્પ્યુટર મશીન” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
  • તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્‍ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.
  • તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
  • સેવ કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્‍ટ લઈને સાચવી રાખવાની રહેશે.

લેપટોપ સહાય યોજના હેલ્પલાઈન નંબર | સંપર્ક નંબર

હેલ્પલાઇન નંબર: (079)23257552

Laptop Sahay Scheme Important Links

નવા યુઝર માટે ઓનલાઈન અરજી કરો:અહીં ક્લિક કરો
રજીસ્ટર યુઝર માટે ઓનલાઈન અરજી કરો:અહીં ક્લિક કરો
Follow Us On Google Newsઅહીં ક્લિક કરો
Technicalhelps Home Pageઅહીં ક્લિક કરો

Laptop Sahay Yojana 2023
Laptop Sahay Yojana 2023

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો