ITBP Bharti 2022, ઓનલાઈન અરજી કરો @itbpolice.nic.in ITBP Constable Bharti 2022

ITBP Bharti 2022:- ધોરણ 10 અને 12 પાસ માટે ભરતી ITBP Constable Bharti 2022, હેડકોન્સ્ટેબલ અને ASI ની જગ્યાઓ માટે ભરતી 2022 કુલ જગ્યા 566 પગાર રૂપિયા 25,500 શરુ અને ITBP Bharti 2022માં અરજી કરવાની છેલ્લી તારીખ પોસ્ટ મુજબ અલગ અલગ રહશે. ITBP Head Constable Bharti 2022 માટેની ઑનલાઇન અરજી પ્રક્રિયા 13મી ઑક્ટોબર થી 30મી નવેમ્બર 2022 સુધી ફોર્મ ભરાઈ શકશે. ITBP ASI Bharti 2022 આ આર્ટિકલ તમે Technicalhelps.in ના માધ્યમ થી વાંચી રહિયા છો.

ITBP Bharti 2022 ITBP ભરતી 2022

સંસ્થાનું નામઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ
પોસ્ટનું નામકોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASI
કુલ જગ્યા566
અરજી પ્રકારઓનલાઈન
જોબ સ્થળભારત
છેલ્લી તારીખ30/11/2022 પોસ્ટ મુજબ અલગ અલગ )
સત્તાવાર વેબસાઇટhttps://recruitment.itbpolice.nic.in/

ITBP Bharti 2022

પોસ્ટનું નામખાલી જગ્યા
હેડ કોન્સ્ટેબલ (શિક્ષણ)23
હેડ કોન્સ્ટેબલ (ડ્રેસર વેટરનરી)40
ASI (ફાર્માસિસ્ટ)24
કોન્સ્ટેબલ (મોટર મિકેનિક)128
હેડ કોન્સ્ટેબલ (મોટર મિકેનિક)58
કોન્સ્ટેબલ (ટેલિકોમ)167
હેડ કોન્સ્ટેબલ (ટેલિકોમ)126

ITBP Bharti 2022 Educational Qualification શૈક્ષણિક લાયકાત

  • સત્તાવાર જાહેરાત વાંચવા નમ્ર વિનંતી જાહેરાતમાં તમામ સવાલોના જવાબ આપવામાં આવ્યા છે.

ITBP Bharti 2022 પસંદગી પ્રક્રિયા

ITBP ભરતી 2022 માટે ઉમેદવારોની પસંદગી નીચેના મુજબના તબક્કાના આધારે કરવામાં આવશે

  • શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET)
  • શારીરિક ધોરણ કસોટી (PST)
  • લેખિત કસોટી
  • કૌશલ્ય કસોટી
  • દસ્તાવેજીકરણ
  • વિગતવાર તબીબી પરીક્ષા અને સમીક્ષા તબીબી પરીક્ષા

How to Apply in ITBP Recruitment ITBP ભરતી 2022 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ ITBP ભરતી 2022 માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો નીચે દર્શાવેલ પગલાંઓ દ્વારા તેમનું અરજી ફોર્મ સબમિટ કરી શકે છે-
  • ત્યારબાદ ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) itbpolice.nic.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો
  • હોમપેજ પર, “લોગિન” વિકલ્પ પર ક્લિક કરો.
  • સ્ક્રીન પર એક નવું પેજ દેખાશે.
  • જો તમે પહેલાથી જ ITBP માટે નોંધણી કરાવી હોય, તો તમારા નોંધણી નંબરથી સીધા જ લોગ ઇન કરો.
  • જો તમે નવા ઉમેદવાર છો, તો પહેલા નોંધણી કરો.
  • અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ વિગતો ભરો, જરૂરી અરજી ફી ચૂકવો અને છેલ્લી તારીખ પહેલા અરજી ફોર્મ સબમિટ કરો.

મહત્વ પૂર્ણ તારીખ

પોસ્ટનું નામઅરજી કરવાની છેલ્લી તારીખ
હેડ કોન્સ્ટેબલ (શિક્ષણ)11મી નવેમ્બર 2022
હેડ કોન્સ્ટેબલ (ડ્રેસર વેટરનરી)17મી નવેમ્બર 2022
ASI (ફાર્માસિસ્ટ)23મી નવેમ્બર 2022
કોન્સ્ટેબલ (મોટર મિકેનિક)27મી નવેમ્બર 2022
હેડ કોન્સ્ટેબલ (મોટર મિકેનિક)27મી નવેમ્બર 2022
કોન્સ્ટેબલ (ટેલિકોમ)30મી નવેમ્બર 2022
હેડ કોન્સ્ટેબલ (ટેલિકોમ)30મી નવેમ્બર 2022

મહત્વ પુર્ણ લિંક

હેડ કોન્સ્ટેબલ (શિક્ષણ) સૂચનાઅહીં ક્લિક કરો
હેડ કોન્સ્ટેબલ (ડ્રેસર વેટરનરી) સૂચનાઅહીં ક્લિક કરો
ASI (ફાર્માસિસ્ટ) સૂચનાઅહીં ક્લિક કરો
કોન્સ્ટેબલ/એચસી (મોટર મિકેનિક) સૂચનાઅહીં ક્લિક કરો
કોન્સ્ટેબલ/એચસી (ટેલિકોમ) સૂચનાઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો

FAQ’s – ITBP Bharti 2022

ITBP હેડ કોન્સ્ટેબલ (શિક્ષણ) સૂચના ભરતીની છેલ્લી તારીખ કઈ છે?

ITBP હેડ કોન્સ્ટેબલ (શિક્ષણ) સૂચના ભરતીની છેલ્લી તારીખ 11મી નવેમ્બર 2022 છે.

ITBP ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે?

ITBP ભરતીની સત્તાવાર વેબસાઇટ https://recruitment.itbpolice.nic.in/ છે

ITBP હેડ કોન્સ્ટેબલ (ડ્રેસર વેટરનરી) ભરતીની છેલ્લી તારીખ કઈ છે?

ITBP હેડ કોન્સ્ટેબલ (ડ્રેસર વેટરનરી) ભરતીની છેલ્લી તારીખ 17મી નવેમ્બર 2022 છે.

ITBP ASI (ફાર્માસિસ્ટ) ભરતીની છેલ્લી તારીખ કઈ છે?

ITBP ASI (ફાર્માસિસ્ટ) ભરતીની છેલ્લી તારીખ 23મી નવેમ્બર 2022 છે.

ITBP કોન્સ્ટેબલ (મોટર મિકેનિક) ભરતીની છેલ્લી તારીખ કઈ છે?

ITBP કોન્સ્ટેબલ (મોટર મિકેનિક) ભરતીની છેલ્લી તારીખ 27મી નવેમ્બર 2022 છે.

ITBP હેડ કોન્સ્ટેબલ (મોટર મિકેનિક) ભરતીની છેલ્લી તારીખ કઈ છે?

ITBP હેડ કોન્સ્ટેબલ (મોટર મિકેનિક) ભરતીની છેલ્લી તારીખ 27મી નવેમ્બર 2022 છે.

ITBP કોન્સ્ટેબલ (ટેલિકોમ) અને હેડ કોન્સ્ટેબલ (ટેલિકોમ) ભરતીની છેલ્લી તારીખ કઈ છે?

ITBP કોન્સ્ટેબલ (ટેલિકોમ) ભરતીની છેલ્લી તારીખ 30મી નવેમ્બર 2022 છે

ITBP ભરતીની છેલ્લી તારીખ કઈ છે?

ITBP ભરતીની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2022 છે ( પોસ્ટ મુજબ અલગ અલગ )

ITBP Bharti 2022, ઓનલાઈન અરજી કરો @itbpolice.nic.in ITBP Constable Bharti 2022

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો