Income Tax Bharti 2024: હાઈસ્કૂલ, ઈંટર બીએ, બીએસસી કરીને સરકારી નોકરી શોધતા યુવાનો માટે Income Tax Departmentમાં ભરતી આવી છે. Income Tax Department મુંબઈમાં મલ્ટી ટાક્સિંગ સ્ટાફ, ટેક્સ આસિસ્ટેંટ, સ્ટેનોગ્રાફર ગ્રેડ-2, કેન્ટીન અટેંડેંટ અને ઈન્કમ ટેક્સ ઈંસ્પેક્ટરના પદ પર વેકેન્સી છે. જો તમે પણ આ નોકરી માટે રસ ધરાવતા હોવો તો ઈન્ટક ટેક્સ વિભાગની સરકારી નોકરીમાં ઓનલાઈન અરજી કરી શકશો. તેના માટે અરજી પ્રક્રિયા 22 ડિસેમ્બર 2023થી શરુ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 19 જાન્યુઆરી 2024 છે.
Income Tax Bharti 2024
વિભાગનું નામ | Income Tax Department |
કુલ જગ્યાઓ | 291 |
જગ્યાનું નામ | વિવિધ |
છેલ્લી તારીખ | 19 જાન્યુઆરી 2024 |
વેબસાઈટ | https://incometaxmumbai.gov.in/ |
ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ભરતી 2024
નોટિફિકેશન અનુસાર, મુખ્ય આયકર આયુક્ત, મુંબઈ ક્ષેત્રે ઈન્કમ ટેક્સ ઈંસ્પેક્ટર, સ્ટેનોગ્રાફર ગ્રેડ-2, ટેક્સ આસિસ્ટેંટ, મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ અને કેન્ટીન અટેંડેંટના પદ પર નિમણૂંક માટે મેઘાવી ખેલાડીઓ પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેંન્ટમાં આ ભરતી સ્પોર્ટ્સ કોટામાં થશે.
- ઈન્કમ ટેક્સ ઈંસ્પેક્ટર- 14 જગ્યા
- સ્ટેનોગ્રાફર ગ્રેડ-2- 18 જગ્યા
- ટેક્સ આસિસ્ટેંટ- 119 જગ્યા
- મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ- 137 જગ્યા
- કેન્ટીન અટેંડેંટ- 3 જગ્યા
સ્પોર્ટ્સ કોટા અંતર્ગત પસંદગી
સ્પોર્ટ્સ કોટા અંતર્ગત થઈ રહેલી આ ભરતીમાં અરજી કર્તાની પસંદગી માટે પ્રાથમિકતા 6 સ્તર નક્કી કર્યા છે. જે નીચે મુજબ છે.
- આંતરરાષ્ટ્રીય સ્તર પર દેશનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીઓ
રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશોના સીનિયર તથા જૂનિયર લેવલ પર મેડલ જીતનારા ખેલાડી - યૂનિવર્સિટી અને ઈન્ટર યૂનિવર્સિટી લેવલ પર ત્રીજા પોઝિશન સુધી મેડલ જીતનારા
- નેશનલ સ્પોર્ટ્સ/ગેમ્સમાં સ્ટેટ સ્કૂલ લેવલ પર ત્રીજું સ્થાન સુધી મેડલ જીતનારા
- ફિઝિકલ એફિસિએંસી ડ્રાઈવ અંતર્ગત ફિઝિકલ એફિસિએંસીમાં નેશનલ એવોર્ડ જીતનારા
- રાજ્ય/કેન્દ્રશાસિત/યૂનિવર્સિટી/સ્ટેટ સ્કૂલ ટીમમાં રમતા પણ મેડલ અથવા પોઝિશન નહીં પ્રાપ્ત કરનારા
શૈક્ષણિક લાયકાત
ઈન્કમ ટેક્સ ઈંસ્પેક્ટર/ટેક્સ આસિસ્ટેંટ- કોઈ પણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ સ્ટેનોગ્રાફર ગ્રેડ-2- માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 12મું ધોરણ પાસ હોવું જોઈએ MTS/કેન્ટીન અટેંડેંટ- હાઈસ્કૂલ પાસ હોવું જોઈએ.
વય મર્યાદા
ઈન્કમ ટેક્સ ઈંસ્પેક્ટર પદ માટે ઉંમર મર્યાદા 18થી 30 વર્ષ છે. જ્યારે સ્ટેનોગ્રાફર અને ટેક્સ આસિસ્ટેંટ અને એમટીએસ પદ માટે 18થી 27 વર્ષ છે અને મલ્ટી સ્ટાકિંગ સ્ટાફ તથા કેન્ટીન અટેંડેંટ પદ માટે 18 થી 25 વર્ષ છે. ઉંમરની ગણતરી 1 જાન્યુઆરી 2023થી થશે. સરકારી નિયમ અનુસાર અધિકતમ ઉંમર મર્યાદામાં પાંચ વર્ષની છુટ આપવામાં આવશે.
પગાર ધોરણ
ઇન્સ્પેક્ટર ઓફ ઈંકોમેંટેક્સ | લેવલ 7 રૂપિયા 44,900/- થી 1,42,200 |
સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 | લેવલ 4 રૂપિયા 25,500/- થી 81,100 |
ટેક્સ આસિસ્ટન્ટ (TA) | લેવલ 4 રૂપિયા 25,500/- થી 81,100 |
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) | લેવલ 1 રૂપિયા 18,000/- થી 56,900 |
કેન્ટીન એટેન્ડેન્ટ (CA) | લેવલ 1 રૂપિયા 18,000/- થી 56,900 |
અરજી ફી
ઇન્કમટેક્સની આ ભરતીમાં અરજી ફી 200 રૂપિયા રાખવામાં આવી છે, તેમજ વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચવી.
અરજી કરવા | અહીં ક્લિક કરો |
સત્તાવાર જાહેરાત માટે | અહીં ક્લિક કરો |