IB Bharti 2023: 1675 જગ્યાઓની ભરતી માટે બહાર પાડવામાં આવ્યું છે

IB Bharti 2023, IBમાં મોટી ભરતી 2023 : ઇન્ટેલિજન્સ બ્યુરો Intelligence Bureau (IB) દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટ Security Assistant અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ Multi-tasking staff (MTS) ની 1675 જગ્યાઓની ભરતી માટે બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ તારીખ 28 જાન્યુઆરી 2023 થી શરૂ થશે અને 17 ફેબ્રુઆરી 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા IB માં વિવિધ જગ્યાઓની ભરતી માટે Official Notification જાહેર કરી દેવામાં આવ્યું છે. નીચે આપેલ લિંક દ્વારા તમે આ Notification download કરી શકો છો.

IB Bharti 2023, IBમાં મોટી ભરતી

સંસ્થાનું નામઇન્ટેલિજન્સ બ્યુરો
પોસ્ટનું નામસિક્યુરિટી આસિસ્ટન્ટ અને MTS
કુલ જગ્યાઓ1675
અરજી પક્રિયાઓનલાઈન
જોબ લોકેશનઇન્ડિયા
ફોર્મની છેલ્લી તારીખ17 ફેબ્રુઆરી 2023
ઓફિશિયલ વેબસાઈટwww.mha.gov.in
IB Bharti 2023

IBમાં મોટી ભરતી કુલ જગ્યાઓ

પોસ્ટનું નામકુલ જગ્યાઓ
સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ1525
MTS150

IB ભરતી 2023 શૈક્ષણિક લાયકાત

માન્ય બોર્ડ અથવા ઇન્સ્ટિટ્યૂટ માંથી ધોરણ 10 પાસ અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.

ઉંમર મર્યાદા

  • સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ: 27 વર્ષથી વધારે નહિ
  • MTS: 18 થી 25 વર્ષ

IB MTS ભરતી અરજી ફી

  • અન્ય તમામ ઉમેદવારો માટે : રૂ.450/-
  • Gen/OBC/EWS કેટેગરી ના પુરુષ ઉમેદવાર માટે : રૂ.500/-

IBમાં મોટી ભરતી 2023-ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું

  • ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ www.mha.gov.in અથવા www.ncs.gov.in પર ની મુલાકાત લેવી જોઈએ.
  • જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
  • ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
  • નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
  • છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટઆઉટ લો.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટિફિકેશન વાંચવાઅહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો

FAQs વારંવાર પુછાતા પ્રશ્નો

IB ભરતીમાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કેટલી છે?

IBમાં 17 ફેબ્રુઆરી 2023 શુધી ફોર્મ ભરી શકાશે.

IB ભરતીની માટેની સત્તાવાર વેબસાઇટ શું છે

IB ભરતીની સત્તાવાર વેબસાઇટ www.mha.gov.in અથવા www.ncs.gov.in છે


Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો