HNGU ભરતી 2022, સીધી ભરતી ૩૭૪૯ જેટલી જગ્યાઓ

By Natvar Jadav

Updated On:

Follow Us
HNGU ભરતી 2022, સીધી ભરતી ૩૭૪૯ જેટલી જગ્યાઓ

HNGU ભરતી ૨૦૨૨ :- હેમચન્દ્રાચાર્ય યુનિવર્સીટી દ્રારા નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં વિવિધ પોસ્ટ સીધી ભરતી કરવામાં આવશે. આ ભરતી માં કુલ ૩૭૪૯ જેટલી જગ્યાઓ આ વર્ષે ભરવામાં આવશે તો મિત્રો આ ભરતી વિષે ની તમામ માહિતી આ લેખ માં આપીશું તો આ લેખ પૂરો વાંચવાનું ભૂલશો નહિ.

HNGU ભરતી 2022

સત્તાવાર વિભાગHNGU યુનિવર્સીટી
પોસ્ટ નું નામવિવિધ પોસ્ટ
જાહેરાત ક્રમાંક16 /2022
કુલ જગ્યા૩૭૪૯
અરજી કરવાનો મોડઓફલાઈન
નોકરીનું સ્થાનગુજરાત
અરજી કરવાની રીતવોક ઇન

ટોટલ જગ્યાઓ :

  • આચાર્યશ્રી
  • આસિસ્ટન્ટ પ્રોફેસર
  • ગ્રંથપાલ
  • એસોસિયેટ પ્રોફેસર
  • શિક્ષક

લાયકાત :

આ ભરતી માટે લાયકાત પદ પ્રમાણે નક્કી કરવામાં આવશે વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત કે વેબસાઈટ પર જાઓ.અધિકૃત વેબસાઇટ પરથી HNGU વિવિધ પોસ્ટની પાત્રતા માપદંડ તપાસો.

વય મર્યાદા :

જાહેરાત વાંચો .

પગાર ધોરણ :

યુનિવર્સીટી ના નિયમ પ્રમાણે પગાર

અરજી કઈ રીતે કરવી ?

લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરની વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ જોડાયેલ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા , તાજેતરના પાસપોર્ટ સાઇઝનો ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ મોકલી શકે છે. અને ઉમેદવારે ઈન્ટરવ્યું આપવાનું રહેશે.

મહત્વ ની લિંક :

જાહેરાતઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
ઈન્ટરવ્યું ની માહિતીઅહી ક્લિક કરો

નોધ : વધુ માહિતી માટે આપેલ સત્તાવાર વેબસાઈટ પર જાઓ.

HNGU ભરતી 2022, સીધી ભરતી ૩૭૪૯ જેટલી જગ્યાઓ

Natvar Jadav

Technicalhelps ન્યૂઝડેસ્ક સાથે ભારત અને વિશ્વભરના નવીનતમ સમાચાર અને વિકાસને અનુસરો. સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય ઘટનાઓ અને વૈશ્વિક બાબતો સુધી

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો