Gujarat Forest Department Bharti 2023: ગુજરાત વન વિભાગમાં ડ્રાઈવર તથા અન્ય જગ્યા પર પરીક્ષા વગર સીધી ભરતી

Gujarat Forest Department Bharti 2023: ગુજરાત વન વિભાગમાં ડ્રાઈવર તથા અન્ય જગ્યા પર પરીક્ષા વગર સીધી ભરતી, ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડ્રાઈવર ભરતી 2023 એ ગુજરાત રાજ્યમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ડ્રાઈવરની જગ્યા માટે નોકરીની શરૂઆત છે. આ ભરતી વર્ષ 2023 માં થવાની છે અને તેમાં પસંદગી અને મૂલ્યાંકનના વિવિધ તબક્કાઓ સામેલ હોઈ શકે છે. આ તકમાં રસ ધરાવતી વ્યક્તિઓ આ પદ માટે અરજી કરવા માટે જોબ પોસ્ટિંગ, અરજીની આવશ્યકતાઓ અને અન્ય સંબંધિત વિગતો શોધી શકે છે.

Gujarat Forest Department Bharti 2023: ગુજરાત વન વિભાગમાં ડ્રાઈવર તથા અન્ય જગ્યા પર પરીક્ષા વગર સીધી ભરતી

Gujarat Forest Department Bharti 2023

સંસ્થાનું નામગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
નોકરીનું સ્થળગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ06 મે 2023
વેબસાઈટhttps://forests.gujarat.gov.in/

મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી દ્વારા ઘ્વારા 21 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 21 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 06 મે 2023 છે.

પોસ્ટનું નામ

Gujarat Forest Department Bharti 2023 નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત વન વિભાગ દ્વારા ડ્રાઈવર, ટ્રેકર્સ તથા લાઈવ સ્ટોક ઇન્સ્પેકટરની જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.

લાયકાત

ગુજરાત ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત શું છે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામલાયકાત
ડ્રાઈવર10 પાસ તથા 3 વર્ષ ડ્રાઇવિંગ નો અનુભવ તથા ડ્રાઇવિંગ લાયસન્સ
ટ્રેકર્સ10 પાસ તથા વન વિભાગમાં અનુભવ હોય તો અગ્રીમતા
લાઈવ સ્ટોક ઇન્સ્પેકટરએનિમલ હસબન્ડરી કોર્સમાં ડિપ્લોમા તથા કોમ્પ્યુટરના ઉપયોગની જાણકારી

પસંદગી પ્રક્રિયા

Gujarat Forest Department Bharti 2023 ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે.

કુલ ખાલી જગ્યા

Gujarat Forest Department Bharti 2023ની આ ભરતીમાં ડ્રાઇવરની 03, ટ્રેકર્સની 03 તથા લાઈવ સ્ટોક ઇન્સ્પેકટરની 01 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
ડ્રાઈવરરૂપિયા 10,890
ટ્રેકર્સરૂપિયા 13,310
લાઈવ સ્ટોક ઇન્સ્પેકટરરૂપિયા 20,000

નોંધ: મિત્રો અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સત્તાવાર વેબસાઈટ પર જઈ જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

અરજી કેવિ રીત કરવી?

ભરતીમાં અરજી ઓફલાઈન કરવાની રહેશે. જેમાં તમારે અરજી લેટર, માર્કશીટ, અનુભવનું પ્રમાણપત્ર, રીઝયુમ, સરનામું, ઉમર, આધારકાર્ડ, પાસપોર્ટ સાઈઝની ફોટોગ્રાફ તમામ ની ઝેરોક્ષની નકલ પોસ્ટ અથવા કુરિયરના માધ્યમથી મોકલવાની રહેશે. અરજી કરવાનું સરનામું નાયબ વન સરંક્ષકશ્રીની કચેરી, શેત્રુંજી વન્ય જીવ વિભાગ, રેલવે ફાટક પાસે, રિલાયન્સ પેટ્રોલપંપની પાછળ, રાજસ્થળી રોડ, તા. પાલીતાણા- 364 270, જી-ભાવનગર છે. વધુ માહિતી માટે shetrunjaywildlifedvn@gmail. com પર સંપર્ક કરી શકો છો.

સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
Homepageઅહીં ક્લિક કરો

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો