Gujarat Farmer Smartphone Yojana: ગુજરાતના દરેક ખેડૂતને મળશે મોબાઈલ, ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના, અત્યારે જ કરો અરજી

By Jadav Harshid

Published On:

Follow Us
Gujarat Farmer Smartphone Yojana

શું તમારે પણ મોબાઈલ ખરીદવો છે તો સરકાર આપશે સહાય, Gujarat Farmer Smartphone Yojana, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી યોજનાઓ શરૂ કરવામાં આવે છે. જેમ કે PM Kisan Yojana, ટ્રેક્ટર સબસિડી સહાય યોજના, અને પશુપાલન સહાય યોજના વગેરે અમલ માં મુકવામાં આવે છે. તેમની આ એક યોજના ખેડૂતો મોબાઈલ ખરીદવા પર સહાય આપવા માટે જાહેર કરવામાં આવી છે. તેમાંથી આજે આપણે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આઇ ખેડુત મોબાઈલ સહાય યોજના વિશે વાત કરીશું.

ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ગુજરાત મોબાઇલ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે. જે ખેડૂતો ગુજરાત સ્માર્ટફોન સહાય યોજના લાભ લેવા માગતા હોય તો તે ખેડૂતોએ ઓનલાઇન આઇ ખેડૂત પોર્ટ (Smartphone Yojana 2024) ઓફિસિયલ વેબસાઈટ પરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેની બધી જ માહિતી આપણે જાણીએ.

Gujarat Farmer Smartphone Yojana

યોજનાનું નામખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના
લાભાર્થીઓગુજરાત રાજ્યના ખેડૂતો
કેટલીવાર સહાય મળવાપાત્ર થશેઆજીવન એક વખત
મળવાપાત્ર સહાયમોબાઇલની ખરીદી પર 30% સુધી સહાય જે પહેલાં 10 ટકા હતી હવે તેને 30% કરી દેવામાં આવેલી છે.
વેબસાઈટikhedut.gujarat.gov.in

ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના 2024

સરકાર દ્વારા સ્માર્ટફોન મોબાઇલ સહાય યોજના આપવામાં આવી છે જેથી ખેડૂતો સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ખેતી ખેતી વિષયક માહિતી ને આપલે કરીને ફોટોગ્રાફી મેલ વિડિયો ની અપડેટ થઈ શકે અને ખેડૂતો પણ માહિતગાર થઇ શકે તે માટે ખેડૂત મોબાઈલ સહાય યોજના (Smartphone Yojana 2024) બનાવવા માં આવી છે.

ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના લાભાર્થીની પાત્રતા

  • જે ગુજરાતનો ખેડૂત અકસ્માત વીમા યોજના નો લાભ લેવા માંગતા હોય તો તેમને નીચે આપેલી બધી જ પાત્રતા ધરાવતા હોવા જોઈએ તો જ ત્યાં યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે.
  • ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના માટે અરજી કરનાર વ્યક્તિ ગુજરાતમાં રહેતો હોવો જોઈએ.
  • ગુજરાત રાજ્યનો ખેડૂત ગુજરાતમાં જમીન ધરાવતો હોવો જોઈએ.
  • જો ખેડૂત ખાતેદારે કરતા પણ વધારે ખાતા ધરાવતા હશે તો સહાય તમને એક વાર મળવા પાત્ર છે.
  • જો સંયુક્ત ખાતા ધરાવતા હોય તો તેમાંથી ikhedut 8-A ખેડૂતોને તેમાં દર્શાવેલ મુજબ ખાતેદાર પેકેજ સંયુક્ત પૈકી એક જ ને લાભ મળવાપાત્ર છે.
  • મોબાઈલ યોજના ફક્ત અને ફક્ત મોબાઈલ ની જ ખરીદી પર ઉપલબ્ધ છે મોબાઇલ ની એસેસરી જેવી કે ઈયર-ફોન, ચાર્જર, બેટરી જેવી સાધનો પર સમાવેશ થતો નથી.

ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં મળવાપાત્ર સહાય

જે ગુજરાતના ખેડૂતો આ ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં લાભ લેવા વિચાર કરે છે તો તેમને જણાવી દઉં કે તેમની નીચે આપેલા બધા જ લાભ મળવાપાત્ર થશે.
મોબાઈલ સહાય યોજનામાં પહેલા દસ ટકા વળતર આપવામાં આવતું હતું આજે હવે 10% થી વધારીને 40% વળતર આપવામાં આવે છે એટલે કે 30% જેટલું વળતર આ યોજનામાં વધારી દેવામાં આવેલ છે જુઓ તો વ્યક્તિ હવેથી આ યોજનાનો લાભ લેવા માંગે તો તેમને 40% રૂપિયા સુધીનું ભણતર મળવાપાત્ર થશે.

ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી ઉપર સહાય યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ 8 ફેબ્રુઆરી 2024 છે જેથી તમામ ખેડૂત ભાઈઓને 8 ફેબ્રુઆરી પહેલા અરજી કરવી.

જરૂરી ડોક્યુમેન્ટ

ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં લાભ લેવા માટે તમારે સૌ પ્રથમ આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહે છે જેના ડોક્યુમેન્ટ જરૂરિયાત નીચે મુજબ રહેશે.

  • જે ખાતેદાર ખેડૂત હોય તેની આધાર કાર્ડની નકલ
  • સ્માર્ટફોનની નો જીએસટી નંબર ધરાવતું અસલી bill
  • જે સ્માર્ટફોન ખરીદવાનો હોય તેની આઇએમઇઆઇ નંબર
  • ખેડૂત ના જમીન ના ડોક્યુમેન્ટ ની નકલ
  • 8-અ ની નકલ
  • ખેડૂતોનો રદ થયેલો ચેક ની નકલ
  • બેંક ખાતાના પાસબુકની નકલ

સ્માર્ટફોન સહાય યોજના હેઠળ ખરીદીના નિયમો

ગુજરાત સરકાર દ્વારા સ્માર્ટફોન સહાય યોજનાના Smartphone Yojana લાભ લેવા માટે નિયમો બનાવેલા છે જેને તમારે પાલન કરનાર જ ખેડૂતો ને સહાય આપવામાં આવે છે. જે સહાય મેળવવા માટેના નિયમો નીચે મુજબ છે.

  • જે ખેડૂતને આ યોજનાનો લાભ લેવો હોય તો તેને સૌ પ્રથમ ઇ પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહે છે.
  • ઓનલાઈન અરજી થયા બાદ તાલુકાના અમલીકરણ અધિકારીશ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે તે તમને એસએમએસ અથવા ઈ-મેલ દ્વારા જાણ કરવામાં આવશે.
  • જો તમે મોબાઇલ સહાય યોજનાની સહાયમાં પસંદગી થાય તો તમારે મોબાઈલની 15 દિવસમાં ખરીદી કરવાની રહે છે.
  • અને જેતે સમયમાં સ્માર્ટફોન ની ખરીદી થયા બાદ લાભાર્થી એટલે ખેડૂતે અરજી પત્રકમાં સહી કરવાની રહે છે
  • સહી કરેલ કાગળ ની પ્રિન્ટ કઢાવી તમારે ડોક્યુમેન્ટ સાથે ગ્રામ સેવક અથવા તાલુકાના અમલીકરણ અધિકારીશ્રી પાસે જમા કરાવવાનું રહેશે.
  • આ યોજના અમલમાં આવ્યા બાદ તેમના નિયત સમયમાં તમારા મોબાઇલ ફોનનું બિલ રજૂ કરવાનું હોય છે.

મોબાઈલ સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ તમારે Ikhedut પોર્ટલ ikhedut.gujarat.gov.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે.
  • તમને વેબસાઇટના હોમપેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે.
  • હોમપેજ પર, તમારે “ખેડૂતો માટે ગુજરાત મોબાઈલ યોજના” વિકલ્પ પર ક્લિક કરવાની જરૂર છે.
  • તે પછી, તમારી સ્ક્રીન પર નોંધણી ફોર્મ ખુલશે. અરજી ફોર્મ પરની તમામ વિગતો યોગ્ય રીતે દાખલ કરો.
  • હવે તમારે અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
  • છેલ્લે, સબમિટ વિકલ્પ પર ક્લિક કરો અને ખેડૂતો માટેની ગુજરાત મોબાઈલ યોજના માટે તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ જશે.
  • ખેડુતમિત્રએ ઓનલાઈન અરજી કર્યા પછી અરજીની પ્રિન્ટ આઉટ મેળવી લેવાની રહેશે.
  • ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી સહી કર્યા પછી તમારા વિસ્તારના તાલુકા વિસ્તરણ અધિકારી ખેતી તથા ગ્રામસેવકને તમામ ડોક્યુમેન્ટ સાથે જમા કરાવવાની રહેશે.

Jadav Harshid

Welcome to the digital domain that pays homage to the indomitable spirit of Jadav Harshid, a guardian of the environment and a beacon of green inspiration. This website serves as a tribute to a man whose life's work has left an indelible mark on the planet, transforming barren landscapes into thriving ecosystems.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો