GSRTC Bharti 2023: શું તમે GSRTCમાં નોકરી મેળવવા માંગો છો? વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

By Natvar Jadav

Published On:

Follow Us
GSRTC Bharti 2023

GSRTC Bharti 2023: શું તમે GSRTCમાં નોકરી મેળવવા માંગો છો? વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ, GSRTC અમરેલી દ્વારા તાજેતરમાં વિવિધ ટ્રેડ્સ ભરતી 2023 માં એપ્રેન્ટિસ માટે અરજી આમંત્રિત કરવામાં આવી છે, લાયક ઉમેદવારોએ તેમની અરજી 17/05/2023 પહેલા મોકલો, વધુ વિગતો માટે નીચે આપેલ GSRTC ભરતી 2023ની જાહેરાત અથવા અમરેલી ના લેખ 2023 ની વધુ વિગતો માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન વાંચો

GSRTC Bharti 2023

GSRTC Bharti 2023 GSRTCમાં ભરતી 2023

સંસ્થાનું નામસરકારી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ – GSRTC
પોસ્ટનું નામએમ.એમ.વી, ડીઝલ મિકેનિક, ઈલેક્ટ્રીશિયન, ફીટર તથા ટર્નરની એપ્રેન્ટિસ
છેલ્લી તારીખ17/05/2023
અરજી મોડઓફલાઈન
વેબસાઈટwww.apprenticeshipindia.org.in

GSRTC Bharti 2023 પોસ્ટનું નામ

  • એમ.એમ.વી, ડીઝલ મિકેનિક, ઈલેક્ટ્રીશિયન, ફીટર તથા ટર્નરની એપ્રેન્ટિસ

શૈક્ષણિક લાયકાત

  • ITI પાસ

ઉંમર મર્યાદા

  • નોટિફિકેશનમાં ઉલ્લેખ કરવામાં નથી આવ્યો.

પગાર ધોરણ

  • પગાર ધોરણ સત્તાવાર જાહેરાતમાં જણાવેલ નથી.

GSRTC ભરતી 2023 કેવી રીતે અરજી કરવી?

આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારે સૌ પ્રથમ ભારત સરકારની વેબસાઈટ www.apprenticeshipindia.gov.in પર રેજીસ્ટ્રેશન કરવાનું રહેશે તથા તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. ત્યારબાદ તારીખ 05 મે 2023 થી 17 મેં સુધીમાં અરજીપક્ષક વિભાગીય કચેરી, લાઠી રોડ, અમરેલી ખાતે રૂબરૂ જઈ ફોર્મ જમા કરાવવાનું રહેશે. આ ભરતીમાં અગાઉ એપ્રેન્ટીસની તાલીમ લીધેલ ઉમેદવાર અરજી કરી શકશે નહિ.

GSRTC ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

  • છેલ્લી તારીખ- 17/05/2023

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
Whatsapp ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો

Natvar Jadav

Technicalhelps ન્યૂઝડેસ્ક સાથે ભારત અને વિશ્વભરના નવીનતમ સમાચાર અને વિકાસને અનુસરો. સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય ઘટનાઓ અને વૈશ્વિક બાબતો સુધી

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો