GSFC Recruitment 2023: ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં સીધી ભરતી

GSFC Recruitment 2023: ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં સીધી ભરતી Gujarat State Fertilizers & Chemicals Limited, GSFC વડોદરામાં ITI થી લઈને ડિગ્રી ધારકો માટે નોકરીની સુવર્ણ તક જાહેર કરવામાં આવી છે, તેમાં ITI ફિટર અને તેમજ વિવિધ પોસ્ટની જાહેરાત કરવામાં આવી છે. અને જે ઉમેદવાર અરજી કરવા માં રસ ધરાવે છે તે ઉમેદવારે આ સત્તાવાર જાહેરાત વાંચીને અરજી કરવી.

GSFC Recruitment 2023: ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં સીધી ભરતી

GSFC Recruitment 2023:

સંસ્થાનું નામગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC)
પોસ્ટનું નામવિવિધ
કેટેગરીGSFC Recruitment 2023
અરજી કરવાનું માધ્યમઓનલાઇન (Online)
નોકરીનું સ્થળવડોદરા, ગુજરાત
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ19 એપ્રિલ 2023
અધિકૃત વેબસાઈટgsfclimited.com

મહત્વની તારીખ

GSFC Recruitment 2023નું નોટિફિકેશન 08 એપ્રિલ 2023 ના રોજ જાહેર કરવામાં આવ્યું, અરજી કરવાની શરુઆત 8 એપ્રિલ 2023ના રોજ કરવામાં આવી અને અરજી કરવાની છેલ્લી તારીખ 18 એપ્રિલ 2023 નકી કરવામાં આવી છે. જે ઉમેદવાર અરજી કરવામાં રસ ધરાવે છે તે ઉમેદવાર 18 એપ્રિલ પહેલા અરજી કરવી.

પોસ્ટનું નામ

GSFCની આ ભરતીમાં વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે પોસ્ટનું નામ નીચે આપેલ છે.

ક્રમપોસ્ટનું નામક્રમપોસ્ટનું નામ
અટેન્ડન્ટ ઓપરેટર૧૦લેબ આસિસ્ટન્ટ
ITI મિકેનિકલ મેન્ટેનન્સ૧૧ITI ફીટર
ITI RFM૧૨ITI ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક
ITI ઇલેક્ટ્રોનિક્સ મેકેનિક૧૩ITI ઈલેક્ટ્રીશિયન
કમ્પ્યુટર ઓપરેટર૧૪ITI હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર
ટેક્નિશિયન (કેમિકલ)૧૫ટેક્નિશિયન (મિકેનિકલ)
ટેક્નિશિયન (ઇલેક્ટ્રિકલ)૧૬ટેક્નિશિયન (સિવિલ)
ટેક્નિશિયન (ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ એન્જી.)૧૭ડિપ્લોમા (એગ્રીકલ્ચર)
ડિપ્લોમા (હોટેલ મેનેજમેન્ટ)૧૮એક્ષેકયુટીવ ટ્રેની (ફાઈનાન્સ)

લાયકાત

GSFCમાં અરજી કરવા માટે દરેક પોસ્ટ માટે અલગ અલગ છે. જે સત્તાવાર જાહેરાત વાંચવી તેમાં લાયકાત દરસાવેલી છે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારની પસંદગી 12 મહિના તેમજ અનુભવ મેળવવા માટે કરવામાં આવશે. એપ્રેન્ટિસ પૂર્ણ થયા બાદ ઉમેદવારને એક સર્ટિફિકેટ આપવામાં આવશે.

કુલ ખાલી જગ્યા

GSFC Recruitment 2023ની આ ભરતીમાં કુલ ખાલી જગ્યા 37 પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

GSFC માં ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક એપ્રેન્ટિસ એક્ટ અનુસાર સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે. આ સ્ટાઇપેન્ડની રકમ કેટલી છે.

અરજી કઈ રીતે કરવી?

  • નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • GSFC ની સત્તાવાર વેબસાઈટ https://www.gsfclimited.com/ પર જઈ Career સેકશન માં જાઓ.
  • હવે “New Applicant” ના બટન પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરી લો.
  • રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને ઇમેઇલ આઈડી તથા મોબાઈલ નંબર પર રેજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ મોકલવામાં આવશે તેની મદદથી “Login” કરી લો.
  • જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા તેમજ જાહેરાત વાંચવાઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
અરજી કઈ રીતે કરવી? PDFઅહીં ક્લિક કરો

વારંવાર પુછાતા પ્રશ્નો FAQs

GSFC ભરતીમાં અરજી કરવા માટે ની છેલ્લી તારીખ કઈ છે?

GSFC અરજી કરવાની છેલ્લી તારીખ 18 એપ્રિલ 2023 છે.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો