GSCPS Recruitment 2023: ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગમાં ભરતી, જાણો સંપૂર્ણ માહિતી

GSCPS Recruitment 2023: ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગમાં ભરતી, જાણો સંપૂર્ણ માહિતી, શું તમે પણ નોકરીની શોધમાં છો? GSCPS ભરતી 2023 માં આ તમારા માટે સુવર્ણ તક છે. આ ભરતીમાં પગાર ધોરણની વાત કરીયે તો 12000 થી 26250 રૂપિયા પગાર છે તેમજ અરજી કરવાની અંતિમ તારીખ દરેક પોસ્ટ માટે અલગ અલગ છે જે તમને નીચે ટેબલમાં જોવા મળશે.

GSCPS Recruitment 2023: ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગમાં ભરતી, જાણો સંપૂર્ણ માહિતી

GSCPS Recruitment 2023

સંસ્થાનું નામગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળગાંધીનગર
ફોર્મ ભરવાની છેલ્લી તારીખદરેક પોસ્ટ માટે અલગ અલગ
અધિકૃત વેબસાઈટhttps://gscps.gujarat.gov.in/
અમારા Whatsapp ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો

મહત્વની તારીખ

GSCPS ભરતી ની નોટિફિકેશન ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ દ્વારા 07 એપ્રિલ 2023 ના રોજ જાહેર કરવામાં આવી હતી. અને આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ માધ્યમથી ફોર્મ ભરવાના નથી પરંતુ નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ ઇન્ટરવ્યૂની તારીખે જે તે સ્થળે હાજર રહેવાનું રહેશે.

પોસ્ટનું નામ

GSCPS નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ દ્વારા પ્રોગ્રામ ઓફિસર, એકાઉન્ટ ઓફિસર, એકાઉન્ટન્ટ, એકાઉન્ટ આસિસ્ટન્ટ તથા આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

લાયકાત

GSCPS Recruitment 2023ની તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત 12 પાસથી લઇ અનુસ્નાતક સુધી છે. તેમજ દરેક પોસ્ટ માટે શૈક્ષણિક લાયક અલગ અલગ છે અને તે તમે નીચે આપેલ લિન્કની મદદ થી જોઈ શકો છો.

પગારધોરણ

પગાર ધોરણ દરેક પોસ્ટ માટે અલગ અલગ છે જે તમે નીચે કોષ્ટકમાં જોઈ શકો છો તે મુજબ પગાર ધોરણ છે.

પોસ્ટનું નામપગારધોરણ
પ્રોગ્રામ ઓફિસરરૂપિયા 26,250
એકાઉન્ટ ઓફિસરરૂપિયા 17,500
એકાઉન્ટન્ટરૂપિયા 14,000
એકાઉન્ટ આસિસ્ટન્ટરૂપિયા 12,000
આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરરૂપિયા 12,000

પસંદગી પ્રક્રિયા

GSCPS Recruitment 2023માં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. તેમજ ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે.

ઇન્ટરવ્યૂની તારીખ

તમે નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે આપેલી તારીખે ઇન્ટરવ્યૂમાં જરૂરી પુરાવાઓ સાથે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.

પોસ્ટનું નામઇન્ટરવ્યૂની તારીખ
પ્રોગ્રામ ઓફિસર17 તથા 18 એપ્રિલ 2023
એકાઉન્ટ ઓફિસર19 એપ્રિલ 2023
એકાઉન્ટન્ટ20 એપ્રિલ 2023
એકાઉન્ટ આસિસ્ટન્ટ20 એપ્રિલ 2023
આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર21 એપ્રિલ 2023

ઇન્ટરવ્યૂનું સ્થળ

આ ભરતીમાં ઇન્ટરવ્યુનું સ્થળ ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી, ગાંધીનગર છે. તેમજ સમય સવારે 09:00 થી 11:00 શુદ્ધિ રહશે.

કુલ ખાલી જગ્યા

ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટીની GSCPS Recruitment 2023 આ ભરતીમાં પ્રોગ્રામ ઓફિસર ની 02, એકાઉન્ટ ઓફિસર ની 01, એકાઉન્ટન્ટ ની 01, એકાઉન્ટ આસિસ્ટન્ટ ની 01 તથા આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની 02 જગ્યા ખાલી છે.

જરૂરી દસ્તવેજો

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • 2 ફોટો
  • સહી
  • તથા અન્ય

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
અધિકૃત વેબસાઈટઅહીં ક્લિક કરો

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો