GPSC Bharti 2022 | GPSC Recruitment 2022 | GPSC ભરતી 2022 @gpsc.gujarat.gov.in

GPSC Bharti 2022 | GPSC ભરતી 2022:- ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ગુજરાત રાજ્યમાં ભરતી બહાર પાડવામાં આવેલ છે. આ ભરતી હેઠળ ગુજરાત એડમિનિસ્ટ્રેટર સર્વિસ ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ તેમજ અન્ય જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું છે જે પણ ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા હોય છે તે વિશેની સંપૂર્ણ માહિતી જાણવા માટે આ આર્ટિકલ વાંચો.

GPSC ભરતી 2022:- જીપીએસસી ભરતી ની સૂચના દ્વારા GPSC દ્વારા 12 ઓગસ્ટ 2022 ના રોજ 245 જેટલી ખાલી જગ્યા બહાર પાડવામાં આવેલી છે જે વિશેની માહિતી અધિકૃત વેબસાઈટ ઉપર દાખલ કરવામાં આવેલી છે આ ભરતી માટે ઓનલાઇન અરજી કરતાં પહેલાં ઓફિસિયલ વેબસાઈટ પરથી નોટિફિકેશન વાંચવા વિનંતી તેમજ આ યોજના માટેની અન્ય ભરતી માટે 9 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાય છે.

GPSC Bharti 2022 | GPSC Recruitment 2022 | GPSC ભરતી 2022

સંસ્થા નુ નામGujarat Public Service Commission (GPSC) 
પોસ્ટનું નામમુખ્ય અધિકારી, મદદનીશ ઈજનેર (સિવિલ), સ્ટેટ ટેક્સ ઓફિસર, મદદનીશ કર અધિકારી, મુખ્ય અધિકારી, મદદનીશ કમિશનર
Advt. No.15/2022-23 to 20/2022-23
કુલ ખાલી જગ્યાઓ245
જોબ સ્થાનગુજરાત
શરૂઆતની તારીખ25/08/2022
અરજી કરવાની છેલ્લી તારીખ09/09/2022
નોંધણી મોડઓનલાઈન અરજી કરો

GPSC ભરતી માટેની લાયકાત (GPSC recruitment eligibility)

જે પણ ઉમેદવારો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા બહાર પાડવામાં ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેમને નીચે મુજબ આપેલી લાયકાત ધરાવતા હોવા જોઈએ તો તે આ ભરતી માટે અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત
જીપીએસસી ભરતી માં અરજી કરવા માટે સંબંધિત ક્ષેત્રમાં સ્નાતક ડિગ્રી મેળવેલી હોવી જરૂરી છે જેની વધુ માહિતી માટે તમે સત્તાવાર જાહેરાત વાંચી શકો છો.

જીપીએસસી ભરતી પસંદગી પ્રક્રિયા

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન માટે પસંદગીની પ્રક્રિયા નીચે મુજબના હોઈ શકે છે.

  • લેખિત પરીક્ષા તેમજ
  • અંગત મુલાકાત (ઇન્ટરવ્યૂ)

GPSC ભરતી 2022 ઉંમર મર્યાદા

જે પણ વ્યક્તિઓ આ ભરતી અરજી કરવા ઈચ્છે છે તેમની લઘુતમ ઉંમરે 20 વર્ષ સુધીના 35 વર્ષની મુજબ હોવી જોઈએ જેમાં તમારા કેટેગરી ઉંમરમાં જોવા મળે છે.

GPSC ભરતી 2022 અરજી કરવા માટેની ફી

જે પણ ઉમેદવારો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેમને ઓનલાઈન અરજી કરતી વખતે ₹100 ની અરજી ફી ભરવામાં આવે છે તેમજ અન્ય શ્રેણીઓ માટે કોઈ પણ પ્રકારની ફી વસૂલવામાં આવતી.

GPSC ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી | How to Apply for GPSC Recruitment 2022

જે પણ લોકો નોકરી ની શોધ કરી રહ્યા છે તેમને જીપીએસસી માટેની ભરતીમાં ઓનલાઇન અરજી કરવા માટે નીચે આપેલા ફોલો કરીને ઘરે બેઠા આ ભરતી માટે અરજી કરી શકાય છે.

  • સૌપ્રથમ google પર GPSCની ઓફિસિયલ વેબસાઈટ પર જાવ અથવા નીચે આપેલા લીંક પર ક્લિક કરીને તમે આ ઓફિસિયલ વેબસાઈટ પર પહોંચી શકો છો. https://gpsc.gujarat.gov.in/
  • ત્યારબાદ તમને ત્યાં નેવિગેશન ઓનલાઈન એપ્લિકેશન શોધો.
  • ત્યારબાદ અપલે બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારે સૂચનાઓ ધ્યાનથી વાંચો અને વિનંતી કરવામાં આવેલી તમામ માહિતી ઓનલાઇન અરજી પૂર્ણ કર્યા બાદ અપલોડ કરવામાં આવતા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો.
  • ત્યારબાદ ઓનલાઈન અરજી કન્ફર્મ કર્યા બાદ તમે તમારી અરજી નું ત્યાં પ્રિન્ટ આઉટ કાઢી શકો છો.

મહત્વપૂર્ણ તારીખો:

GPSC સૂચના 202212/08/2022
ઓનલાઈન અરજી શરૂ થાય છે25/08/2022 (પ્રારંભ 01:00 PM)
ઓનલાઈન અરજીઓ સમાપ્ત થશે09/09/2022 (રાત્રે 01:00 વાગ્યા સુધી)

Important Links

સત્તાવાર ભરતી પોર્ટલઅહીં ક્લિક કરો
સત્તાવાર ઓફિશ્યિલ જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
Follow Us On Google Newsઅહીં ક્લિક કરો

GPSC Bharti 2022  GPSC Recruitment 2022  GPSC ભરતી 2022 @gpsc.gujarat.gov.in

FAQs of GPSC Recruitment 2022

GPSC ભરતી 2022 માં અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

છેલ્લી તારીખે 9 સપ્ટેમ્બર 2020 છે.

GPSC ભરતી 2022 માં અરજી કરવા માટેની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

જીપીએસસીની સત્તાવાર વેબસાઈટ https://gpsc.gujarat.gov.in/ આ છે.

GPSCમાં અરજી કરવા માટે ઉમર મર્યાદા કેટલી છે ?

લઘુતમ ઉમર 20 થી 35 વર્ષ હોવી જોઈ એ


Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો