GAIL Bharti 2023: વિશે માહિતી જોઈએ છે? અરજીઓ માટેની અંતિમ તારીખ, જે 10 એપ્રિલ 2023 છે તેના નવીનતમ અપડેટ્સ શોધો. પોસ્ટનું નામ, ઉપલબ્ધ ખાલી જગ્યાઓની કુલ સંખ્યા અને આ પદ માટે જરૂરી લાયકાત શોધો. વધુમાં, પસંદ કરેલા ઉમેદવારો માટે ઓફર કરવામાં આવતા પગાર ધોરણની વિગતો મેળવો. આ આકર્ષક તક વિશે માહિતગાર અને અપ-ટૂ-ડેટ રહો. ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડમાં પર ભરતી
GAIL Bharti 2023
સંસ્થાનું નામ | ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશનની તારીખ | 04 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 10 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 10 એપ્રિલ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://gailgas.com/ |
મહત્વની તારીખ
આ ભરતી ની નોટિફિકેશન ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા 04 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 10 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 10 એપ્રિલ 2023 છે.
ભરવાની શરૂવાત ની તારીખ | 10 માર્ચ 2023 |
અંતિમ તારીખ | 10 એપ્રિલ 2023 |
પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ GAIL કંપની દ્વારા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં Senior Associate તથા Junior Associateની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
કુલ ખાલી જગ્યા
જાહેરાતમાં જણાવ્યા અનુસાર ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ માં સિનિયર એસોસિયેટ (ટેક્નિકલ) ની 72, સિનિયર એસોસિયેટ (ફાયર અને સેફ્ટી) ની 12, સિનિયર એસોસિયેટ (માર્કેટિંગ) ની 6, સિનિયર એસોસિયેટ (ફાઈનાન્સ અને એકાઉન્ટિંગ) ની 6, સિનિયર એસોસિયેટ (કંપની સેક્રેટરી) ની 2, સિનિયર એસોસિયેટ (હ્યુમન રિસોર્સ) ની 6 તથા જુનિયર એસોસિયેટની 16 જગ્યા ખાલી છે. ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડમાં પર ભરતી
લાયકાત
આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે જાહેરાતમાં વાંચી શકો છો.
પગારધોરણ
ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને ભારત સરકાર દ્વારા નીચે મુજબનો પગાર ચુકવવામાં આવશે.
પોસ્ટનું નામ | પગારધોરણ |
સિનિયર એસોસિયેટ (ટેક્નિકલ) | રૂપિયા 60,000 |
સિનિયર એસોસિયેટ (ફાયર અને સેફ્ટી) | રૂપિયા 60,000 |
સિનિયર એસોસિયેટ (માર્કેટિંગ) | રૂપિયા 60,000 |
સિનિયર એસોસિયેટ (ફાઈનાન્સ અને એકાઉન્ટિંગ) | રૂપિયા 60,000 |
સિનિયર એસોસિયેટ (કંપની સેક્રેટરી) | રૂપિયા 60,000 |
સિનિયર એસોસિયેટ (હ્યુમન રિસોર્સ) | રૂપિયા 60,000 |
જુનિયર એસોસિયેટ | રૂપિયા 40,000 |
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં GAIL કંપની દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે સિનિયર એસોસિયેટના ઉમેદવારની લેખિત પરીક્ષા તથા પર્સનલ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે જયારે જુનિયર એસોસિયેટના ઉમેદવારની લેખિત પરીક્ષા તથા સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે GAIL ની સત્તાવાર વેબસાઈટ પર https://gailgas.com/ પર જવાનું રહેશે. ત્યારબાદ તમારે Career ની કેટેગરીમાં જવાનું રહેશે એટલે તમને Apply નું બટન જોવા મળશે. એના ઉપર ક્લિક કરી તમારે તમારી દરેક ડિટેઇલ તથા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે એટલે તમારી અરજી થઇ જશે.
મહત્વપૂર્ણ લિંક
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
-
GAIL ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
10 એપ્રિલ 2023