E Challan Gujarat: કોઈપણ વાહનનો મેમો કેવી રીતે ચેક કરવો?, ઈ મેમો ઓનલાઇન કેવી રીતે ચેક કરવો

By Jadav Harshid

Published On:

Follow Us
E Challan Gujarat 2023
--ADVERTISEMENT--

E Challan Gujarat: હાલ ના સમયમાં ઘણા શહેરોમાં ઘણી બધી જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામા આવ્યા છે. આવા સંજોગોમા ઘણી વખત આપણે અજાણતા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા હોઇએ છીએ. E Challan Gujarat 2023, એવામાં તેમની ગાડી નંબર પર ચલણ ઓનલાઇન જાહેર કરવામાં આવે છે. જો તમે પણ ક્યારેય જાણ્યા – અજાણ્યામાં ટ્રાફિકના નિયમો તોડયા હોય અને જેના પર તમારી ગાડી પર ચલણ ફાટ્યુ હોય પરંતુ તમને ના ખબર હોય, તો તમારી ચિતા કરવાની જરૂર નથી. હવે તમે આ વિગતો ઓનલાઇન પન જોઇ શકો છો.

E Challan Gujarat 2023

આર્ટિકલનું નામE Challan Gujarat
પોર્ટલનું નામDigital Traffic/Transport Enforcement Solution
સ્થળગુજરાત
સંબંધિત વિભાગટ્રાફિક વિભાગ
ચુકવણી પ્રક્રિયાઓનલાઈન
સત્તાવાર વેબસાઇટechallan.parivahan.gov.in

તમારા વાહનનો વીમો ફાટ્યો કે નહિ

તમારા વાહનનો વીમો ફાટ્યો કે નહિ: know your challan status, તમારી કોઈપણ ગાડીમાં કે વાહનમાં ઓનલાઇન ચલણ જો ફાટયુ હોય તો અથવા મેમો ફાટ્યો છે કે નહીં તે તમે ઘરે બેસીને ઓનલાઇન જ જાણી શકો છો. અને જો તમારા વાહન પર ચલણ ફાટ્યું છે તો તમે ઘરે બેઠા જ તેનું પેમેન્ટ પણ ઓનલાઇન કરી શકો છો. હવે આજે આપણે આ પોસ્ટમા વિગતવાર જોઈએ કે આપણા વાહનનું ચલણ ફાટ્યું છે કે નહીં અને તેનું પેમેન્ટ ઓનલાઇન કઈ રીતે કરી શકાય.

E Challan Gujarat 2023 સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?

  • વાહનનો ઓનલાઇન મેમો ચેક કરવા માટે સૌથી પહેલા પહેલા તમારે ઓફીસીયલ વેબસાઇટ echallan.parivahan.gov.in ઓપન કરવાની રહેશે.
  • ત્યારબાદ તમારે ચેક ચલણ સ્ટેટસ (Check Challan Status) વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાં તમને અલગ અલગ ત્રણ વિકલ્પ જોવા મળશે (ચલણ નંબર, વ્હીકલ નંબર, DL નંબર) મળશે. ત્યાં તમે વ્હીકલ નંબરવાળા ઑપ્શન પર ક્લિક કરો.
  • વ્હીકલ નંબર સિલેક્ટ કર્યા બાદ વ્હીકલ નંબરવાળી જગ્યા પર તમારા વાહનનો નંબર નાખો, જે પછી એક Captcha code આવશે. આ પછી તમે Get Detail પર ક્લિક કરો. તમે ક્લિક કરશો તો તમને ખબર પડશે કે તમારા ગાડીની નામે કોઇ ચલણ ઓનલાઇન જનરેટ ફાટ્યુ છે કે નહી. આ સિવાય તમે DL નંબર નાખીને પણ ચલણ નુ સ્ટેટ્સ ચેક કરી શકો છો.

ઈ ચલણ પેમેન્ટ- E-Challan – Pay Traffic Police eChallan Online


E-Challan – Pay Traffic Police eChallan Online: અહીંથી ચેક કરો ઓનલાઇન, જો તમને આ વેબસાઇટ પર તમારા વાહન માટે ચલણની ડીટેઇલ જોવા મળે તો તમે ઑનલાઇન પેમેન્ટ પણ કરી શકો છો. આ માટે તમારે ચલણની આગળ Pay Now ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. આ પ્રોસેસ મા તમારા રજિસ્ટર્ડ નંબર પર એક OTP આવશે. જે પછી તમે સંબંધિત રાજ્યના ઇ-ચલણ પેમેન્ટ વેબસાઇટ પર જશો. આ પછી (Next) ઑપ્શન પર ક્લિક કરો. આ પછી તમને સ્ક્રીન પર પેમેન્ટ કન્ફર્મેશનનું પેજ જોવા મળશે. હવે તમારે Proceed બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે તમે પેમેન્ટ ગેટવે પસંદ કરીને ચલણની ઓનલાઇન ચૂકવણી કરી શકો છો.

ઈ ચલણ પેમેન્ટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

ઈ ચલણ ની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

echallan.parivahan.gov.in

Jadav Harshid

Welcome to the digital domain that pays homage to the indomitable spirit of Jadav Harshid, a guardian of the environment and a beacon of green inspiration. This website serves as a tribute to a man whose life's work has left an indelible mark on the planet, transforming barren landscapes into thriving ecosystems.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો