Dwarkadhish Quotes Bio: 30 થી વધુ દ્વારકાધીશ સુવિચાર અને શાયરી, દ્વારકાધીશ શાયરી

By Jadav Harshid

Published On:

Follow Us
Dwarkadhish Quotes Bio

Dwarkadhish Quotes Bio: દ્વારકાધીશ શાયરી, Dwarkadhish Shayari , Dwarkadhish Quotes, દ્વારકાધીશ શાયરી ગુજરાતી દ્વારકાધીશ સુવિચાર, Quotes અને શાયરી, દ્વારકાધીશ Instagram Bio, જય દ્વારકાધીશ મિત્રો, આપણે જ્યારે સવારે ઉઠીએ અને દ્વારકાધીસ નો જો કોઈ Quotes મોકલે તો પછી તો આખો દિવસ સારો જ જવાનો. એટલે આજે હું તમારા માટે Dwarkadhish Quotes in Gujarati, Krishna Quotes in Gujarati અને Jay Dwarkadhish Status in Gujarati, द्वारकाधीश शायरी gujarati લઈને આયવી છું. ગુજરાતી શાયરી

Dwarkadhish Quotes Bio:

આ દ્વારકાધીશ સુવિચારો અને શાયરીઓ આધ્યાત્મિકતા, આત્મ-અનુભૂતિ અને જીવનના સિદ્ધાંતો વિશે મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે, અને ભગવાન કૃષ્ણના ઉપદેશોમાંથી શીખવા માંગતા કોઈપણને પ્રેરણા આપવાની શક્તિ ધરાવે છે. ભલે તમે ભગવાન કૃષ્ણના ભક્ત હોવ કે ના હોવ પણ આ Dwarkadhish Quotes in Gujarati તમારા જીવન પર કાયમી અસર છોડશે તે નિશ્ચિત છે. ગુજરાતી શાયરી

Dwarkadhish Quotes Bio Gujarati

બાવન ગજ ની ધજા ફરકતી નમતા હજારો શીશ,
છપ્પન પગથિયે સ્વર્ગ મળે ને મળે દ્વારકાધીશ.
❣️ જય દ્વારકાધીશ ❣️

હેતથી આવે ભક્તો, પ્રેમે નમાવે શીશ.
ગોમતીજી ને કાંઠે, બેઠો દ્વારિકાધીશ.
જય શ્રી દ્વારકાધીશ 🚩🙏🏻

સૌથી ઊંચું દેવળ દ્વારકા ધામ છે,
દિલ માં વસેલું એક કૃષ્ણ નામ છે.
🙏 જય શ્રી કૃષ્ણ 🙏

સૂર્યોદય નો સમય ને, સુવર્ણ લાગે ગોમતી ઘાટ
સોળે શણગાર સજે, એ મારો દ્વારકા નો નાથ.
🙏જય દ્વારકાધીશ 🙏

લોકોને જે કેવું હોય એ કેવા દો,
મને દ્વારકાધીશ સાથે જ રેવા દો.
જય દ્વારકાધીશ 🙏🏼🚩

વાદળી આભ માં, ધોળી ધજાનો નજારો.
દ્વારકા મંદિર અતિ ભવ્ય જોતા, છલકાય આંખ હજારો.
🌹🌻💐 જય દ્વારકાધીશ 💐🌻🌹

દુનિયા નાં રણ માં સુખ નું વન છો તમે,
દ્વારકાધીશ મારું જીવન છો તમે.
🙏🏻 દ્વારકાધીશ નાં શરણે 🙏🏻

હે દ્વારકાધીશ મારા શ્વાસે શ્વાસે તમારો વાસ છે,
કેમ કે આખા જગત માં તમે જ મારા માટે ખાસ છો.🌍❤️
༺|| कृष्णम् सदा सहायते् ||༻

તું યાદ નાં આવ એવી કોઈ સવાર પડી નથી,
તું ભેગો રેજે દ્વારકાવાળા હવે દુનિયા ની મને પડી નથી.
*|| श्री कृष्णम् वंदे जगद्गुरुम् ||

બસ તારી યાદો ભરી છે આ દિલ માં તન મારું અહીંયા છે,
પણ મન આજ પણ આવે છે દ્વારકા ધામ માં.
🌼જય દ્વારકાધીશ🌼

દ્વારકાધીશ સુવિચાર અને શાયરી ગુજરાતી

“જ્યાં કૃષ્ણ છે ત્યાં હું નથી,
ને જ્યાં હું છે ત્યાં કૃષ્ણ નથી..!”
༺꧁ Զเधॆ Զเधॆ ꧂༻

મને ખોટો સાબિત કરવા દુનિયા મચાવે શોર,
મને શું ફરક પડે મારી હારે છે માખણ ચોર.
‼️જય દ્વારકાધીશ‼️

જીવન માં ખુશ રેવાનો મંત્ર તમને જો કઈ મળે તો એ દ્વારકાધીશ ની દયા,
ને તમે કઈક ગુમાવો તો એ દ્વારકાધીશ ની મરજી.
।। श्री कृष्णम् वंदे जगद्गुरु ।।

જેને દુનિયા પર ભરોસો એ હંમેશા ચિંતામાં હોય છે,
દ્વારકાધીશ પર ભરોસો કરનારા મોજ માં હોય છે.
‼️જય દ્વારકાધીશ‼️

કૃષ્ણ..!!
દંડવત કરું આવીને હું તારે દ્વાર,
તું મારું રક્ષા કવચ, ને તું જ મારો તારણહાર….
🙏🌹જય શ્રી કૃષ્ણ🌹🙏

લાખો કોશીસ એ પણ નાં જુકે ઈ શીશ
જેના દિલ માં વસે “દ્વારકાધીશ”
❣️ જય દ્વારકાધીશ ❣️

એ આંખો પણ કેટલી ભાગ્યશાળી હસે,
જે ખૂલતાં જ એની સામે દ્વારકા ધામ હસે.
🙏 જય શ્રી કૃષ્ણ 🙏

વાંસળી થી વિખૂટા પડેલા એક-એક સૂર
શોધે કદમ્બ ની છાંય…
વ્રજ ની રજ-રજ પૂછે રાધા ને..
મારો માધવ જોયો કયાંય..?
જય દ્વારકાધીશ 🙏🚩🚩🚩

નહિ તરછોડે તુ ક્યારેય મને માધા
તારા વિના હુ પણ અધુરો માધા…!!!
🙏જય દ્વારકાધીશ 🙏

નફરત નાં દરિયા માં પ્રેમ નો કિનારો એટલે દ્વારકા નો નજારો.
🌼જય દ્વારકાધીશ🌼

શ્રી કૃષ્ણ ગુજરાતી શાયરી | દ્વારકાધીશ સુવિચાર અને શાયરી | Krishna Shayari Gujarati

આ દ્વારકાધીશ સુવિચારો અને શાયરીઓ આધ્યાત્મિકતા, આત્મ-અનુભૂતિ અને જીવનના સિદ્ધાંતો વિશે મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે, અને ભગવાન કૃષ્ણના ઉપદેશોમાંથી શીખવા માંગતા કોઈપણને પ્રેરણા આપવાની શક્તિ ધરાવે છે. ભલે તમે ભગવાન કૃષ્ણના ભક્ત હોવ કે ના હોવ પણ આ Dwarkadhish Quotes in Gujarati તમારા જીવન પર કાયમી અસર છોડશે તે નિશ્ચિત છે. ગુજરાતી શાયરી

દ્વારકાધીશ કહે છે.
કોઈને તમે મનાવો છો તો એક વાર વિચારી જોજો એ વ્યક્તિ તમારાં થી નારાજ છે કે પરેશાન.
‼️જય દ્વારકાધીશ‼️

મતલબી દુનિયા માં સુખ નું સરનામું એટલે ” દ્વારકા “
🙏 દ્વારકાધીશ નાં શરણે 🙏

દ્વારકાધીશ કહે છે તમારો ખરાબ સમય,
તમારા પોતાના કોણ છે એની ઓળખાણ દેવા આવે છે.
🙏🏻જય રાજાધિરાજા શ્રી દ્વારકાધીશ 🙏🏻

જોવ છું દ્વારકા મંદિર તો આ ચેહરા પર આવે છે એક સ્મિત પ્રેમ હોય છે મતલબી, મને તો તારા જોડે લાગી છે પ્રિત.
જય દ્વારકાધીશ 🙏🏼🚩🛕

એવી ભક્તિ કરી છે સાહેબ
બધાં પોતાનું વિચારે, ત્યારે દ્વારકાધીશ અમારું.
༺|| कृष्णम् सदा सहायते् ||༻

ભવ્ય મંદિર તારું, એનાથી પણ ભવ્ય એ શિખર.
રૂડું લાગે દ્વારિકા ધામ મને, જ્યાં શોભે મૂર્તિ મનોહર.
🙏🏻જય રાજાધિરાજા શ્રી દ્વારકાધીશ 🙏🏻

હિંદુત્વનું બળ કહે ઠાકર તું જગત નો બાપ
કિશન ને ગોળીયું ખાધી હે કૃષ્ણ તારે કાજ
|| श्री कृष्णम् वंदे जगद्गुरुम् ||

દ્વારકા જોવ તો સ્વર્ગ ભૂલાય જાય છે,
હું હોવ ગમે ત્યાં પણ સવાર થતાં દલડું દ્વારકા જાય છે.
🌼જય દ્વારકાધીશ🌼

હૈયું હરખાય છે કાના તારી યાદ માં,
મારો કાનુડો બેઠો દ્વારિકા ધામ માં.
༺꧁ Զเधॆ Զเधॆ ꧂༻

સોનાની નગરી માં રેનારો ગોવાળીયો એ કાન,
ગાયું ની કરતો રખવાળી ને બધાં ને દેતો ઇ માન.
🙏🌹જય શ્રી કૃષ્ણ🌹🙏

હૈ દ્વારકાધીશ
એક આપને અપનાયા મુજે, કિસી ને હાલ પૂછા નહીં,
હર કિસી કો અપના સમજા, જો કભી મેરા થા હી નહીં.
🙏જય દ્વારકાધીશ 🙏

માથે દ્વાཞⅈકાⅅℍⅈશ🙏🏻નો હાથ હોય,
પછી સામે ભલેને સવાલાખ હોય.
🙏🏻 દ્વારકાધીશ ની દયા 🙏🏻

જય દ્વારકાધીશ શાયરી

👌બજાર ના રંગ માં રંગવાની મને જરૂર નથી
મને કાન્હા ની યાદ આવે છે
જયારે આ ચહેરો ગુલાબી થઇ જાય છે
🚩જય શ્રી કૃષણ🚩

તમને જીતવા માટેનો એકમાત્ર રસ્તો પ્રેમ દ્વારા છે,
અને તે હું રાજીખુશીથી જીતી ગયો છું.
🙏 કૃષ્ણમ વંદે જગત ગુરુ 🙏

સૌથી ઊંચું દેવળ દ્વારકા ધામ છે
દિલ માં વસેલું એક કૃષ્ણ નામ છે ❤️❤️‍🔥

વાદળી આભ માં ધોળી ધજાનો નજારો દ્વારકા
મંદિર અતિ ભવ્ય જોતા છલકાય આંખ હજારો)💙🙇


દુનિયા નો રણ માં સુખ નું વન છો
તમે દ્વારકાધીશ મારું જીવન છો તમે 💛🙇


વાદળી આણ માં ધોળી ધજાનો નજારો દ્વારકા
મંદિર અતિ ભવ્ય જોતા છલકાય આંખ હજારો 🙇💙

માળા જો સોના ની હસે તો ચોર આવશે, તથા
જો માળા તુલસી ની હસે તો ” માખણચોર” આવશે.

Best Dwarkadhish shayari gujarati

ગુજરાતીમાં દ્વારકાધીશ શાયરી લઈને આવ્યો છું, જેને તમે તમારા મનની શાંતિ માટે વાંચી અને અપનાવી શકો છો, તો આ લેખમાં તમને દ્વારકાધીશ શાયરી ગુજરાતીમાં મળશે.Dwarkadhish shayari gujarati, ગુજરાતી શાયરી

👌બજાર ના રંગ માં રંગવાની મને જરૂર નથી
મને કાન્હા ની યાદ આવે છે
જયારે આ ચહેરો ગુલાબી થઇ જાય છે
🚩જય શ્રી કૃષણ🚩

તમને જીતવા માટેનો એકમાત્ર રસ્તો પ્રેમ દ્વારા છે,
અને તે હું રાજીખુશીથી જીતી ગયો છું.
🙏 કૃષ્ણમ વંદે જગત ગુરુ 🙏

સૌથી ઊંચું દેવળ દ્વારકા ધામ છે
દિલ માં વસેલું એક કૃષ્ણ નામ છે ❤️❤️‍🔥

વાદળી આભ માં ધોળી ધજાનો નજારો દ્વારકા
મંદિર અતિ ભવ્ય જોતા છલકાય આંખ હજારો)💙🙇

દુનિયા નો રણ માં સુખ નું વન છો
તમે દ્વારકાધીશ મારું જીવન છો તમે 💛🙇

વાદળી આણ માં ધોળી ધજાનો નજારો દ્વારકા
મંદિર અતિ ભવ્ય જોતા છલકાય આંખ હજારો 🙇💙

માળા જો સોના ની હસે તો ચોર આવશે, તથા
જો માળા તુલસી ની હસે તો ” માખણચોર” આવશે.

Dwarkadhish Quotes In Gujarati

માળા જો સોના ની હસે તો ચોર આવશે, તથા
જો માળા તુલસી ની હસે તો ” માખણચોર” આવશે.
🙏 કૃષ્ણમ વંદે જગત ગુરુ 🙏

માળા જો સોના ની હસે તો ચોર આવશે, તથા
જો માળા તુલસી ની હસે તો ” માખણચોર” આવશે.

🙏 કૃષ્ણમ વંદે જગત ગુરુ 🙏

તું યાદ નાં આવ એવી કોઈ સવાર પડી નથી

તું ભેગો રેજે દ્વારકાવાળા હવે દુનિયા ની મને પડી નથી ❤️

બસ તારી યાદો ભરી છે આ હ્લિ માં તન મારું અહીંયા

છે પણ મન આજ પણ આવે છે દ્વારકા ધામ માં

મને ખોટો સાબિત કરવા દુનિયા મચાવે શોર
મને શું કરક પડે મારી હારે છે માખણ ચોર

જીવન માં ખુશ રેવાનો મંત્ર તેમને જો કઈ મળે તો એ દ્વારકાધીશ

ની યા ને તમે કઈક ગુમાવો તો એ દ્વારકાધીશ ની મરજી❤️🙇

જેને દુનિયા પર ભરોસો એ હંમેશા ચિંતામાં હોય છે

દ્વારકાધીશ પર ભરોસો કરનારા મોજ માં હોય છે❤️‍🔥

લાખો કોશીસ એ પણ નાં જુકે ઈ શીશ

જેના દિલ માં વસે ” દ્વારકાધીશ”❤️👑

એ આંખો પણ કેટલી ભાગ્યશાળી હસે જે

ખૂલતાં જ એની સામે દ્વારકા ધામ હસે ❤️🔱

દ્વારકાધીશ સુવિચાર

ભગવાન કૃષ્ણ આપણે જાણીએ છીએ તેમ બુદ્ધિ અને પ્રેમનું એક પ્રતીક છે. તેમની દૈવી બુદ્ધિ મહાભારતના યુદ્ધ પહેલાં પાંડવ રાજકુમાર અર્જુનને ભગવદ ગીતાના રૂપમાં આપવામાં આવી હતી, જે યુગો દરમિયાન ભારતીય અને વિશ્વ માટે માર્ગદર્શક પ્રકાશ તરીકે છે. તેમના ઉપદેશો દરરોજ અને માનવજાતનાં યુગોને લાગુ પડે છે. dwarkadhish suvichar gujarati, dwarka shayari gujarati, ગુજરાતી શાયરી

Jadav Harshid

Welcome to the digital domain that pays homage to the indomitable spirit of Jadav Harshid, a guardian of the environment and a beacon of green inspiration. This website serves as a tribute to a man whose life's work has left an indelible mark on the planet, transforming barren landscapes into thriving ecosystems.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો