GSEB SSC HSC Result 2022: ધો.10-12નું રિઝલ્ટ ક્યારે આવશે, જાણો કેવી રીતે ચૅક કરશો પરિણામ @GSEB.Org ધોરણ 10નું રિઝલ્ટ

SSC Result 2022, SSC Result Date, SSC Result 2022 Gujarat Bord 10Th, SSC Result Check 2022, ssc result, ધોરણ 10નું રિઝલ્ટ

ગુજરાત બોર્ડની પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે તેવી રાહ જોઇને વિદ્યાર્થીઓ બેઠા છે. ત્યારે ધોરણ 10નુ પરિણામ જૂનમાં 15 જૂન સુધી આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

  • ધોરણ 10નું પરિણામ જાણો ક્યારે આવશે ?
  • જૂન 2022માં આવી શકે છે પરિણામ
  • ધોરણ 12 કોમર્સ- આર્ટ્સનુ પરિણામ પણ છે બાકી

ઉનાળુ વેકેશન પુરુ થવા આવ્યું. હવે બોર્ડની પરીક્ષાના રિઝલ્ટની રાહ જોવાઇ રહી છે. ગુજરાત બોર્ડના ધોરણ 10ની પરીક્ષા 28 માર્ચથી 9 એપ્રિલ વચ્ચે થઇ હતી. ત્યારે હવે વિદ્યાર્થીઓને બસ રિઝલ્ટની રાહ છે. જો કે થોડા જ દિવસોમાં તેમની આતુરતાનો અંત આવી જશે. કારણ કે જૂનમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આવી શકે છે.

જૂન 2022માં જાહેર કરાશે પરિણામ (Results will be announced in June 2022)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની જૂન 2022માં પરિણામ જાહેર થાય તેવી સંભાવના છે. બોર્ડે HSC અને SSCનું પરિણામ જાહેર કરવા માટે કોઇ તારીખ કે સમય જાહેર કર્યો નથી. પરંતુ મળતા અપડેટ્સ મુજબ 15 જૂન સુધીમાં વિદ્યાર્થીઓને પરિણામ સત્તાવાર રીતે જાહેર કરી શકે છે. ટૂંક સમયમાં જ પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઇટ gseb.org પર અપલોડ કરશે. મહત્વનું છે કે ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ પ્રવાહના વિદ્યાર્થીઓ પણ પરિણામની રાહ જોઇ રહ્યા છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 12મી મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.

ધોરણ 10 12નું રિઝલ્ટ આ રીતે ચેક કરો ( How to check SSC HSC Results )

સ્ટેપ 1- પરિણામ જોવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
સ્ટેપ 2- વેબસાઈટ પર GSEB HSC Result 2022 અથવા GSEB SSC Result 2022 લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3- પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો.
સ્ટેપ 3- તે પછી Submit બટન પર ક્લિક કરો.
સ્ટેપ 4- GSEB Result 2022 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.

ધોરણ 10નું પરિણામ જોવાઅહીં ક્લિક કરો
Technicalhelps Homepageઅહીં ક્લિક કરો


Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો