Central bank of india Bharti 2023 – 2024: સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી, જુઓ સંપૂર્ણ માહિતી

Central bank of india Bharti 2023 – 2024: (CBI Recruitment) સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ તેની ઓફીસીયલ વેબસાઈટ પર 484 સફાઈ કર્મચારીની જગ્યાઓ પર ભરતી કરવા માટે ભરતી નોટીફીકેશન બહાર પાડયુ છે. આ સફાઇ કર્મચારીની ભરતી માટેની અરજી પ્રક્રિયા ઓફીસીયલ વેબસાઇટ પર ડિસેમ્બર 20 થી શરૂ કરવામા આવી છે, અને ઑનલાઇન અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 9 જાન્યુઆરી, 2024 છે. આ ભરતી માટે પાત્રતા અને રસ ધરાવતા ઉમેદવારો ઓફીસીયલ વેબસાઇટ centralbankofindia.co.in ની મુલાકાત લીધા પછી આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે.

Central bank of india Bharti 2023 – 2024

ભરતી સંસ્થાસેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા CBI
કુલ જગ્યાઓ484
છેલ્લી તારીખ20 ડિસેમ્બર 2023 થી 09 જાન્યુઆરી 2024 સુધી
અમારા વોટ્સએપ ચેનલમાં જોડાવાઅહીં ક્લિક કરો
Websitecentralbankofindia.co.in

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં 484 જગ્યાઓ પર ભરતી

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયાની જાહેરાતમાં જણાવ્યા મુજબ 484 જગ્યાઓ પર સફાઇ કર્મચારીની જગ્યાઓ ભરવા આવી રહી છે. કોઈ પણ ઉમેદવાર અરજી કરવા માં રસ ધરાવતા હોય તે 9 જાન્યુઆરી 2024 પહેલા અરજી ઑન્લીને કરી શકે છે, જેમા ઝોનવાઇઝ અને રાજયવાઇઝ વેકેન્સી જાહેર કરવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા અને પસંદગી પ્રક્રિયા

શૈક્ષણિક લાયકાત: ઉમેદવાર ઓછામાં ઓછું ધોરણ 10 પાસ અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ હોવું જોઈએ. ઉચ્ચ લાયકાતને બેંકની સેવામાં કોઈ રાહત વેઇટેજ નથી.

ઉંમર મર્યાદા: 31 માર્ચ, 2023 ના રોજ ઉમેદવારની ઉંમર 18 થી 26 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જો કે, અનામત વર્ગના ઉમેદવારોને વયમાં છૂટછાટ આપવામાં આવશે.

સીલેકશન પ્રોસેસ: ઉમેદવારની પસંદગી ઓનલાઈન પરીક્ષા (IBPS દ્વારા આયોજિત) અને સ્થાનિક ભાષાની કસોટી (બેંક દ્વારા) દ્વારા સખત મેરિટના આધારે કરવામાં આવશે, આ સંદર્ભે ભારત સરકાર દ્વારા જારી કરાયેલ અનામત નીતિ અને માર્ગદર્શિકાને આધીન.

આ ભરતીમાં અરજી કેવી રીતે કરવી?

  • સ્ટેપ 1: ઓફીસીયલ વેબસાઇટની મુલાકાત લો – centerbankofindia.co.in
  • સ્ટેપ 2: ભરતી બટન પર ક્લિક કરો
  • સ્ટેપ 3: સફાઈ કર્મચારી પોસ્ટ્સની એપ્લાય ટેબ પર ક્લિક કરો
  • સ્ટેપ 4: સૂચનાઓ વાંચો અને અરજી ફોર્મ ભરો. સબમિશન પર, એક અનન્ય નંબર જનરેટ થશે.
  • સ્ટેપ 5: જરૂરી ફી ચૂકવો (જ્યાં લાગુ હોય)
  • સ્ટેપ 6: ભાવિ સંદર્ભ માટે એપ્લિકેશન ફી ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કરો

વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચવી, તેમજ અરજી કરવાની ચેલી તારીખ 9 જાન્યુઆરી 2024 છે તેથી તે પહેલા અરજી કરવી.

જાહેરાત વાંચવાઅહીં ક્લિક કરો
અરજી કરવાઅહીં ક્લિક કરો

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો