GSPHC Recruitment 2023: ગુજરાત પોલીસ વિભાગ GSPHCમાં પરીક્ષા વગર સીધી ભરતી, ગુજરાત પોલીસ વિભાગમાં ભરતી શું તમે નોકરીની શોધમાં છો તો તમારા માટે સારી તક છે ગુજરાત પોલીસ આવાસ નિગમમાં 26 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી માટે સંપૂર્ણ લેખ વાંચો.
GSPHC Recruitment 2023
સંસ્થાનું નામ | ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ (GSPHC) |
પોસ્ટનું નામ | વિવિધ |
અરજી કરવાનું મધ્યમ | Online |
કુલ જગ્યાઓ | 26 |
નોકરીનું સ્થળ | ગુજરાત |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 15 એપ્રિલ 2023 |
અધિકૃત વેબસાઈટ | https://gsphc.gujarat.gov.in |
મહત્વની તારીખ
નોટિફિકેશન જાહેર તારીખ | 01 એપ્રિલ 2023 |
અરજી શરૂ થાય તારીખ | 01 એપ્રિલ 2023 |
અરજી કરવાની અંતિમ તારીખ | 15 એપ્રિલ 2023 |
પોસ્ટનું નામ
આ ભરતી એપ્રેન્ટિસ માટે છે તેથી નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ GSPHC દ્વારા સ્નાતક એપ્રેન્ટિસ તથા ટેક્નિશિયન એપ્રેન્ટિસ ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
નોકરીનું સ્થળ
GSPHC Recruitment 2023 ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને ગુજરાતના અલગ અલગ શહેરમાં પોસ્ટિંગ આપવામાં આવશે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.
અમદાવાદ | જામનગર |
આણંદ | દેવભૂમિ દ્વારકા |
જૂનાગઢ | નવસારી |
ભાવનગર | ભરૂચ |
પોરબંદર | વલસાડ |
મહેસાણા | સુરત |
વડોદરા સીટી | પંચમહાલ- લીલેસર |
લાયકાત
GSPHC Recruitment 2023 ભરતીમાં અરજી કરવા માટે લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે. તેમજ અરજી કરવા માટે સત્તાવાર જાહેરાત વાંચવી જરૂરી છે.
પગારધોરણ
આ એક એપ્રેન્ટિસ ભરતી છે. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને પોસ્ટ અનુસાર કેટલો સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે તે તમે નીચે ટેબલમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પગારધોરણ |
---|---|
સ્નાતક | રૂપિયા 9,000 |
ડિપ્લોમા | રૂપિયા 8,000 |
પસંદગી પ્રક્રિયા
નોટીફીકેટોન માં જણાવ્યા મુજબ આ ભરતીમાં ઉમેદવારની પસંદગી તેમના કોર્સના છેલ્લા વર્ષના મેરીટ ના આધારે કરવામાં આવશે. જો ઉમેદવારના માર્ક સરખા હશે તો જે ઉમેદવારની ઉમર વધુ હશે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે.
કુલ ખાલી જગ્યા
GSPHC દ્વારા જાહેર કરાયેલી આ ભરતીમાં કુલ જગ્યા 26 છે. પોસ્ટ અનુસાર કેટલી જગ્યા ખાલી છે તે નીચે કોસ્ટમાં જણાવેલ છે.
અરજી કેવી રીતે કરવી?
આ ભરતીમાં ઓફલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે. તમે પોસ્ટ અથવા કુરિયરના માધ્યમથી અરજી કરી શકો છો. અરજી કરવાનું ફોર્મ જાહેરાતમાં જ આપેલું છે તે ભરી તેની સાથે જરૂરી પુરાવાઓ જોડવાના રહેશે. અરજી કરવાનું સરનામું – મેનેજર (P&A) ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. B/h લોકાયુક્ત ભવન, “CHH” રોડની બહાર, સેક્ટર 10/બી, ગાંધીનગર-382010 છે.
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
અધિકૃત વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |