GACL Vadodara Bharti 2023: GACL વડોદરામાં પરીક્ષા વગર સીધી ભરતી, મેળવો સંપૂર્ણ માહિતી

GACL Vadodara Bharti 2023: GACL વડોદરામાં અરજી કરવા માટે શું ડોક્યુમેન્ટ જોઈએ, GACL વડોદરામાં અરજી કરવાની છેલ્લી તારીખ અને વડોદરા GACL ભરતીમાં કેવી રીતે અરજી કરવી તેમજ ભરતી સંપૂર્ણ માહિતી મેળવવા આ લેખ સંપૂર્ણ મેળવો. GACL વડોદરામાં પરીક્ષા વગર સીધી ભરતી, મેળવો સંપૂર્ણ માહિતી

GACL Vadodara Bharti 2023: GACL વડોદરામાં પરીક્ષા વગર સીધી ભરતી, મેળવો સંપૂર્ણ માહિતી

GACL Vadodara Bharti 2023

સંસ્થાનું નામગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GACL)
પોસ્ટનું નામવિવિધ
કેટેગરીSarkari Naukari
નોકરીનું સ્થળવડોદરા/દહેજ, ગુજરાત
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ16 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટwww.gacl.com/

મહત્વની તારીખ

GACL ભરતી ની નોટિફિકેશન ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા 07 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 07 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 16 એપ્રિલ 2023 છે.

GACL Vadodara Bharti 2023: Date

નોટિફિકેશન જાહેર તારીખ07 એપ્રિલ 2023
અરજી કરવાની શરૂ થયા તારીખ07 એપ્રિલ 2023
અરજી ભરવાની છેલ્લી તારીખ16 એપ્રિલ 2023

પોસ્ટનું નામ

GACL Vadodara Bharti 2023ના નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા મેનેજર, સિનિયર ઓફિસર, ફેક્ટરી મેડિકલ ઓફિસર, ઓફિસર, આસિસ્ટન્ટ ઓફિસર, શિફ્ટ ઇન્ચાર્જ, આસિસ્ટન્ટ એન્જીનીયર તથા એક્ષેકયુટીવ ટ્રેની ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

લાયકાત

GACL ભરતીમાં દરેક પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે લાયકાત તેમજ વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા

GACL દ્વારા ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી અમુક પોસ્ટ માટે 5 વર્ષ તો અમુક પોસ્ટ માટે 6 વર્ષના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર GACL ની સત્તાવાર વેબસાઈટ https://www.gacl.com/ પર અરજી કરી શકે છે.

પગારધોરણ

ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી. વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ વિજિત કરી શકો છો.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • GACLની સત્તાવાર વેબસાઈટ https://www.gacl.com/ પર જઈ Career સેકશન માં જાઓ.
  • જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો

Leave a Comment