LRD Police Bharti 2023: પોલીસ વિભાગમાં 22 હજાર જગ્યાઓ ખાલી, પોલીસ ભરતી બાબત સરકારનો જવાબ
LRD Police Bharti 2023: પોલીસ વિભાગમાં 22 હજાર જગ્યાઓ ખાલી, પોલીસ ભરતી બાબત સરકારનો જવાબ, વાંચો સંપૂર્ણ અહેવાલ, પોલીસને લગતી બાબતોને લઈ SCના આદેશ અનુસાર સુઓમોટો અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. હાઈકોર્ટના કડક વલણ બાદ રાજ્ય સરકારે (Government Of Gujarat) એફિડેવિટ દાખલ કરી. જેમાં રાજ્ય સરકારે જણાવ્યું છે કે ગુજરાતમાં પોલીસ વિભાગમાં 21.3% જગ્યાઓ … Read more