Gyan Sadhana Scholarship 2025: જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે અરજી કેવી રીતે કરવી?, જુઓ સંપૂર્ણ માહિતી

Gyan Sadhana Scholarship 2025

Gyan Sadhana Scholarship: ગુજરાત સરકાર દ્વારા સારી આર્થીક સ્થિતી ન ધરાવતા અને હોંશીયાર વિદ્યાર્થીઓને અભ્યાસ મા સહાય માટે RTE ADMISSION 2025 જેવી યોજનાઓ દ્વારા સહાય આપવામા આવે છે. આવી જ એક નવી યોજના સરકાર દ્વારા જાહેર કરવામા આવી છે જેનુ નામ Gyan Sadhana Scholarship Yojana છે. આ યોજનામા વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધી દર … Read more