Anubandham Gujarat Portal: અનુબંધમ પોર્ટલ પરથી તમારા જિલ્લામાં નોકરી મેળવો
Anubandham Gujarat Portal: અનુબંધમ ગુજરાત પોર્ટલ, ગુજરાત રોજગાર સેવાઓ અને રોજગાર કચેરી નોંધણી માટેનું ઓનલાઈન પ્લેટફોર્મ વિશે માહિતી મેળવો. ડિજિટલ સેવા, અનુબંધમ મોબાઈલ એપ્લિકેશન અને અનુબંધમ હેલ્પલાઈન વિશે જાણો. Anubandham Gujarat Portal: આપણો દેશ દિન-પ્રતિદિન ડિજીટલ થતો જાય છે. લોકો પણ આનંદભેર Digital Seva નો લાભ લઈ રહ્યા છે. ગુજરાત સરકાર નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને … Read more