ધોરણ 10નું રિઝલ્ટ ક્યારે, જાણો કેવી રીતે ચૅક કરશો પરિણામ @gseb.org

ધોરણ 10નું રિઝલ્ટ ક્યારે, જાણો કેવી રીતે ચૅક કરશો પરિણામ @gseb.org

ગુજરાત બોર્ડની પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે તેવી રાહ જોઇને વિદ્યાર્થીઓ બેઠા છે. ત્યારે ધોરણ 10નુ પરિણામ જૂનમાં 15 જૂન સુધી આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉનાળુ વેકેશન પુરુ થવા આવ્યું. હવે બોર્ડની પરીક્ષાના રિઝલ્ટની રાહ જોવાઇ રહી છે. ગુજરાત બોર્ડના ધોરણ 10ની પરીક્ષા 28 માર્ચથી 9 એપ્રિલ વચ્ચે થઇ હતી. ત્યારે હવે વિદ્યાર્થીઓને … Read more