ગુજરાતનુ સૌથી મોટું પુસ્‍તકાલય – ગ્રંથાલય: મધ્‍યવર્તી પુસ્‍તકાલયસેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા

ગુજરાતનુ સૌથી મોટું પુસ્‍તકાલય: આપણા દેશના દરેક રાજ્યમાં એક મધ્‍યવર્તી પુસ્‍તકાલય (સેન્‍ટ્રલ લાઇબ્રેરી) હોય છે. તેમાં ગુજરાત સુખદ અપવાદ છે. ગુજરાતનું અલગ રાજ્ય થયા બાદ અને પાટનગર – ગાંધીનગરમાં મધ્‍યવર્તી પુસતકાલય કાર્યરત થયા બાદ પણ સંસ્‍કારી નગરી વડોદરાના છેક ૧૯૧૦ થી સેવાઓ આપી રહેલા સમૃદ્ધ પુસ્‍તકાલયનો ‘મધ્‍યસ્‍થ’ ગ્રંથાલય નો દરજ્જો જાળવી રાખવામાં આવ્‍યો છે. એટલું … Read more