SSC CGL Bharti 2023: SSC CGL ભરતી 2023, સટાફ સિલેકશન કૉમિશનમાં ભરતી 7500 જગ્યાઓ માટે @ssc.nic.in

SSC CGL Bharti 2023: 2023 માટે સરકારી ક્ષેત્રમાં નવીનતમ નોકરીની તકો શોધી રહ્યાં છો? SSC CGL Notification 2023 કરતાં વધુ ન જુઓ! સ્ટાફ સિલેકશન કમિશન (SSC) ની આ આગામી ભરતી ઝુંબેશ સમગ્ર ભારતમાં વિવિધ વિભાગોમાં વિવિધ પ્રકારની ખાલી જગ્યાઓ દર્શાવશે. SSC CGL ભરતી 2023, સટાફ સિલેકશન કૉમિશનમાં ભરતી 7500 જગ્યાઓ માટે ભરતી @ssc.nic.in, નવીનતમ જોબ ઓપનિંગ્સ પર અપડેટ્સ માટે SSC CGL ભરતી 2023 અને ssc cgl bharti 2023 પર નજર રાખો. Sarkari Naukari 2023 હવે સમય આવી ગયો છે કે તમે સરકારી ક્ષેત્રમાં તમારી સપનાની નોકરી માટે તૈયારી શરૂ કરો. આ આકર્ષક તકને ચૂકશો નહીં – SSC CGL નોટિફિકેશન 2023 પર નવીનતમ અપડેટ્સ માટે જોડાયેલા રહો.

SSC CGL Bharti 2023: SSC CGL ભરતી 2023, સટાફ સિલેકશન કૉમિશનમાં ભરતી  7500 જગ્યાઓ માટે @ssc.nic.in
SSC CGL Bharti 2023

SSC CGL Bharti 2023

પોસ્ટનું નામSSC CGL Bharti 2023
કુલ જગ્યા7500 જગ્યાઓ
સંસ્થાસ્ટાફ સિલેકશન કમિશન (SSC)
ફોર્મ ભરવાની તારીખ03 એપ્રિલ, 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ3 મે, 2023
વેબસાઈટssc.nic.in

7500 જગ્યાઓ માટેની ભરતી SSC CGL ભરતી 2023

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 7500 જગ્યાઓ માટેની ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર, આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર અને બીજી વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે.

વય મર્યાદા અને છૂટછાટ

18 થી 27 વર્ષ, 20 થી 30 વર્ષ, 18 થી 30 વર્ષ, 18 થી 32 વર્ષ. અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં સરકારશ્રીના નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર છે. વધુ માહિતી માટે જાહેરાત વાંચો.

વિવિધ પોસ્ટ માટે ઉંમરની આવશ્યકતા નીચે મુજબ છે.

SSC CGL Bharti 2023: SSC CGL ભરતી 2023,
SSC CGL Bharti 2023 SSC CGL ભરતી 2023,

પગાર ધોરણ

SSC CGL માટે અલગ અલગ પગાર સ્લેબ આપવામાં આવ્યા છે આ મુજબ છે. પે લેવલ 4 (25500-81100), પે લેવલ 5 (29900-92300), પે લેવલ 6 (35400-112400), પે લેવલ 7 (44900-142000), પે લેવલ 8 (47600-151100) પગાર ધોરણ ચુકવવામાં આવશે.

SSC CGL Salary

અરજી ફી

મહિલા / SC / ST / PwBD / ESM ઉમેદવારને કોઈ પ્રકારની ફી ભરવાની નથી, અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયા અરજી ફી તરીકે ભરવાની રહેશે. (ફી ઓનલાઈન / ઓફલાઈન ભરવાની રહેશે)

નોંધ : ઓનલાઈન અરજી કરતા પહેલા જાહેરાતમાં દરસાવેલ તમામ વિગતો વાંચો.

SSC CGL Notification 2023 નોટિફિકેશન વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો

વારંવાર પુછાતા પ્રશ્નો FAQs

  1. SSC CGL ભરતી માટેની છેલ્લી તારીખ કઈ છે?

    અરજી કરવાની છેલ્લી તારીખ 3 મે, 2023 છે.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો