Ghar Ghanti Sahay Yojana 2024: આ યોજના હેઠળ રૂપિયા 15000ની સહાય મળશે

Ghar Ghanti Sahay Yojana

Ghar Ghanti Sahay Yojana 2024: આ યોજના હેઠળ રૂપિયા 15000ની સહાય મળશે, અહીં ક્લિક કરી મેળવો સંપૂર્ણ માહિતી, રાજ્ય સરકારો નાગરિકોના કલ્યાણ અને હિતને ધ્યાને રાખીને વિવિધ યોજનાઓ બહાર પાડતી હોય છે. જેમ કે, વિદ્યાર્થીઓ માટે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશીપ યોજના ઓનલાઈન મૂકવામાં આવે છે. ખેડૂતો માટે Pradhan Mantri Kisan Samman Nidhi Yojana બહાર પાડેલ છે. એવી જ રીતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માનવ ગરિમા યોજના, Ghar Ghanti Sahay Yojana 2024 બહાર પાડવામાં આવેલ છે. કમિશ્નર કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા Manav Kalyan Yojana 2024 ના ઓનલાઈન એપ્લિકેશન ચાલુ કરવામાં આવેલા છે.

Ghar Ghanti Sahay Yojana 2024

આર્ટિકલનું નામGhar Ghanti Sahay Yojana 2024
યોજનાનું નામઘરઘંટી સહાય યોજના 2024
ઘરઘંટી સહાય કઈ યોજનાનો ભાગ છે?માનવ ગરિમા યોજના
કેટેગરીSarkari Yojana
લાભાર્થીની પાત્રતાBPL કાર્ડ ધરાવતા અને નિયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને
વેબસાઈટe-kutir.gujarat.gov.in

યોજનાનો હેતુ

Ghar Ghanti Sahay Yojana 2024: રાજ્યના તમામ નાગરિકો રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે. માનવ ગરિમા યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. યુવાનો પોતાના આવડત અનુસાર નવો ધંધો કે વ્યવસાય કરે તે જરૂરી છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ઘરઘંટી આપવામાં આવે છે. Ghar Ghanti Sahay Yojana 2024 જેથી લાભાર્થીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તાર કે નગર વિસ્તારમાં અનાજ દળવાનો ધંધો ચાલુ કરી શકે.

મહત્વની તારીખો

  • ઘરઘંટી સહાય યોજના સૂચના તારીખ
  • ઘરઘંટી સહાય યોજના ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ 01 એપ્રિલ 2024

ઘરઘંટી સહાય યોજનાની ટૂંકમાં માહિતી

આ યોજનાનો લાભ દેશના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં આર્થિક રીતે નબળી મહિલાઓ અને કામ કરતી મહિલાઓને આપવામાં આવશે. ફ્રી સિલાઈ મશીન 2024 હેઠળ, કેન્દ્ર સરકાર દરેક રાજ્યમાં 50000 થી વધુ મહિલાઓને ઘરઘંટી સહાય યોજના આપશે.

યોજના હેઠળ રૂપિયા 15000ની સહાય મળશે

માનવ ગરિમા યોજના દ્વારા, મજૂર મહિલાઓ ઘરઘંટી સહાય યોજના મેળવીને પોતાનું અને તેમના પરિવારની સારી રીતે સંભાળ રાખી શકશે . આ યોજના હેઠળ દેશની રસ ધરાવતી મહિલાઓ કે જેઓ ઘરઘંટી સહાય યોજના મેળવવા માંગે છે.

ઘરઘંટી સહાય યોજનાના લાભો

  • આ યોજનાનો લાભ દેશની નોકરી કરતી મહિલાઓને મળશે.
  • આ યોજના હેઠળ સરકાર દ્વારા દેશની તમામ કામ કરતી મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવશે.
  • મફત સિલાઈ મશીન મેળવીને દેશની મહિલાઓ ઘરે બેઠા લોકોના કપડા સીવીને સારી કમાણી કરી શકે છે.
  • દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારોના આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને આ યોજના હેઠળ સામેલ કરવામાં આવશે.
  • આ યોજના દ્વારા દેશની ગરીબ મહિલાઓને રોજગારની તકો પૂરી પાડવામાં આવશે.
  • પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ મશીન 2024 હેઠળ, કેન્દ્ર સરકાર દરેક રાજ્યમાં 50,000 થી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન પ્રદાન કરશે.
  • આ યોજના દ્વારા દેશની મહિલાઓને રોજગાર માટે પ્રેરિત કરવા અને મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા.

Ghar Ghanti Sahay Yojana 2024 જરૂરી ડોક્યુમેન્ટ

જો તમારે પણ આ યોજના માટે ઓનલાઈન અરજી કરવા ઈચ્છતા હોય તો નીચે આપેલા ડોક્યુમેન્ટ લેતો હતો તમારો ઓનલાઇન ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે.

  • અરજદારનું આધાર કાર્ડ
  • જન્મ તારીખ નો દાખલો
  • રેશનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો
    • વીજળી બિલ
    • લાયસન્સ
    • ચુંટણીકાર્ડ
  • પ્રોપર્ટીકાર્ડ જમીનના દસ્તાવેજ માટે કોઈપણ એક
  • અરજી કરતી મહિલા નો મોબાઇલ નંબર
  • અરજી કરતી મહિલાના કુટુંબની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  • અભ્યાસ નો પુરાવો
  • અપંગ તમે બીજા જોઉં મહિલા મહિલા અક્ષમ હોય તો તેમના માટેનું તબીબી પ્રમાણપત્ર
  • જો અરજી કરનારી એવી દવા હોય તો તેમને નિરાધાર વિધવાનું પ્રમાણપત્ર

કેવી રીતે અરજી કરવી?

  • તમારે E કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ કમિશ્નરની @ e-kutir.gujarat.gov.in મુલાકાત લેવાની રહેશે.
  • તમારી સામે વેબસાઈટનું હોમ પેજ ખુલશે.
  • હોમ પેજ પર તમારે “Commissioner of Cottage and Rural Industries” ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કરતાની સાથે જ તમને યોજનાઓના નામ દેખાશે, તમારે માનવ કલ્યાણ યોજનાના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કરતાં જ તમારી સામે અરજી ફોર્મનું પેજ ખુલશે.
  • પેજ પર તમારે માંગેલી તમામ જરૂરી માહિતી દાખલ કરવાની રહેશે.
  • બધી માહિતી દાખલ કર્યા પછી તમારે પૂછાયેલા દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
  • છેલ્લે તમારે સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • રીતે તમે આ યોજના હેઠળ અરજી કરી શકો છો.

માનવ કલ્યાણ યોજના 2024 માટેનું ફોર્મઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Natvar Jadav

Follow the latest news and developments from India and around the world with Technicalhelps.in. Stay updated on local issues, national events, and global affairs.

Related Job Posts

Railway RRB Group D Admit Card 2025 Released – Check Exam City, Date & Download Link

Job Post:

Varius

Qualification:

10th NAC By NCVT

Job Salary:
Job Salary:
Apply Now

Sabarkantha Traffic Brigade Recruitment 2025: Apply Offline for 13 Posts

Job Post:

Traffic Brigade

Qualification:

9th Pass

Job Salary:

Read Notification

Job Salary:

Read Notification

Apply Now

Mafat Plot Yojana Gujarat 2025: Free Residential Plot Scheme for Rural Families

Job Post:
Qualification:
Job Salary:
Job Salary:
Apply Now

Land Calculator – Convert Land Area in Acre, Bigha, Gunta, Sq Ft & More

Job Post:
Qualification:
Job Salary:
Job Salary:
Apply Now