Educator Bharti 2024: રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે 3000 સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી કરાશે જેમાં ધોરણ એક થી પાંચ માં 1861 અને ધોરણ 6 થી 8 માં 1139 સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી થશે. આજે 15 ફેબ્રુઆરીના રોજ સત્તાવાર જાહેરાત થશે. જેની અરજી 19 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઈન થઈ શકશે
Educator Bharti 2024
- ધોરણ 1 થી 5 માટે 1861 સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી (ગુજરાતી માધ્યમ) માટે કરવામાં આવશે.
- ધોરણ 6 થી 8 માટે 1139 સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી (ગુજરાતી માધ્યમ) માટે કરવામાં આવશે
- તા.15/02/2024 ના રોજ વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થશે જાહેરાત.
- વેબસાઈટ મારફત ઉમેદવારો તા.19/02/2024 થી તા.28/02/2024 દરમિયાન કરી શકશે ઓનલાઈન અરજી
દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી.
દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી.
— Dr. Kuber Dindor (@kuberdindor) February 15, 2024
ધોરણ 1 થી 5 માટે 1861 અને ધોરણ 6 થી 8 માટે 1139 મળી કુલ 3000 સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી (ગુજરાતી માધ્યમ) માટે તા.15/02/2024 ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત પ્રસિદ્ધ થશે અને ઉમેદવારો તા.19/02/2024 થી તા.28/02/2024 દરમિયાન… pic.twitter.com/7zwAE5qXw5