Ganesh Chaturthi Shayari in Gujarati: ગણેશ ચતુર્થી શાયરી, SMS, Quotes અને શેર કરીને પાઠવો શુભેચ્છાઓ
Happy Ganesh Chaturthi Shayari in Gujarati: ભગવાન ભોલેનાથ અને દેવી પાર્વતીના પુત્ર ભગવાન શ્રી ગણેશ સૌના પ્રિય છે. આપણા દેશમાં ગણપતિજીના જન્મદિવસને ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2024) તરીકે ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. Ganesh Chaturthi Shayari Happy Ganesh Chaturthi : ગણેશ ચતુર્થીનો પાવન તહેવાર, આ પાવન દિવસે પ્રથમ પૂજનીય દેવ ભગવાન ગણેશની વિધિપૂર્વક … Read more