Educator Bharti 2024: 3000 સ્પેશિયલ એજ્યુકેટરની થશે ભરતી, સ્પેશિયલ એજ્યુકેટરની ગુજરાત સરકાર કરશે ભરતી

February 15, 2024 11:17 AM
Educator Bharti 2024

Educator Bharti 2024: રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે 3000 સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી કરાશે જેમાં ધોરણ એક થી પાંચ માં 1861 અને ધોરણ 6 થી 8 માં 1139 સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી થશે. આજે 15 ફેબ્રુઆરીના રોજ સત્તાવાર જાહેરાત થશે. જેની અરજી 19 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઈન થઈ શકશે

Educator Bharti 2024

  • ધોરણ 1 થી 5 માટે 1861 સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી (ગુજરાતી માધ્યમ) માટે કરવામાં આવશે.
  • ધોરણ 6 થી 8 માટે 1139 સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી (ગુજરાતી માધ્યમ) માટે કરવામાં આવશે
  • તા.15/02/2024 ના રોજ વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થશે જાહેરાત.
  • વેબસાઈટ મારફત ઉમેદવારો તા.19/02/2024 થી તા.28/02/2024 દરમિયાન કરી શકશે ઓનલાઈન અરજી

દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી.

Natvar Jadav

Providing fast and accurate government job updates, including latest vacancies, admit cards, results, and online forms.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment