--ADVERTISEMENT--

LRD Police Bharti 2023: પોલીસ વિભાગમાં 22 હજાર જગ્યાઓ ખાલી, પોલીસ ભરતી બાબત સરકારનો જવાબ

By Natvar Jadav

Published On:

Follow Us
LRD Police Bharti 2023
--ADVERTISEMENT--

LRD Police Bharti 2023: પોલીસ વિભાગમાં 22 હજાર જગ્યાઓ ખાલી, પોલીસ ભરતી બાબત સરકારનો જવાબ, વાંચો સંપૂર્ણ અહેવાલ, પોલીસને લગતી બાબતોને લઈ SCના આદેશ અનુસાર સુઓમોટો અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. હાઈકોર્ટના કડક વલણ બાદ રાજ્ય સરકારે (Government Of Gujarat) એફિડેવિટ દાખલ કરી. જેમાં રાજ્ય સરકારે જણાવ્યું છે કે ગુજરાતમાં પોલીસ વિભાગમાં 21.3% જગ્યાઓ ખાલી છે. (LRD Police Bharti 2023) 96,194 ખાલી જગ્યાઓમાંથી 73,000 જેટલા પદો પર ભરતી કરાઈ છે. હાલ પોલીસ વિભાગમાં (Gujarat Police Department) 22 હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. ગુજરાત સરકારે હાઈકોર્ટમાં દાખલ કરેલી એફિડેવિટમાં જણાવ્યું છે કે, રાજ્યમાં સ્ટેટ રિઝર્વ ફોર્સની (SRPF) કુલ જગ્યાઓમાંથી 4000 જગ્યાઓ ખાલી છે.

Thank you for reading this post, don't forget to subscribe!

LRD Police Bharti 2023

LRD Police Bharti 2023

પોસ્ટનું નામગુજરાત પોલીસ ખાલી જગ્યાઓ
કેટેગરીટૉપ સ્ટોરીઝ
ખાલી જગ્યાઓ22000
હાઈકોર્ટની સુનાવણી તારીખ21 ઓગસ્ટ

પોલીસ ભરતી બાબત સરકારનો જવાબ

પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓમાં ભરતી કરવાની કાર્યાવાહી ચાલી રહી છે. આ ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં જ ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે.

છેલ્લા ઘણા સમયથી પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાને લઈને કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતા આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. (Gujarat Police Department) જેના પર 9 માર્ચે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પોલીસ વિભાગની ખાલી જગ્યાઓને લઈને રાજ્ય સરકારને કેટલાક સવાલો કર્યા હતા.

ગુજરાત પોલીસ ખાલી જગ્યાઓ

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ગુજરાત હાઇકોર્ટે પોલીસને લગતી બાબતોને લઈને સ્વત: સંજ્ઞાન અરજી દાખલ કરી હતી. જેમાં રાજ્ય સરકારને તમામ માહિતી સોગંદનામામાં રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો હતો. (Gujarat Police Recruitment 2023) જેમાં રાજ્યના પોલીસ વિભાગમાં હાલની સ્થિતિએ 21.3% જગ્યા ખાલી હોવાનો રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ સ્વીકાર કર્યો છે.

તમામ બાબતોની વિગતવાર માહિતી એટલે કે એડિશનલ એફિડેવિટ રજૂ કરવા ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યા જેમાં 21 ઓગસ્ટના રોજ વિગતવાર સુનાવણી હાથ ધરાશે.

Natvar Jadav

Follow the latest news and developments from India and around the world with Technicalhelps.in. Stay updated on local issues, national events, and global affairs.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો