SBI Bharti 2023: SBI બેન્કમાં ભરતી, પગાર 41000, મેળવો સંપૂર્ણ માહિતી

SBI Bharti 2023: SBI બેન્કમાં ભરતી, પગાર 41000, મેળવો સંપૂર્ણ માહિતી SBI Bharti 2023માં અરજી કેવી રીતે કરવી, અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે, SBI Bank Bharti Salary કેટલી છે અને અરજી કરવા માટે શું કરવું તેમજ સંપૂર્ણ માહિતી મેળવો.

SBI Bharti 2023: SBI બેન્કમાં ભરતી, પગાર 41000, મેળવો સંપૂર્ણ માહિતી

SBI Recruitment 2023

સંસ્થાનું નામસ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)
પોસ્ટનું નામવિવિધ
કુલ જગ્યાઓ1030
રજીસ્ટ્રેશન તારીખ01st April to 30th April 2023
અધિકૃત વેબસાઈટwww.sbi.co.in

1031 જગ્યાઓ માટેની ભરતી

SBI Bharti 2023 તેના નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે 1031 જગ્યાઓની ભરતી બહાર પાડી છે. આ ભરતી ચેનલ મેનેજર ફેસિલિટેટરની 821 જગ્યાઓ, ચેનલ મેનેજર સુપરવાઈઝરની 172 જગ્યાઓ અને સપોર્ટ ઓફિસરની 38 જગ્યાઓ ભરવા માટે કરવામાં આવી રહી છે. SBI ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી ઑનલાઇન મોડમાં અરજીઓ મંગાવવામાં આવી છે. SBI બેંક ભરતી માટેની ઓનલાઈન ફોર્મ ભરવાનુ 1લી એપ્રિલ 2023 થી શરૂ થઈ ગયુ છે. SBI રિટાયર્ડ સ્ટાફ ભરતી 2023 માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2023 છે.

પોસ્ટનું નામ

  • Channel Manager Facilitator -Anytime Channels (CMF-AC) : 821 જગ્યાઓ
  • Channel Manager Supervisor- Anytime Channels (CMS-AC) : 172 જગ્યાઓ
  • Support Officer- Anytime Channels (SO-AC) : 38 જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત

SBI નિવૃત્ત સ્ટાફ ભરતી 2023 માટે અરજદારો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નિવૃત્ત કર્મચારીઓ અથવા અધિકારીઓ હોવા જોઈએ. ઉમેદવારો નીચે આપેલ નોટિફિકેશનમાથી શૈક્ષણિક લાયકાત વિશે ડીટેઇલમા માહિતી જોઇ શકે છે.

વય મર્યાદા Age Limit

SBI Bharti 2023 માટે ઓછામા ઓછી ઉંમર 60 વર્ષ અને વધુમા વધુ ઉંમર 63 વર્ષ રાખવામાં આવી છે. વય મર્યાદા ગણતી વખતે 1 એપ્રિલ, 2023 ને આધાર તરીકે ધ્યાનમાં રાખીને ઉંમરની ગણતરી કરવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

SBI Bharti 2023 માટે ઉમેદવારોની પસંદગી અરજી ફોર્મની ચકાસણી પછી ઇન્ટરવ્યુ અને દસ્તાવેજ ચકાસણીના આધારે કરવામાં આવશે.

  • ફોર્મની ચકાસણી
  • ઇન્ટરવ્યુ
  • ડોકયુમેંટ વેરીફીકેશન
  • મેડીકલ તપાસ

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

SBI ભરતી 2023 માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા નીચે આપેલ છે. ઉમેદવારો નીચે આપેલ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસને અનુસરીને SBI બેંક ભરતી 2023 માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

  • SBI ભરતી માટે ઓફીસીયલ વેબસાઇટ https://www.sbi.co.in/web/careers ઓપન કરો.
  • તમારે હોમ પેજ પર રિક્રુટમેન્ટ વિભાગ પર ક્લિક કરવાનું રહેશે.
  • તમારે SBI ભરતી 2023 ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • SBI નિવૃત્ત સ્ટાફ ભરતી 2023 ની ડીટેઇલ ભરતી નોટીફીકેશન ડાઉનલોડ કરી ધ્યાનથી અભ્યાસ કરો
  • ભરતી માટે નિયત લાયકાત ધરાવતા હોય અને અરજી કરવા માંગતા હોય તો આગળની પ્રોસેસ કરો.
  • Apply Online પર ક્લિક કરવાનું રહેશે.
  • ઉમેદવારે અરજી ફોર્મમાં માંગવામા આવેલી તમામ માહિતી કાળજીપૂર્વક ભરો.
  • જરૂરી ડોકયુમેંન્ટ, ફોટો અને સહી અપલોડ કરો.
  • ફોર્મ ભર્યા પછી, તેને ફાઈનલ સબમિટ કરવાનું રહેશે.

અગત્યની તારીખ

  • ફોર્મ ભરવાના શરૂ તારીખ 01 એપ્રિલ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ, 2023

SBI ભરતી 2023 નોટીફીકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી લીંકઅહીં ક્લિક કરો

વારંવાર પુછાતા પ્રશ્નો FAQs

SBI ભરતીમાં અરજી કરવા માટેની છેલ્લી તારીખ કઈ છે?

અરજી કરવા માટેની છેલ્લી તારીખ:- 30 એપ્રિલ, 2023 છે.

SBI ભરતીમાં અરજી કેવી રીતે કરવી?

અરજી કરવા માટેની સંપૂર્ણ માહિતી ઉપર જણાવેલી છે.

SBI ભરતીમાં પગાર ધોરણ કેટલો છે?

SBI ભરતીમાં પગાર પોસ્ટ મુજબ છે.

Leave a Comment