Shala Mitra App :- તમને તમારા રોજિંદા શિક્ષણનો અભ્યાસ અને સંચાલન કરવામાં મદદ કરે છે. આ એપ ગુજરાત સરકારી શાળાના અભ્યાસક્રમ મુજબ વિકસાવવામાં આવી છે, જો કે, આ એપ કોઈપણ રીતે GSEB સાથે જોડાયેલી નથી. શાળા મિત્ર ધોરણ 1 થી 12 ના પાઠ્યપુસ્તકો
Shala Mitra App
શાળા મિત્ર એપ એપમાં શિક્ષક અને વિદ્યાર્થી માટે સરળ એપ છે જેમાં ધોરણ 1 થી 12 ના પાઠ્ય પુષ્તકને MCQ ના જવાબો પણ છે
- શાળા મિત્ર એપ માં સ્પર્ધાત્મક કોર્નર અને વર્તમાન બાબતો પણ છે.
- શાળા મિત્ર એપમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસક્રમ.
- શાળા મિત્ર એપ માં તમને GSEB / GSEB સમાચાર (પરિપત્ર/સૂચના) વગેરે મળી રહે છે.
- શાળા એપમાં નવા 2021-2022 NCERT (GCERT) પુસ્તકો પણ મળી જશે.
- શાળા એપમાં તમે એક્ષામ અને GSEB પરીક્ષાનું સમયપત્રક (ટાઇમ ટેબલ) અને નિયમો પણ ઉપલબ્ધ છે.
- અહીં તમને STD 5 થી 12 માટે MCQ ની તૈયારી પણ કરી સક છો.
- શાળા મિત્ર એપ માં તમને વ્યાયામ ઉકેલ કરવા માં પણ સરસ છે.
નીચેની જેમ તમામ મુખ્ય વિષયો માટે પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ છે.
- Science
- Maths
- Biology + Practical
- Physics + Practical
- Chemistry + Practical
- Following books are also provided
ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ગણિત, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન તેમજ અન્ય જેવા કે સંગીત, યોગ, કોમ્પ્યુટર, તબલા, જીવ વિજ્ઞાન (બાયોલોજી), ભૌતિક શાસ્ત્ર (ભૌતિક શાસ્ત્ર), રસાયણ શાસ્ત્ર (રસાયણશાસ્ત્ર), રાજ્યશાસ્ત્ર વગેરે. .
- 11મા અને 12મા આર્ટસ, કોમર્સ અને સાયન્સ માટે સામગ્રી પણ આપવામાં આવે છે.
- આ ગુજરાતી માધ્યમ અભ્યાસ એપ્લિકેશન તમને સફળતા હાંસલ કરવામાં મદદ કરે છે.
આ એપ્લિકેશન તમારા ડિવાઇસ પર કેવી રીતે કાર્ય કરે છે
આ વિભાગ તમને બતાવે છે કે આ એપ્લિકેશન તમારા ઉપકરણો પર કામ કરે છે કે કેમ. તમે ફક્ત તે જ ઉપકરણો જોશો જે તમારા Google એકાઉન્ટ સાથે લિંક કરેલ છે અને જે છેલ્લા 30 દિવસમાં સક્રિય છે.
શાળા મિત્ર એપ | અહીં ક્લિક કરો |
Follow Us On Google News | અહીં ક્લિક કરો |
Homepage | અહીં ક્લિક કરો |