ભારતીય રેલ્વે વિવિધ હોદ્દા માટે તેમના 10મું પાસ, ITI અને ડિપ્લોમા પૂર્ણ કરેલ ઉમેદવારોને નોકરીએ રાખી રહી છે. 

અરજી કરવાની છેલ્લી તારીખ 06 મે 2023 છે, તેથી ઉતાવળ કરો અને હમણાં જ અરજી કરો. 

ભારતીય રેલવે ભરતી બોર્ડમાં ભરતી

રેલવે ભરતી બોર્ડે 29મી માર્ચ 2023ના રોજ ભરતીની સૂચના જાહેર કરી, જેમાં રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી. 

રેલવે ભરતી બોર્ડ દ્વારા મુક્ત કરેલ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે આસિસ્ટન્ટ લોકો પાઈલોટ માટે પોસ્ટ ઉપલબ્ધ છે.

  અરજી ભરવાની તારીખ ૦૭ એપ્રિલ ૨૦૨૩થી શરૂ થશે અને અરજીની છેલ્લી તારીખ ૦૬ મે ૨૦૨૩ હશે. 

RRB Recruitment 2023

રેલ્વે નોકરી માટે પસંદ કરેલ ઉમેદવારને 1900 ગ્રેડ પે મળશે, અને ભારતીય રેલ્વે મુજબ લેવલ-2ના આધારે માસિક પગાર રૂ. 5200 થી રૂ. 20200/-

RRB ભરતીમાં અરજી કરવા અથવા સંપૂર્ણ માહિતી માટે મેળવા માટે નીચે વધુ વાંચો પર ક્લિક કરો.

સંપૂર્ણ માહિતી મેળવો