1675 જગ્યાઓની ભરતી માટે બહાર પાડવામાં આવ્યું છે અને IBમાં ફોર્મ ભરવા માટે આ આર્ટિકલ પૂરું વાંચવું.

IB Bharti 2023: ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ભરતી

ઇન્ટેલિજન્સ બ્યુરો Intelligence Bureau (IB) દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટ Security Assistant અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ Multi-tasking staff (MTS) ની 1675 જગ્યાઓની ભરતી 

આ ભરતીના ઓનલાઈન ફોર્મ તારીખ 28 જાન્યુઆરી 2023 થી શરૂ થશે અને 17 ફેબ્રુઆરી 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.  

માન્ય બોર્ડ અથવા ઇન્સ્ટિટ્યૂટ માંથી ધોરણ 10 પાસ અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકે છે. 

શૈક્ષણિક લાયકાત

ઉમર મર્યાદા પોસ્ટ વાઇસ નકી કરવામાં આવી છે  સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ: 27 વર્ષથી વધારે નહિ MTS: 18 થી 25 વર્ષ

ઉંમર મર્યાદા

ભરતીની  અરજી ફી કેટેગરી વાઈઝ નકી કરવામાં આવે છે અન્ય તમામ ઉમેદવારો માટે : રૂ.450/- Gen/OBC/EWS કેટેગરી ના પુરુષ ઉમેદવાર માટે : રૂ.500/-

ભરતી અરજી ફી

IBમાં ફોર્મ ભરવા માટે સંપૂર્ણ માહિતી અને કેવી રીતે અરજી કરવી, અરજીની પ્રક્રિયા અને અરજી કરવા માટે નીચે વધુ વાંચો પર ક્લિક કરો