IPL schedule announced: IPL નું શિડ્યુલ થયું જાહેર, IPL schedule 2024, 22 તારીખ થી શરૂ થશે IPL 2024
IPL schedule announced: ક્રિકેટનો મહાકુંભ IPL 2024 શરૂ થવા જઇ રહ્યો છે. IPL ની આ સીઝન માટે પ્રથ્મ 21 મેચોનુ શીડયુલ જાહેર કરવામા આવ્યુ છે. આ વર્ષે લોકસભા ની ચૂંટણીઓ હોવાથી IPL ની બાકીની મેચોનુ શીડયુલ હવે પછી જાહેર કરવામા આવશે. IPL schedule announced ઈંડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની 17માં એડિશન માટે શિડ્યૂલ જાહેર થયું … Read more